Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
5000 mAh બેટરી અને 50 MP કેમેરાવાળા ફોનનું સેલ શરૂ, મળશે ઓફર્સ
Motorola Edge 50 Fusion ફોન હજી થોડાક દિવસ પહેલા જ ભારતીય માર્કેટમાં લોન્ચ થયો છે. પ્રીમિયમ વીગન લેધર ડિઝાઈન ધરાવતો આ ફોન ત્રણ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં કંપની બે રેમ અને સ્ટોરેજ વેરિયંટ ઓફર કરી રહી છે.
Motorola Edge 50 Fusion ફોનનું સેલ આજે બપોરે 12 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યુ છે. જો તમે પણ મિડ પ્રીમિયમ રેન્જમાં નવો ફોન લેવાનું આયોજન કરી રહ્યા છો, તેને ફ્લિપકાર્ટ પરથી બેન્ક ઓફર્સ દ્વારા ખરીદી શકો છો. આ આર્ટિકલમા અમે તમને ફોનના ફીચર્સ અને તેની કિંમત સહિત ઓફર્સ વિશે જણાવીશું.

Motorola Edge 50 Fusion ફોનનું સેલ આજે બેન્ક ઓફર્સ સાથે ઈ કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર લાઈવ થઈ ચૂક્યુ છે. જો તમારી પાસે ફ્લિપકાર્ટ એક્સિસ બેન્ક કાર્ડ છે, તો તેના દ્વારા આ ફોન ખરીદવા પર 5 ટકાનું કેશબેક મળશે.
ICIC બેન્કના ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી કરવા પર તમને 2000 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટનો ફાયદો પણ મળી શકે છે. આ ફોનને તમે 2,556 રૂપિયાના માસિક ઈએમઆઈ ઓપ્શન સાથે ખરીદી શકો છો. Motorola Edge 50 Fusion ફોન 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ, 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ એમ બે ઓપ્શનમાં મળી રહ્યો છે. આ ફોન ફોરેસ્ટ બ્લૂ, માર્શમેલો બ્લૂ અને હોટ પિંક કલરમાં લોન્ચ કરાયો છે.
Motorola Edge 50 Fusionના સ્પેસિફિકેશન્સ
ડિસ્પ્લે
આ સ્માર્ટફોનમાં 6.7 ઈંચની P-OLED ડિસ્પ્લે મળે છે, જે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન સાથે આવે છે. આ ડિસ્પ્લે 144 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ અ 1,600 નીટ્સની પીક બ્રાઈટનેસને સપોર્ટ કરે છે. જેનો સ્ક્રીન ટુ બોડી રેશિયો 91.6 ટકા છે.
પ્રોસેસર
ફોનમાં પર્ફોમન્સ માટે ક્વાલકોમ Snapdragon 7s Gen 2 પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 4nm પર કામ કરે છે. આ પ્રોસેસર એડ્રેનો 710 જીપીયુ સાથે કનેક્ટેડ છે.
કેમેરા
આ ફોનમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી OIS કેમેરા મળે છે. સાથે જ એક 13 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરા સેન્સર પણ છે. આ ઉપરાંત સેલ્ફઈ માટે 32 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે.
બેટરી
બેટરી અને ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો આ ફોનમાં 68 વૉટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરતી 5000 mAh બેટરી છે. અને આ ફોન એન્ડ્રોઈડ 14 પર કામ કરે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications