Just In
Don't Miss
આધાર ને લગતી ફરિયાદ ઓનલાઇન કઈ રીતે નોંધાવવી
યુનિક આઇડેન્ટીફિકેશન ઓથોરોટી ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતર માં એક નવા હેલ્પ લાઈન સેન્ટર વિષે જાહેરાત કરવા માં આવી છે. જેની અંદર આધાર ને લગતી સમસ્યાઓ નું સમાધાન થઇ શકશે. અને આ સર્વિસ ની અંદર ગ્રાહકો ને આધાર ની સાથે થતી કોઈ પણ પ્રકાર ની માલપ્રેક્ટીસ વિશે પણ ફરિયાદ કરવા ની અનુમતિ આપવા માં આવે છે તેની અંદર થતા ભ્રસ્ટાચાર અથવા કોઈ ખરાબ વર્તન વિષે ની ફરિયાદ તમે કોલ, ઇમેઇલ અથવા આધાર ની ઓફિશિયલ વેબસાઈટ ની મુલાકાત ની સાથે લઇ શકો છો.
તો જો તમે પણ આધાર ની અંદર આ પ્રકાર ના કોઈ સમસ્યા ની સામનો કરી રહ્યા હોવ તો નીચે જણાવેલ પગલાં ની મદદ થી તમે યુઆઈડીએઆઈ ની અંદર ફરિયાદ કરી શકો છો.
સૌથી પેહલા તે જાણી લઈએ કે, બધા જ રહેવાશીઓ કઈ રીતે રિપોર્ટ કરી શકે છે. ઓફિશિયલ વેબસાઈટ ના જણાવ્યા અનુસાર રહેવાશીઓ ઓપરેટર અને એનરોલમેન્ટ એજન્સીઝ, આધાર જનરેટ ન થયું હોઈ, તેવા સંજોગો ની અંદર રિપોર્ટ ફાઈલ કરી શકે છે.
અને બીજી કોઈ પણ ફરિયાદ માટે તમે, આધાર ને લગતી ફરિયાદ કરવા માટે ફોન અથવા ઇમેઇલ નો ઉપીયોગ કરી શકો છો. યુઆઈડીએઆઈ દ્વારા રહેવાશીઓ માટે એક અલગ થી ટોલ ફ્રી નંબર ને ફાળવવા માં આવેલ છે. અને તમારે માત્ર 1947 નંબર ને તમારા સ્માર્ટફોન દ્વારા ડાયલ કરી અને તમારી ફરિયાદ ને રજીસ્ટર કરાવવા ની રહેશે. તમે help@uidai.gov.in પર તમારી ફરિયાદ ને લખી ને પણ રજીસ્ટર કરાવી શકો છો.
ઓફિશિયલ વેબસાઈટ ની મદદ થી ફરિયાદ રજીસ્ટર કરો
- https://resident.uidai.gov.in/file-complaint વેબસાઈટ ની મુલાકાત લ્યો
- ત્યાર પછી સ્ક્રોલ ડાઉન કરી અને એનરોલમેન્ટ આઈડી, તારીખ સમય, કોન્ટેક્ટ વગેરે ની માહિતી આપો.
- ત્યાર પછી ફોર્મ ની અંદર તમને ફરિયાદ નો પ્રકાર પૂછવા માં આવશે. અને ફરિયાદ ની કેટેગરરી અને વિગતો અને માહિતી વિષે પૂછવા માં આવશે.
- ત્યાર પછી તમારે કેપ્ચા કોડ ને એન્ટર કરી અને સબમિટ બટન પર ક્લિક કરવા નું રહેશે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190