પોકો એફ વન એમ આઈ એ ટુ રેડમી 6 પ્રો વગેરે પર ડિસ્કાઉન્ટ

By Gizbot Bureau
|

ઝીયામી અને એમેઝોન બંને સાથે મળી અને એમ આઈ સુપર સેલ અને એમ આઈ day sale ઇન્ડિયા ની અંદર શરૂ કરી રહ્યા છે. આ સેલને કંપનીની વેબસાઈટ એમ આઇ ડોટ કોમ અને એમેઝોન પર આજથી શરૂ કરવામાં આવશે અને તે 21 મી જૂન સુધી ચાલુ રાખવામાં આવશે. અને આ બંને પ્લેટફોર્મ પર અમુક ખૂબ જ લોકપ્રિય સ્માર્ટફોન જેવા કે poco f1 mia2 redmi note 5 pro વગેરે પર ઘણી સારી ડીલ આપવામાં આવી રહી છે.

પોકો એફ વન એમ આઈ એ ટુ રેડમી 6 પ્રો વગેરે પર ડિસ્કાઉન્ટ

અને કંપની દ્વારા રૂપિયા 3000 સુધીનું એક્સચેન્જ પણ ઓફર કરવામાં આવી રહ્યું છે કે જે એમ આઈ એ ટુ અને pocophone પર આપવામાં આવે છે અને એમેઝોન પર પાંચ ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ તે ગ્રાહકોને આપવામાં આવશે કે જો એક્સિસ બેન્કના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરે છે.

Poco f1

ઓપો એફ વન સ્માર્ટફોન એ આ સિંહ ની અંદર વધુ અફોર્ડેબલ બની ગયો છે આ સ્માર્ટફોન ની અંદર ડ્રેગન 845 આપવામાં આવે છે અને તેની સાથે છ જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે તેની કિંમત રૂ 9999 રાખવામાં આવેલ છે અને તેનું બીજું વેરિયન્ટ છે જેની અંદર 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે તેની કિંમત રૂપિયા 7999 રાખવામાં આવેલ છે અને ત્રીજું વેરી ની અંદર છ જીબી રેમ અને 128 જીબી આપવામાં આવે છે તેની કિંમત રૂપિયા 20,000 999 રાખવામાં આવેલ છે કે જે તેની મૂળ કિંમત છે આ હેન્ડસેટની અંદર notch વાળી ડિસ્પ્લે ડ્યુઅલ કેમેરા સેટપ અને 4000 એમએએચ ની બેટરી આપવામાં આવે છે.

મૂળ કિંમત 19,999 અને 21,999

દિલ ની કિંમત 17999 અને 20999

Mi a2

આ બંને શહેરની અંદર આ ડિવાઇસ પર રૂપિયા 3000 નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે આ હેન્ડસેટ એન્ડ્રોઇડ વન ની સાથે આવે છે અને તેની અંદર snapdragon 660 આપવામાં આવે છે અને તેની મૂળ કિંમત રૂપિયા 13999 છે પરંતુ આ સેલ દરમ્યાન ગ્રાહકો તેને રૂપિયા 10999 ની કિંમત પર ખરીદી શકે છે.

મૂળ કિંમત રૂપિયા 13999

ડીલ ની કિંમત રૂપિયા 10999

Redmi note 5 pro

Redmi note 5 pro એ કંપનીએ ગયા વર્ષે મીડ-રેન્જ ની અંદર લોન્ચ કર્યો હતો કે જે અત્યારે રૂપિયા 10999 ની કિંમત પર ઉપલબ્ધ છે તે કિંમત તેના 4 જીબી રેમ અને 64 gb વેરિએન્ટ પર આપવામાં આવેલ છે અને તેના છ જીબી રેમ ની કિંમત રૂપિયા 13999 છે પરંતુ આ સેલ દરમ્યાન ગ્રાહકો તેને રૂપિયા 11999 ની કિંમત પર ખરીદી શકે છે.

મૂળ કિંમત રૂપિયા 12,999 અને 13999

ડીલ ની કિંમત રૂપિયા 10999 અને 11999

Redmi note 6 pro

Redmi 6 pro કંપનીની પ્રથમ એવો સ્માર્ટફોન હતો કે જેની અંદર નચવાડી ડિસ્પ્લે આપવામાં આવી હોય આસન દરમ્યાન આ સ્માર્ટફોન પર રૂપિયા 2000 નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે અને તેના બેઝિક મોડેલ કે જે 3gb રેમ અને 32 જીબી સ્ટોરેજ સાથે આવે છે તે રૂપિયા 8999 ની કિંમત પર ખરીદી શકાય છે અને તેનું ટોપ એન્ડ મોડેલ કે જે 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ સાથે આવે છે તેને રૂપિયા 9999 ની કિંમત પર ખરીદી શકાય છે.

મૂળ કિંમત રૂપિયા 9999 અને રૂપિયા 11999

સેન ની કિંમત રૂપિયા 8999 અને રૂ 9999

Redmi y2

Redmi y21 જુનો કંપનીનો સેલ્ફી સ્માર્ટફોન છે તેના પર અત્યારે આ સેલ દરમ્યાન રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે અને આ હેન્ડસેટ અત્યારે રૂપિયા 7999 ની કિંમત પર ઉપલબ્ધ છે જે ની મૂળ કિંમત રૂ 9999 છે તેની અંદર તમે 3gb રેમ અને 32 જીબી સ્ટોરેજ ખરીદી શકો છો અને તેના 4gb ને આ સેલ દરમ્યાન રૂપિયા ૯૯૯૯ ની કિંમત પર ખરીદી શકાય છે કે જે ની મૂળ કિંમત રૂપિયા 10,999 છે.

મૂળ કિંમત રૂપિયા 8999 અને 10999

શેરની કિંમત રૂપિયા 7,999 અને રૂપિયા 9999

Redmi 6

Redmi 6a કંપનીનો એન્ટ્રી લેવલ સ્માર્ટફોન છે અને આ સેન્ટર બેંક ગ્રાહકો તેને રૂપિયા 7499 ની કિંમત પર ખરીદી શકે છે આ સ્માર્ટફોન ની મૂળ કિંમત રૂપિયા 7999 રાખવામાં આવેલ છે.

મૂળ કિંમત રૂપિયા 7999

સેન ની કિંમત રૂપિયા 7499


અને તેની સાથે સાથે રેડમિ સેવન અને redmi y3 સ્માર્ટફોનને પણ શહેરની અંદર ઉપલબ્ધ કરવામાં આવેલ છે જ્યારે riyami એમ આઈ પાવર બેંક અને એમ.આઈ.ફોન 899 અને રૂપિયા 499 ની કિંમત પર માત્ર એમેઝોન પર ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

Best Mobiles in India

Read more about:
English summary
Mi Super Sale: Heavy Discounts On Poco F1, Mi A2, And Redmi 6 Pro

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X