Just In
- 676 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 677 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 678 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Netflix હવે જોવા મળસે ફ્રીમાં, કંપની લોન્ચ કરી શકે છે ફ્રી સર્વિસ
Netflixના રિચાર્જ પ્લાન્સને લઈને ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે. કોઈને પ્લાન્સ મોંઘા લાગે છે, તો કોઈને ફ્રીમાં કોન્ટેન્ટ જોવું હોય છે. મળતી માહિતી પ્રમાણે ટૂંક સમયમાં જ કંપની એક નવો પ્લાન ઈન્ટ્રોડ્યુસ કરી શકે છે, જે ફ્રી હશે. રિપોર્ટ્સ મુજબ કંપની એક ફ્રી પ્લાન ઈન્ટ્રોડ્યુસ કરી શકે છે, જેની મદદથી કન્ઝ્યુમર્સ ફ્રીમાં કન્ટેન્ટ જોઈ શકે છે. જો કે આ ફ્રી પ્લાનમાં એડ્સ હશે.
આ પ્લાન માત્ર પસંદગીના માર્કેટમાં જ રિલીઝ થશે. જો કંપની ખરેખર આ પ્લાન લોન્ચ કરે છે, તો તે એડ સપોર્ટ પ્લાન બાદનો પ્લાન હશે. હાલમાં કંપની ઘણા રિજનમાં એડ સપોર્ટ પ્લાન આપે છે.

Bloombergના રિપોર્ટ પ્રમાણે વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ એશિયા અને યુરોપિયન માર્કેટમાં એક પ્રી પ્લાન ઈન્ટ્રોડ્યુસ કરવા પર વિચાર કરી રહી છે. આ રિજનમાં ઘણા ટીવી નેટવર્ક ફ્રી પ્લાન ઓફર કરી રહ્યા છે. આ પ્લાનમાં કન્ઝ્યુમર્સને નેટફ્લિક્સનું ફ્રી એક્સેસ મળશે. જો કે આ દરમિયાન યુઝર્સને એડ્સ જોવા મળશે. અત્યાર સુધી સામે આવેલી માહિતી પ્રમાણે આ પ્લાન કંપની પોતાના પ્લેટફોર્મ પર વ્યુઅર્સની સંખ્યા વધારવા માટે કરી રહી છે. જો આવું થાય તો એ પહેલીવાર નથી જ્યારે નેટફ્લિક્સ આ પ્રકારનો પ્લાન લોન્ચ કરી રહી હોય.
આ પહેલા પણ કંપની આવું કરી ચૂકી છે. 2021માં કંપનીએ એક ફ્રી પ્લાન ઈન્ટ્રોડ્યુસ કર્યો હતો. આ પ્લાન કેન્યામાં એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યો હતો. જો કે આ પ્લાન એક વર્ષની અંદર જ બંધ કરી દેવાયો. હવે કંપની એશિયા અને યુરોપ રિજનમાં ફ્રી પ્લાન લાવી શકે છે.
હાલ કેટલી છે નેટફ્લિક્સ પ્લાનના સબસ્ક્રીપ્શનની કિંમત?
અમરિકામાં કંપની ફ્રી પ્લાન આપે તેવી કોઈ શક્યતા નથી.હાલ અમેરિકન માર્કેટમાં એડ સપોર્ટેડ પ્લાન મળે છે, જેની કિંમત 6.99 ડૉલર એટલે કે 600 રૂપિયા છે. ભારતમાં કંપનીનો શરૂઆતનો પ્લાન 149 રૂપિયાનો છે, જે મોબાઈલ યુઝર્સ માટે છે.
જ્યારે કંપનીનો બેઝિક પ્લાન 199 રૂપિયાનો છે. જેમાં 720P ક્વોલિટીનું કન્ટેન્ટ મળે છે. આ ઉપરાંત કંપની 499 રૂપિયા અને 649 રૂપિયાના બે પ્લાન્સ પણ આપે છે. જે ફૂલ એચડી ક્વોલિટી અને 4K + HDR કેપેસિટી ધરાવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
