એમેઝોન પર એમ આઈ દેઝ સેલ શાઓમી ના ઘણા બધા સ્માર્ટફોન્સ પર રૂપિયા 10000 સુધીનું ડિસ્કાઉન્ટ

By Gizbot Bureau
|

શાઓમી સ્માર્ટફોન નો સેલ કે જેનું નામ રાખવામાં આવ્યું છે તે એમેઝોન પર ફરી એક વખત આવી ગયો છે આ સેલ પાંચમી સપ્ટેમ્બર થી ચાલુ થશે અને તે 9મી સપ્ટેમ્બર સુધી ચાલશે આ સેલ ના ભાગરૂપે ઘણા બધા કંપનીના સ્માર્ટફોન પર રૂપિયા 8000 સુધી નું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે. અને તે ઉપરાંત એક્સચેન્જ ડિસ્કાઉન્ટ રૂપિયા 2000 સુધીનું આપવામાં આવશે અને આઇસીઆઇસીઆઇ બેંકના ગ્રાહકોને તેમના ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ પર એમાય દ્વારા ખરીદી કરવાથી રૂપિયા 1500 વધારાનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે.

તો કયા સ્માર્ટફોન પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે તેના વિશે જાણો

એમ આઈ એ 3 પર રૂપિયા 2000 સુધીનું ડિસ્કાઉન્ટ

એમ આઈ એ 3 પર રૂપિયા 2000 સુધીનું ડિસ્કાઉન્ટ

આ સ્માર્ટફોનના બેઝ વેરિએન્ટ કે જેમાં 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે તે રૂપિયા 12999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે અને તેના 6gb રેમ વેરિએન્ટની કિંમત અત્યારે રૂ 9999 રાખવામાં આવી છે આ સ્માર્ટફોન ની પાછળ ની તરફ ત્રીપલ રિયર કેમેરા આપવામાં આવ્યું છે જેમાં 48 મેગાપિક્સલનો મુખ્ય છે અને 6.8 ઇંચની સુપર amoled display આપવામાં આવે છે.

રેડમી સેવન પર રૂપિયા 2500 સુધીનું ડિસ્કાઉન્ટ

રેડમી સેવન પર રૂપિયા 2500 સુધીનું ડિસ્કાઉન્ટ

આ સ્માર્ટફોન 2જી ક્વેરી કે જેની અંદર 2 જીબી રેમ અને ૩૨ હજાર આપવામાં આવે છે તે રૂપિયા 7499 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે જેની અંદર snapdragon 632 પ્રોસેસર અને 4000 એમએએચ ની બેટરી આપવામાં આવી છે.

Redmi y3 પર રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ

Redmi y3 પર રૂપિયા 3000 સુધીનું ડિસ્કાઉન્ટ

આ સ્માર્ટફોન અત્યારે રૂપિયા 8999 શરૂઆતની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે જેની અંદર 3gb રેમ અને ૩૨ જીબી સ્ટોરેજ આપવામાં આવે છે આ સ્માર્ટફોન ની મૂળ કિંમત રૂપિયા 11999 છે જેની અંદર રૂપિયા 3000 નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

Redmi 6 pro પર રૂપિયા ૪૫૦૦ સુધીનું ડિસ્કાઉન્ટ

Redmi 6 pro પર રૂપિયા ૪૫૦૦ સુધીનું ડિસ્કાઉન્ટ

આ સ્માર્ટફોન ના 4gb રેમ અને 64 જીબી સ્ટોરેજ અત્યારે રૂપિયા 8999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે જેની મૂળ કિંમત રૂપિયા 2499 છે આ સ્માર્ટફોન ની અંદર 5.84 ઇંચની ડિસ્પ્લે સાથે snapdragon 625 પ્રોસેસર આપવામાં આવ્યુ છે.

પોકો એફ વન

આ સ્માર્ટફોનના છ જીબી રેમ અને અત્યારે રૂપિયા 8999 ની કિંમત પર ખરીદી શકાય છે અને તેના 8gb રેમ વેરિએન્ટની કિંમત રૂપિયા 22999 રાખવામાં આવી છે આ સ્માર્ટફોન પર આ સેલ દરમ્યાન 2000 નું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.

Redmi note 6 pro પર રૂપિયા 5000 સુધીનું ડિસ્કાઉન્ટ

આ સ્માર્ટફોન અત્યારે રૂપિયા 12999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે અને ગ્રાહકને એમેઝોન બેલેન્સ ની અંદર રૂપિયા 1000 નું કેશબેક પણ ઓફર કરવામાં આવશે.

Best Mobiles in India

English summary
Mi Days on Amazon: Get up to Rs. 10,000 discount

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X