મી બેન્ડ પાંચ ની અંદર 1.2 ઇંચ ડિસ્પ્લે અને ગ્લોબલ એનએફસી સપોર્ટ આપવામાં આવશે

By Gizbot Bureau
|

શાઓમી બેન 4 એ મી બેન્ડ 3 નું એક ખૂબ જ સારું અપગ્રેડ સાબિત થઈ ચૂક્યું છે કેમ કે તેની અંદર નવી કલર એમોલેડ ટચ સ્ક્રીન ડિસ્પ્લે વધુ ટ્રેકિંગ ફીચર્સ મ્યુઝિક કંટ્રોલ અને કસ્ટમાઇઝેશન ની સાથે આપવામાં આવી હતી. અને અત્યારે તેને બધા જ મોટા માર્કેટની અંદર ઉપલબ્ધ કરી દેવામાં આવી છે અને હવે કંપની દ્વારા mi બેન્ડ પાંચ પર કામ કરવામાં આવી રહ્યું છે કે જે તેના કરતાં પણ વધુ એડવાન્સ ફિચર્સ સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. તાજેતરના એક રિપોર્ટ અનુસાર કંપની દ્વારા ડિસ્પ્લે સાઈઝ ની 0.95 થી વધારી અને એક બે ઇંચ કરવામાં આવી રહ્યું છે અને તેમ છતાં હાથની અંદર વધુ હલકી લાગી શકે છે. આ નવી ફિટનેસ બેન ની અંદર સન લાઈટ વિઝિબિલિટી માટે વધુ સારો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે અને તેની અંદર પણ પહેલાંની જેમ જ કલર એમોલેડ પેનલ આપવામાં આવશે.

મી બેન્ડ પાંચ ની અંદર 1.2 ઇંચ ડિસ્પ્લે અને ગ્લોબલ એનએફસી સપોર્ટ આપવામા

અને તેના દ્વારા વાયરલેસ પેમેન્ટ કરી શકાય તેના માટે ની બેન્ડ પાંચ ની અંદર ચાઈના ની બહાર એનએફસી સપોર્ટ પણ આપવામાં આવશે આની પહેલા પણ કંપની દ્વારા મી બેન્ડ ફોર ની અંદર એનએફસી વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું પરંતુ તેને ભારતની અંદર ક્યારે લોન્ચ કરવામાં આવ્યું નહીં અને કંપનીના હવે આ નવા પગલાને કારણે જે કોઈ પણ જગ્યા પર વાયરલેસ પેમેન્ટ ઉપલબ્ધ હશે તેને સપોર્ટ કરવામાં આવશે. અને કંપની દ્વારા બેન્ડ પાંચ માટે પણ હું આમી સાથે ભાગીદારી કરવામાં આવશે જો કે બંને કંપનીઓ વચ્ચે કોઈ એક્સક્લુઝિવ કોન્ટ્રાક્ટ નથી.

મી બેન્ડ 5 કિંમત

આ ફિટનેસ બેન્ડ ની કિંમત કેટલી રાખવામાં આવશે તેના વિશે કંપની દ્વારા કોઈ ઓફિશિયલ માહિતી આપવામાં આવી નથી પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે આ ફિટનેસ બેન્ડ ને અંદાજીત રૂપિયા 1900 ની આસપાસ રાખવામાં આવી શકે છે.

ઉપલબ્ધતા

આ ફિટનેસ બેન્ડ અને જૂન મહિનાની અંદર સૌથી પ્રથમ ચાઈના માર્કેટ ની અંદર લોન્ચ કરવામાં આવશે અને ત્યારબાદ તેને વિશ્વના બીજા બધા દેશો ની અંદર લોન્ચ કરવામાં આવી શકે છે જેની અંદર ભારતનો પણ સમાવેશ થાય છે. અને કેમ કે હજુ આ ફિટનેસ બેન્ડ ને લોન્ચ થવાની ઘણોબધો સમય બાકી છે ત્યારે તેની અંદર ઘણી બધી નવી વસ્તુઓ પણ સમય જતા ઉમેરાઈ શકે છે.

મી બેન્ડ 4 સ્પેસિફિકેશન્સ

આ ફિટનેસ બેન્ડ ની અંદર 0.95 ઇંચની 24 બીટ કલર ટચ ડિસ્પ્લે આપવામાં આવે છે કે જે ટુ પોઈન્ટ 5ડી ગ્લાસ ની સાથે આવે છે અને સાથે સાથે તે 5 એટીએમ વેડિંગ વોટર રેઝીઝટન્ટ માટે આપવામાં આવે છે અને તે બ્લુટુથ 5.0 સાથે કનેક્ટ થાય છે. અને તેની અંદર સમય કેટલા સ્ટેપ ચાલ્યા દિવસ મહિનો કેટલી બેટરી બચી છે.

વગેરે જેવું દર્શાવવામાં આવે છે અને તેની અંદર ફોનના મ્યુઝિક કંટ્રોલ સ્ટોપ વોચ ફાઈન્ડ માય ડિવાઇસ ડિસ્પ્લે બ્રાઇટનેસ કન્ટ્રોલ અને લોક સ્ક્રીન જેવા પણ ઓપ્શન આપવામાં આવે છે. અને માત્ર એટલું જ નહીં પરંતુ તેની અંદર હાર્ટ હાર્ટ રેટ સેન્સર સ્ટેપ કાઉન્ટિંગ સ્લીપ મોનીટરીંગ અને વર્કઆઉટ ટ્રેકર પણ આપવામાં આવે છે. અને આ ફિટનેસ બેન્ડ 20 દિવસ સુધી સિંગલ ચાર્જ પર કામ કરી શકે છે તેવો દાવો પણ કરવામાં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Mi Band 5 Speculated To Feature Global NFC Support.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X