એક મહિલા દ્વારા ઓનલાઇન ફ્રોડ ની અંદર 8.23 લાખ ગુમાવ્યા

By Gizbot Bureau
|

મહારાષ્ટ્રના નાગપુર ની અંદર 26 વર્ષ ની એક સોફ્ટવેર એન્જિનિયર સાથે ઓનલાઇન જોબ ની અંદર રોડ થયો હતો જેની અંદર તેમણે રૂપિયા 8.30 લાખ ગુમાવ્યા હતા આ ફ્રોડ એક એવા વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હતો કે જેણે દાવો કર્યો હતો કે તે યુએસ ગવર્મેન્ટ ઓફિસિયલ છે તેવું પોલીસ દ્વારા રવિવારના રોજ જણાવવામાં આવ્યું હતું.

એક મહિલા દ્વારા ઓનલાઇન ફ્રોડ ની અંદર 8.23 લાખ ગુમાવ્યા

ત્યાર બાદ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે victim એ યુ.એસ.એ ની અંદર કામ કરવા માટે ઈચ્છી રહ્યા હતા અને તેના માટે તેઓને ઇન્ટરનેશનલ ઇંગલિશ લેંગ્વેજ સેટિંગ સિસ્ટમ સર્ટિફિકેટની જરૂર હતી અને તેના માટે તેઓએ પોતાના ફેસબુક પેજ પર પણ જણાવ્યું હતું.

આ મહિલા કે જે નાગપુરથી કરે છે તેઓ અત્યારે એક મલ્ટીનેશનલ સોફ્ટવેર કંપની ની અંદર હૈદરાબાદમાં નોકરી કરી રહ્યા છે.

અને જે વ્યક્તિ દ્વારા તેમની સાથે ફ્રોડ કરવામાં આવ્યો હતો તેણે જણાવ્યું હતું કે તે યુએસ ગવર્મેન્ટ ની અંદર ટોચનો ઓફિસર છે અને તેમને આઈ એલ ટી એસ સર્ટીફીકેટ અપાવવામાં મદદ કરશે.

ત્યારબાદ જે તે વ્યક્તિ દ્વારા વોટ્સએપ નંબર મોકલવામાં આવ્યો હતો તેના પર તે મહિલા દ્વારા પોતાનો ફોટો અને પાસપોર્ટ ની વિગતો મોકલવામાં આવી હતી.

ત્યારબાદ ઓફિસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ત્યારબાદ તે વ્યક્તિ દ્વારા તેમને જણાવવામાં આવ્યું હતું કે તેઓએ પોતાના બેન્ક ની અંદર ૨૬ હજાર રૂપિયા ટ્રાન્સફર કરવા પડશે, ત્યારબાદ થોડા થોડા સમયના અંતરે જે તે વ્યક્તિ દ્વારા અલગ-અલગ મહાન બનાવી અને વિક્રમ પાસેથી કુલ ત્રણ મહિનામાં 8.23 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા.

પોલીસ દ્વારા આ એકાઉન્ટ શું છે તેની તપાસ કરી લેવામાં આવી હતી અને તે એકાઉન્ટ ભારતીય વ્યક્તિનું જ હતું પરંતુ હજી સુધી જે તે વ્યક્તિને પોલીસ દ્વારા રદ કરવામાં આવી નથી.

Best Mobiles in India

Read more about:
English summary
Nagpur Techie Loses Rs. 8.23 Lakhs In Job Fraud.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X