મુકેશ અંબાણી પાસે મોબાઈલ યુઝર્સ માટે સારા અને એરટેલ, વોડાફોન આઈડ્યા, વગેરે માટે ખરાબ સમાચાર છે

|

જીયોના અધ્યક્ષ મુકેશ અંબાણીએ ગુરુવારે ગુરુવારે સ્પષ્ટતા કરી હતી કે ટેલિકોમ ઉદ્યોગમાં જે તીવ્ર ટેરિફ વોર ચાલી રહી છે તેની અંદર કોઈ ફેરફાર નહીં કરવા માં આવે, જ્યારે વોડાફોન-આઇડિયા અને એરટેલ હરીફ છે - ત્યારે આ નવા પ્લયેર ના ખુબ જ સસ્તા પ્લાન ના કારણે બીજી અબ્ધી કંપનીઓ ને નુકસાન કરી અને પ્લાન ને લોન્ચ કરવા ની જરૂર પડતી હોઈ છે. - વેપારના નાણાંને ટકાવી રાખવા માટે નીચા કર અને સરળ સ્પેક્ટ્રમ શુલ્ક દ્વારા સરકારના સમર્થનની માંગ કરી.

મુકેશ અંબાણી પાસે મોબાઈલ યુઝર્સ માટે સારા અને એરટેલ, વોડાફોન આઈડ્યા

ઇન્ડિયા ની અંદર મોબાઇલ કોંગ્રેસ ખાતે વાત કરતી વખતે, અંબાણીએ કહ્યું કે જિઓ જીઓ વિસ્તરણ અને સસ્તું ટેરિફ ચાલુ જ રાખશે. "કલ્પના કરો કે આ 5-ઇન-1 (સંગીત, વિડિઓ સામગ્રી, કૅમેરા અને ઇન્ટરનેટનો ઉપયોગ કરીને ઉપકરણ) એ ભારતમાં ટેલિકોમ સેક્ટર ની અંદર એક ખુબ જ મોટો બ્લાસ્ટ થયો છે.

અને કલ્પના કરો કે આ 6 એન વન પ્લાન જયારે ઇન્ડિયા માં આવી જશે ત્યારે તે બધી જ વસ્તુઓ ને કેવી રીતે બદલી નાખશે. ઇન્ડિયા ના લોકો ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો પણ લાભ મળી શકશે અને આ બધું માત્ર 100 રૂ. પ્રતિ મહિના ની અંદર" આવું મુકેશ અંબાણી એ જણાયું હતું.

અંબાણીનો ઉત્સાહ સ્પર્ધાત્મક અને જૂની ટેલિકોમ કંપનીઓ દ્વારા મેળ ખાતો નથી, જેણે આ ક્ષેત્રમાં મુશ્કેલ નાણાકીય સ્થિતિ વિશે વાત કરી હતી.

ભરતી એરટેલ ના ચેરમેન સુનિલ મિત્તલે જણાવ્યું હતું કે ઇન્ડિયા ના ટેલ્કો સેક્ટર પર ખુબ જ વધારે ટેક્સ રાખવા માં આવ્યો છે તેટલો જ જેટલો ટોબેકો પર રાખવા માં આવેલ છે, કે જે સો કોલ્ડ સીન ટેક્સ રીજૅમ માં આવે છે. આ ઇન્ડિયા ના ડિજિટલ વિકાસ માટે ખુબ જ અગત્ય ની ઇન્ડસ્ટ્રી છે અને તેમ છત્તા તેના પર ટોબેકો જેટલો જ ટેક્સ લગાવવા માં આવી રહ્યો છે, આવું બીજી કોઈ પણ ઇન્ડસ્ટ્રી સાથે નથી થઇ રહ્યું અને તેને સુધારવા ની ખુબ જ જરૂર છે.

મિત્તલે જણાવ્યું હતું કે નવી ટેલિકોમ પોલિસી પર થી એ તો ખબર પડી જાય છે કે રેવન્યુ ને વધારવી એ આ સરકાર નો હેતુ નથી, અને હજુ એવી ઘણી બધી વસ્તુઓ છે જેના કારણે આ ઈન્ડસ્ટી ની અંદર નાણાં લોક થઇ જય રહ્યા છે. " માત્ર એક વાત ની ખબર નથી પડી રહી કે શુકામ ઇન્ડસ્ટ્રી અને ટેલિકોમ ડિપાર્ટમેન્ટે શા માટે માત્ર એક જ વસ્તુ રેવન્યુ મેક્સિમાઈઝેશન પર આટલા બધા લીટીગેશન રાખ્યા છે.

અને આને ફરી પાછું સાચા અર્થ માં લેવું જોઈએ, સ્પેકટ્રમ ના ચાર્જીસ સસ્તા થવા જોઈએ, ટેક્ષેશન અને બીજી બધી વિધિઓ પણ સસ્તી થવાય જોઈએ. આની અંદર જીએસટી પણ 18% લેવા માં આવી રહ્યો છે જે સૌથી વધુ માનો એક છે. મિત્તલે વધુ માં જણાવ્યું હતું.

વોડાફોને પણ આ બાબત વિષે ફાઇનાન્શિયલ કન્ડિશન દ્વારા જણાવ્યું હતું કે, " અત્યારે બધા જ તેરીફ્સ ખુબ જ ઓછા અને પોસાઈ નહિ તેવી કિંમત પર વાયા ગયા છે અને આખી ઇન્ડસ્ટ્રી અત્યારે બ્લેડિંગ કરી રહી છે. અને અમે કિંમતો ને નીચી કઈ રીતે લાવવી તેના માટે ના રસ્તાઓ શોધી રહ્યા છીએ. વોડાફોન ઈઆઈડિયા ના સીઈઓ ને જયારે ઇન્ડસ્ટ્રી ની હાલત વિષે પૂછવા માં આવ્યું હતું ત્યારે તેઓ એ કહ્યું હતું કે તે ખુબ જ ખરાબ છે.

ટેલિકોમ સેક્ટર અત્યારે 7 લાખ કરોડ ના દેણા માં છે અને ટેલિકોમ સચિવ અરુણા સુંદરરાજનએ જણાવ્યું હતું કે સરકાર આ બાબત પર કામ કરી રહી છે અને અલગ અલગ ઇનિશિએટિવ દ્વારા તે ઇન્ડસ્ટ્રી ને થોડી રાહત મળે તેનો પ્રયાસ કરી રહ્યા છે. આની અંદર કેટલાક ટેક્સઓ નું બુદ્ધિકરણ પણ કરવું પડશે તેવું લાગી રહ્યું છે.

Best Mobiles in India

English summary
Mukesh Ambani has 'good news' for mobiles users, 'bad news' for Airtel, Vodafone Idea

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X