તમારો ફોન ખોવાઈ ગયો છે? ત્યારે તમારા વોટ્સએપ ચેટ ને સુરક્ષિત કઈ રીતે રાખવું

By Gizbot Bureau
|

આજ ના સમય ની અંદર આપણા જીવન ની અંદર વોટર્સસેપ નું મહત્વ એટલું બધું વધી ગયું છે કે જો આપણે આપનો ફોન ભૂલી જઇયે છીએ તો તેના કરતા પણ વધારે આપણ ને આપણા વોટ્સએપ ચેટ ની ચિંતા હોઈ છે. અને જો હકીકત માં જો તમારો સ્માર્ટફોન ખોઆઈ ગયો તો તેવા સન્જોગો ની અંદર તમારા વોટ્સએપ ચેટ નું શું થશે તેના વિષે ખબર છે? તો આ આર્ટિકલ ની અંદર અમે તમને જણાવીશું કે તમારો ફોન ખોવાઈ જાય ત્યારે તમારા વોટ્સએપ ચેટ ને કઈ રીતે સુરક્ષિત રાખવા.

તમારો ફોન ખોવાઈ ગયો છે? ત્યારે તમારા વોટ્સએપ ચેટ ને સુરક્ષિત કઈ રીતે

1. તમારા સિમ કાર્ડ ને લોક કરાવી નાખો

જયારે તમારો સ્માર્ટફોન ખોવાઈ જાય તેવા સન્જોગો ની અંદર સૌથી પહેલા તમારા નેટવર્ક સર્વિસ ને કોલ કરી અને તમારા કાર્ડ ને લોક કરાવી લેવું જોઈએ. જેના કરાઈ કોઈ પણ વ્યક્તિ તમારા એકાઉન્ટ ને વેરીફાય નહિ કરાવી શકે કેમ કે તમારું કાર્ડ ચાલુ જ નહીં હોઈ તો વોટ્સએપ વેરિફિકેશન એસએમએસ જ નહીં મોકલી શકે.

2. તમારા નવા સ્માર્ટફોન પર તે જ નંબર સાથે નવું સીમકાર્ડ પર વોટ્સએપ ચાલુ કરો.

3. એક વસ્તુ ને હંમેશા યાદ રકહો કે વોટ્સએપ હંમેશા એક જ નંબર પર એક જ ફોન પર ચાલુ કરી શકાય છે.

4. અને જો તમે નવું સીમકાર્ડ પર વોટ્સએપ ને ચાલુ ન કરવા મંગતા હોવ તો વોટ્સએપ ને support@whatsapp.com આ ઇમેઇલ આઈડી પર મેલ કરો.

5. અને તમારા ચેટ ને પાછા મેળવવા માટે તમારો ફોન ખોવાયો તેના પહેલા ગુગલ ડ્રાઈવ, આઈક્લાઉડ, અથવા વનડ્રાઈવ દ્વારા તેનું બેકઅપ લેવા માં આવ્યું હશે.

મુક અગત્ય ની બાબતો વિષે ધ્યાન રાખવું

- તમારા કોન્ટેક્ટ તમને મેસેજીસ કરી શકે છે કે જે પેન્ડિંગ તરીકે 30 દિવસ માટે રહી શકે છે.

- અને જો તમારા એકાઉન્ટ ને ડીલીટ થયા પહેલા તમે તેને ફરી થી એક્ટિવેટ કરો છો તો તેવા સમય ની અંદર તમને બધા મેસાજીસ પણ આપવા માં આવશે અને તમે દરેક ગ્રુપ ના ભાગ પણ બ્યા જ રહેશો.

- અને જો તમે 30 દિવસ ની અંદર તમારા એકાઉન્ટ ને રિએક્ટિવેટ નથી કરતા તો તેવા સન્જોગો ની અંદર તેને સંપૂર્ણ પણે ડીલીટ કરી નાખવા માં આવશે.

- અને જો તમે એકાઉન્ટ ડીએક્ટિવેશ ની રિકવેસ્ટ નથી કરી તો તેવા સન્જોગો ની અંદર તમારું સિમ કાર્ડ લોક હોવા છત્તા પણ તમે વાઇફાઇ નો ઉપીયોગ કરી અને તમારા એકાઉન્ટ ને રિએક્ટિવેટ કરી શકો છો.

- વોટ્સએપ તમારા ખોવાયેલા ફોન ની જગ્યા ગોતવા માં કોઈ જ પ્રકાર ની મદદ કરતું નથી.

Most Read Articles
Best Mobiles in India

English summary
Lost your phone? Here's how to keep your WhatsApp chats safe and secure

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X