મુંબઈ પોલીસ દ્વારા એક વિડિઓ ટ્વીટ કરવા માં આવ્યો જેની અંદર એક છોકરો સેલ્ફી લેતા બિલ્ડીંગ પર થી પડે છે.

By Gizbot Bureau
|

સેલ્ફી ની અંદર સૌથી વધુ ડેરિંગ બતાવવા ને કારણે ઘણા આબધા લોકો ની જિંદગી ચાલી જાય છે, અને ફરી એક વખત લોકો એ એ વાત યાદ અપાવવા માટે કે માત્ર એ સેલ્ફી ની અંદર કુલ દેખાવા માટે તમારા જીવ નું જોખમ ના લેવું જોઈ એ તેના માટે મુંબઈ પોલીસ દ્વારા એક વિડિઓ ને ટ્વિટ કરવા માં આવેલ છે. એ વિડિઓ ની અંદર દેખાય છે કે એક છોકરો એક હાઈરાઈઝ બિલ્ડીંગ ની ટોચ પર જાય છે અને તેના ખૂણા પર ઉભો રહી અને સેલ્ફી લેતો હોઈ છે ત્યારે તે આપડી જાય છે.

મુંબઈ પોલીસ દ્વારા એક વિડિઓ ટ્વીટ કરવા માં આવ્યો જેની અંદર એક છોકરો

જોકે આ વિડિઓ ની વિગતો વિષે મુંબઈ પોલીસ દ્વારા કોઈ માહિતી આપવા માં આવેલ નથી, અને આ વિડિઓ ને તેમના ઓફિશિયલ ટ્વીટર પેજ પર પોસ્ટ કરવા માં આવ્યો હતો અને લોકો ને જણાવવા માં આવ્યું હતું કે આ પ્રકાર ના રિસ્ક લેવા ના જોઈએ.

એક રિપોર્ટ ની અંદર જાણવા મળ્યું હતું કે ઇન્ડિયા ની અંદર વર્ષ 2011 થી અત્યાર સુધી માં કુલ 120 લોકો આ રીતે સેલ્ફી લેતા પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. અને આ પ્રકારે જીવ ગુમાવવા માં આ આંકડો આખા વિશ્વ ની અંદર સૌથી વધુ આપણા દેશ ની અંદર જ છે. અને સરખી સેલ્ફી લેવા માટે લોકો ટ્રેન ની નીચે આવી જાય છે, કાર સાથે અકસ્માત થાય છે અને બિલ્ડીંગ પર થી પડી જાય છે અથવા તણાય જતા હોઈ છે.

થોડા સમય પેહલે જમશેદપુર ની અંદર એક 27 વર્ષ ના યૌ નું મૃત્યુ પણ આવી જ રીતે એક એડવેન્ચર્સ સેલ્ફી લેતી વખતે લાપરવાહી રાખવા ને કારણે થયું હતું.

દરમિયાન, સ્વયંસેવક મૃત્યુ અને ઇજાઓને રોકવામાં મદદ કરવા માટે ગયા વર્ષે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી (આઇઆઇટી) રોપર એ કૃત્રિમ બુદ્ધિ આધારિત એપ્લિકેશન વિકસાવી છે, જે મોબાઇલ ફોન વપરાશકર્તા આસપાસના પર્યાવરણનું વિશ્લેષણ કરે છે અને તેને કોઈપણ જોખમને ચેતવે છે.

સહાયક અધ્યાપક, ડૉ. અભિનવ ધોલ દ્વારા વિકસિત આ એપ્લિકેશન અને તેમના વિદ્યાર્થીઓ જિતેન્દ્ર સિંહ અને હર્ષવર્ધન ડોગરાને ગરુદા નામ આપવામાં આવ્યું છે.

Best Mobiles in India

Read more about:
English summary
Mumbai Police tweets video of boy falling from building while taking selfie

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X