માય આધાર ઓનલાઈન કોન્ટેસ્ટ તમે કઈ રીતે રૂ 30 હજાર સુધીની કેશ પ્રાઇસ જીતી શકો છો

By Gizbot Bureau
|

યુઆઇડીએઆઇ કે જે આધારની ઓથોરિટી છે તેઓ એક નવો કોન્ટેસ્ટ કરી રહ્યા છે એવા લોકો માટે જીવ આધારકાર્ડ ધરાવે છે આ કોન્ટેસ્ટ ની અંદર જેટલા પણ લોકો ભાગ લેશે તેઓએ એક નાનકડો વિડીયો ટ્યુટોરીયલ બનાવવાનો રહેશે કોઈપણ સર્વિસ કે જે આધાર સાથે જોડાયેલ છે અને તેને યુઆઈડીએઆઈ ને મોકલવાનો રહેશે અને ત્યારબાદ કુલ 48 વિજેતા ઘોષિત કરવામાં આવશે અને તેમને કેશ પ્રાઇઝ આપવામાં આવશે.

માય આધાર ઓનલાઈન કોન્ટેસ્ટ તમે કઈ રીતે રૂ 30 હજાર સુધીની કેશ પ્રાઇસ જીત

અને માત્ર તેટલું જ નહીં પરંતુ યુ આઈ ડી એ આઈ દ્વારા એ ખુબ જ મોટી કેશ પ્રાઈસ પ્રથમ ત્રણ બેસ્ટ એન્ટ્રી અને આપવામાં આવશે અને જે વ્યક્તિ પ્રથમ સ્થાન પર આવશે તેને રૂપિયા 30 હજારનું કેશ પ્રાઇઝ આપવામાં આવશે જ્યારે જે વ્યક્તિ બીજા નંબર પર આવશે તેને રૂપિયા 20,000 અને ત્રીજા નંબર પર આવશે તેને રૂપિયા 10000 ની પ્રાઇઝ આપવામાં આવશે અને આ કોન્ટેસ્ટ ના પરિણામ ને યુઆઈડીએઆઈ ના ઓફિશિયલ સોશિયલ મીડિયા પર 31 ઓગસ્ટ પહેલા જાહેર કરી દેવામાં આવશે આ કોન્ટેસ્ટ વિશે બીજી માહિતી જાણવા માટે આગળ વાંચો.

કોણ કોણ ભાગ લઇ શકે છે?

કોણ કોણ ભાગ લઇ શકે છે?

માય આધાર ઓનલાઈન કોન્ટેસ્ટ અને ભારતના દરેક રહેવાસી માટે ખુલ્લુ મુકવામાં આવેલ છે જે વ્યક્તિ પાસે વેલીડ આધારકાર્ડ છે તે આ કોન્ટેસ્ટ ની અંદર ભાગ લઇ શકે છે આ કોન્ટેસ્ટ અને અત્યાર ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો અને તે ૮મી જુલાઇ સુધી ચાલુ રહેશે, અને આ કોન્ટેસ્ટ ની અંદર ભાગ લેવા માટે બીજી જરૂરિયાત એ છે કે તમારા આધાર કાર્ડ અને તમારા બેંક એકાઉન્ટ એકબીજા સાથે જોડાયેલાં હોવા જોઈએ અને જો તમારું આધાર કાર્ડ તમારા બેંક એકાઉન્ટની સાથે જોડાયેલ ન હોય તો તમે તેને aug31 પહેલાં કરાવી શકો છો.

અને તેની સાથે સાથે તમારે અમુક પર્સનલ ઇન્ફોર્મેશન પણ આપવી પડશે કે જે તમારે તમારા શોર્ટ વીડીયો online tutorial નિશા કઈ મેને દર જોવી પડશે હાર્ડ ડીટેલ ની અંદર તમારું નામ આધાર કાર્ડ મોબાઈલ નંબર કોન્ટેક એડ્રેસ અને તમારા બેંક એકાઉન્ટ ની માહિતી આપવાની રહેશે.

આ કોન્ટેસ્ટ ની અંદર કઈ રીતે ભાગ લેવો?

આ કોન્ટેસ્ટ ની અંદર કઈ રીતે ભાગ લેવો?

માય આધાર ઓનલાઈન કોન્ટેસ્ટની અંદર ભાગ લેવા માટે તમારે એક શોર્ટ વિડીયો અથવા એ નિમિત્તે ટ્યુટોરીયલ કોઇપણ આધાર ઓનલાઈન સર્વિસ વિશે બનાવવાનો રહેશે. અને ઓથોરિટી દ્વારા ટ્વીટરનો પહેલેથી ઉપયોગ કરી ને પસંદ કરી અને તેના પર વીડિયો બનાવી શકો છો. અને તેની અંદર અમુક સર્વિસ એવી છે કે જે ચેક આધાર અપડેટ એડ્રેસ ઓનલાઈન વગેરે જેવી સર્વિસ નો સમાવેશ કરવામાં આવ્યો છે.

અહીં એક વાતની ખાસ નોંધ લેવી કે આ વિડીયો ટ્યુટોરિયલ્સ અને ૩૦ થી ૧૨૦ સેકન્ડ સુધી માં બનાવવાના રહેશે અને તેની અંદર આખી પ્રક્રિયા આવી જવી જોઈએ અને તેની વિગતોનો સમાવેશ થવો જોઇએ. અને તમે આ કોન્ટેસ્ટ ની અંદર જીતવા માટે તમારા ચાન્સ ને વધુ મજબૂત બનાવવા માટે એક કરતાં વધુ એન્ટ્રી પણ મોકલી શકો છો. અને બીજી પણ એક વાતની માહિતી અહીં રાખવી જરૂરી છે કે તમે માત્ર ઈન્ડિવિજ્યુઅલ એન્ટ્રી મોકલી શકો છો ને સ્વીકારવામાં નહીં આવે. અને આ તમારો ઓરીજીનલ વીડીયો હોવો જોઇએ તેવા કોઈપણ વીડિયોને એક્સેપ્ટ નહીં કરવામાં આવે કે જેને આ કોન્ટેસ્ટની પહેલા કોઈ જગ્યા પર પબ્લિશ કરવામાં આવ્યું હોય.

વિડિયો કઈ રીતે મોકલવો?

વિડિયો કઈ રીતે મોકલવો?

તમે વિડીયો ટ્યુટોરીયલ ને youtube અથવા google drive અથવા બીજા કોઈ શેરિંગ પ્લેટફોર્મ પર મૂકી શકો છો જેવા કે વી ટ્રાન્સફર વગેરે અને તમે આ વિડીયોની લીંક બનાવી અને તેને media. Division@uidai.net.in પર પણ મોકલી શકો છો અને અહીં બીજી પણ એક વાતની નોંધ લેવી જરૂરી છે કે એફ એચ ડી 10 80 અથવા હાય રિઝોલ્યુશન વાળા વિડીયો કે જેની અંદર સારી હોય તે વિડીયોના જીતવાના ચાન્સ વધી જાય છે.

Best Mobiles in India

Read more about:
English summary
UIDAI, the authority for Aadhaar is hosting a new contest for those who have the Aadhaar card called My Aadhaar Online Contest.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X