Just In
- 676 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 677 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 678 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ચોમાસમાં કપડા સુકવવાનો ઉપાય આવી ગયો, આ ખાસ ડિવાઈસ કરશે કામ
આખા દેશમાં વરસાદ પૂરજોશમાં પડી રહ્યો છે. દેશના કેટલાક વિસ્તારોમાં તો પૂર અને આફતની સ્થિતિ છે, તો કેટલાક વિસ્તારોમાં સતત વાદળછાયું વાતાવરણ છે. હજીય કેટલાક દિવસ ભારે વરસાદની આગાહી છે. વરસાદ દરમિયાન કેટલીક સમસ્યાઓ વારંવાર થતી હોય છે, જેમ કે ઘરમાંથી ભેજની વાસ આવવી, ભીના કપડા ન સુકાવા વગરે. પરંતુ હવે ટેક્નોલોજી પાસે તેનો પણ ઉપાય છે. જો તમારું પણ ઘર નાનું છે અને ચોમાસામાં કપડા નથી સુકાઈ રહ્યા, તો માર્કેટમાં એક લેટેસ્ટ ગેજેટ આવી ગયું છે.
વરસાદમાં તડકો નથી આવતો ઉપરથી ઓફિસ કે બહાર આવતા જતા પહેરેલા કપડા પણ પલળી જાય છે. જેને કારણે નાના ઘરમાં સમસ્યા કપડા સુકવવાની થાય છે. પરિણામે આખા ઘરમાં ભેજની વાસ આવે છે. પરંતુ હવે એક પોર્ટેબલ ક્લોથ ડ્રાયર આવી ગયું છે, આ ડિવાઈસ ગૃહિણીઓ માટે ચોમાસામાં વરદાન સમાન છે. પોર્ટેબલ ક્લોથ ડ્રાય થોડી જ વારમાં કપાને એકદમ કોરાધાકોર કરી દે છે.

સારી વાત એ છે કે આ ડિવાઈસ ખાસ મોટું નથી હોતું, એટલે કે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ કેરી કરવું, ખસેડવું ખૂબ ઈઝી છે. જો તમે ફરવા પણ જઈ રહ્યા છો અને કપડા સુકવવાની સમસ્યા થાય છે, તો પણ આ પોર્ટેબલ ક્લોથ ડ્રાયરને જોડે લઈ જઈ શકો છો. તે ગણતરીની મિનિટોમાં કપડા સૂકવી નાખે છે. વળી તેનો ઉપયોગ કરવા માટે વધારે તામઝામની પણ જરૂર નથી.
તમે એમેઝોન પરથી 220v ઈલેક્ટ્રિક પોર્ટેબલ કોમ્પેક્ટ લોન્ડ્રી ડ્રાયર ખીદી શકો છો. એમેઝોન પર તેની કિંમત 3,799 રૂપિયા છે, આ કિંમત 59 ટકા ડિસ્કાઉન્ટ બાદની છે. એટલે કે અત્યારે આ ડ્રાયર ખરીદવાની બેસ્ટ તક છે. તમે ઈચ્છો તો EMI દ્વારા પણ આ ડ્રાયર ખરીદી શકો છો. આ ડ્રાયરની કપડા સુકવવાની ક્ષમતા 5 કિલોની છે. પોર્ટેબલ ક્લોથ ડ્રાયરમાં થર્માસ્ટાટિક ટેક્નોલોજી ઈન્ટેલિજન્ટ કંટ્રોલ મળે છે.
Auslese પોર્ટેબલ મિની ડ્રાયર
આ ક્લોથ ડ્રાયર પણ એક ઓપ્શન હોઈ શકે છે. એમેઝોન પર આ પોર્ટેબલ મિની ક્લોથ ડ્રાયર પણ અવેલેબલ છે. જેની કિંમત 3,645 રૂપિયા છે. જેમાં ABS પ્લાસ્ટિક અને નાયલોન મટિરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પોર્ટેબલ ડ્રાયર દ્વારા જૂતા, મોજા, નાના કપડા સુકવી શકાય છે. આ ડ્રાયર પણ તમે સરળ હપતે ખરીદી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
