મુકેશ અંબાણી દિવાળી દરમ્યાન ઈ કોમર્સ નું ડેબ્યુ કરી શકે છે, ઘણી બધી બમ્પર ડિલ્સ સાથે

By Gizbot Bureau
|

આ ફેસ્ટિવ સીઝન ની અંદર ઘણી બધી વસ્તુઓ અને ખસ કરી ને ગેજેટ્સ પર ખુબ જ ભરી ડિસ્કાઉન્ટ મળી શકે છે કેમ કે એવું માનવા માં આવી રહ્યું છે કે મુકેશ અંબાણી ની માલિકી વળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હવે ઈ કોમર્સ ની અંદર પણ આવી રહ્યું છે. અને તેઓ પોતાના ઈ કોમર્સ ની શરૂઆત ઇન્ડિયા ની અંદર દિવાળી થી કરવા જય રહ્યા છે તેવું માનવા માં આવી રહ્યું છે અને તે સમય દરમ્યાન જ મોટા ભાગ ના વર્ષ ના સેલ આપણ ને ઈ કોમર્સ વેબસાઇટ્સ પર જોવા મળતા હોઈ છે.

મુકેશ અંબાણી દિવાળી દરમ્યાન ઈ કોમર્સ નું ડેબ્યુ કરી શકે છે

અને અમુક સૂત્રો ની વાત માનીયે તો તેમના કહેવા અનુસાર રિલાયન્સ દિવાળી થી થોડા સમય પહેલા પોતાના ઈ કોમર્સ વેન્ચર ને લોન્ચ કરી શકે છે. અને અત્યાર સુધી જે રીતે ફ્લિપકાર્ટ કે જે હવે વોલમાર્ટ ની માલિકી નું છે અને એમેઝોન ઇન્ડિયા અત્યાર સુધી પોતાના બિગ બિલિયન ડેઝ અને ગ્રેટ ઇન્ડાઇન સેલ સાથે એક બીજા સાથે સ્પર્ધા કરી રહ્યા હતા ત્યારે હવે રિલાયન્સ ના આવવા ના કારણે આ સ્પર્ધા ઘણી બધી અઘરી થઇ શકે છે, પરંતુ તેના કારણે ગ્રાહકો ને ઘણો બધો ફાયદો થઇ શકે તેવું લાગી રહ્યું છે.

અને આ રિલાયન્સ ના ઈ કોમર્સ વિષે અત્યાર સુધી કોઈ જ પ્રકાર ની ઓફિશિયલ માહિતી કંપની દ્વારા આપવા માં આવી નથી, તેથી અત્યારે આ બાબત પર ઠોસ કોઈ પણ વાત કરવી તે અશક્ય છે પરંતુ આ બાબત પર જે પણ આગળ સમાચાર આવતા રહેશે તેના વિષે અમે તમને જરૂર થી જણાવતા રહીશું.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Mukesh Ambani to make e-commerce debut during Diwali's bumper deal frenzy

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X