Just In
- 9 hrs ago
એન્ડ્રોઇડ પર સ્પામ કોલ્સ ને કઈ રીતે રોકી શકાય છે?
- 6 days ago
વોટ્સએપ દ્વારા ડિસપિઅર એટ વન્સ ફીચર ને લોન્ચ કરવા માં આવી શકે છે
- 14 days ago
જો તમે બીજીએમએ પ્લેયર હોવ તો તમારે આ સ્માર્ટફોન ન ખરીદવા જોઈએ
- 19 days ago
એલોન મસ્ક દ્વારા ટ્વીટર ને એક્વાયર કર્યા પછી તેના દ્વારા કઈ રીતે વધુ પૈસા કમાવા માં આવશે તેના વિષે જાણો.
વોટ્સએપ પર માય ગવર્નમેન્ટ હેલ્પડેસ્ક નો ઉપીયોગ કઈ રીતે કરવો
મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમેલી વેલ્ફેર દ્વારા પેહલા થી જ અલગ અલગ રાજ્યો માટે હેલ્પલાઇન નંબર અને કોરોના વાયરસ ને લગતી બધી જ સમસ્યા માટે ની માહિતી પણ આપી દીધી છે. અને તેની અંદર 2 નેશનલ હેલ્પલાઇન નંબર પણ છે, +91-11-23978046 અને 1075 છે કે જે ટોલ ફ્રી નંબર છે. અને હવે સરકાર દ્વારા કોરોના પર વોટ્સએપ ચેટ બોટ પણ બનાવવા માં આવેલ છે. જેનું નામ માય ગવર્નમેન્ટ કોટઃઓના હેલ્પડેસ્ક છે, જેની અંદર યુઝર્સ ના પ્રશ્નો નો ઓટોમેટેડ જવાબ ની સાથે તેમના પ્રશ્નો નું નિરાકરણ કરવા માં આવે છે. જોકે આ ચેટબોટ ની અંદર માત્ર ઇંગલિશ માં સપોર્ટ કરવા માં આવે છે.

અને આ ચેટબોટ ની અંદર લેટેસ્ટ અપડેટ જાણવા માટે પણ લિંક આપવા માં આવી છે, સાથે સાથે આખા દેશ ની અંદર કઈ જગ્યા પર આની અસર થઇ છે વગેરે જેવી બધી જ માહિતી આપવા માં આવી છે. અને તેના માટે સરકાર દ્વારા જે વોટ્સએપ નંબર શેર કરવા માં આવ્યો છે તેના પર એક કવેરી મોકલવા ની રહેશે. સોશીય મોડિયા અને ખાસ કરી ને વોટ્સએપ પર કોરોના વાયરસ ને લગતી ખોટી માહિતી ખુબ જ ફરી રહી હતી, અને તેના કારણે તે અફવાઓ ના સાચા જવાબ આ ચેટબોટ આપી શકે છે.
તો તમે આ ચેટ બોટ નો ઉપીયોગ કઈ રીતે કરી શકો છો તેના વિષે જાણો.
- તમારા સ્માર્ટફોન પર આ 90-131-515-15 નંબર ને સેવ કરો.
- ત્યાર બાદ ચેટ ને શરૂ કરવા માટે તમારા સ્માર્ટફોન પર વોટ્સએપ ઓપન કરી અને તમે જે નંબર ને સેવ કર્યો છે તેને શોધો.
- ત્યાર બાદ તમારો જે સવાલ હોઈ તેને પૂછો, દા.ત. કોરોના વાયરસ ના સિમ્પટમ શું છે?
- ત્યાર બાદ તમારા સવાલ પર તમને ઓટોમેટેડ એક જવાબ આપવા માં આવશે.
- ત્યાર પછી યુઝર્સ મુખ્ય મેનુ ની અંદર પણ જય શકે છે તેના માટે તેઓ એ મેનુ માટે નો મેસેજ કરવા નો રહશે.
અહીં એક વસ્તુ નું નોંધ લેવી ખાસ જરૂરી છે કે આ ચેટબોટ ની અંદર માત્ર એંગ્રેજી ભાષા નો સપોર્ટ આપવા માં આવે છે જેથી તમે તેની અંદર ગુજરાતી ની અંદર સવાલ નહીં પૂછી શકો.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190