Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
રિલાયન્સ જીઓ 1.5 gb data દરરોજ plan
eliance jio infocomm પોતાના યુઝર્સને દરરોજના 1.5 જીબી હાઈસ્પીડ ઇન્ટરનેટ ડેટા વાળું રીચાર્જ પ્લાન આપી રહ્યું છે જે રૂપિયા ૧૪૯ થી શરૂ કરવામાં આવે છે. રિલાયન્સ જીઓ કે જે વાયરલેસ ટેલિકોમ સર્વિસ jio ના નામ ની અંદર આપે છે તેઓ અત્યારે 1.5 gb હાઇ સ્પીડ ડેટા વાળા પાંચ રિચાર્જ પ્લાન ઓફર કરી રહ્યું છે.

અને આ પ્લાન ની અંદર હાઈ સ્પીડ ઈન્ટરનેટની સાથે-સાથે યૂઝર્સને લોકલ એસટીડી વોઈસ કોલ અને એસએમએસ ની સુવિધા પણ આપવામાં આવે છે. મુકેશ અંબાણી દ્વારા રિલાયન્સ જિયો ને વર્ષ 2016 ની અંદર લોન્ચ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની કિંમતને ખૂબ જ ઓછી રાખવામાં આવી હતી અને તેને કારણે માર્કેટની અંદર તેઓએ તબાહી મચાવી દીધી હતી.

Jio રૂપિયા 149 recharge plan
આ પ્લાન ની અંદર યુઝર્સને 28 દિવસ ની વેલિડીટી માટે દરરોજનું 1.5 gb હાઈસ્પીડ ઈન્ટરનેટથી આપવામાં આવે છે અને સાથે સાથે આ પેટની અંદર અનલિમિટેડ ગોલી દરરોજના એસએમએસ અને જીઓ મોબાઇલ એપ્સ નું કોમ્પ્લીમેન્ટરી આપવામાં આવે છે.

Jio રૂપિયા 349 રિચાર્જ પ્લાન
આ પ્લાન ની અંદર યુઝર્સને 70 દિવસ ની વેલિડીટી માટે દરરોજનું 1.5 gb હાઈસ્પીડ ઈન્ટરનેટથી આપવામાં આવે છે અને સાથે સાથે આ પેટની અંદર પણ યૂઝર્સને અનલિમિટેડ કોલિંગ દરરોજ નાસ્તો એસએમએસ અને જીઓ મોબાઇલ એપનું કોમ્પ્લીમેન્ટ પ્રિસ્ક્રિપ્શન આપવામાં આવે છે.

Jio રૂપિયા 399 રિચાર્જ પ્લાન
આ પ્લાન ની અંદર યુઝર્સને 84 દિવસ ની વેલિડીટી માટે દરરોજનું 1.5 gb હાઈસ્પીડ ઈન્ટરનેટથી આપવામાં આવે છે અને સાથે સાથે આ પેટની અંદર પણ યૂઝર્સને અનલિમિટેડ કોલિંગ દરરોજ નાસ્તો એસએમએસ અને જીઓ મોબાઇલ એપનું કોમ્પ્લીમેન્ટ પ્રિસ્ક્રિપ્શન આપવામાં આવે છે.

રિલાયન્સ જિયો રૂપિયા 449 રિચાર્જ પ્લાન
આ પ્લાન ની અંદર યુઝર્સને 91 દિવસ ની વેલિડીટી માટે દરરોજનું 1.5 gb હાઈસ્પીડ ઈન્ટરનેટથી આપવામાં આવે છે અને સાથે સાથે આ પેટની અંદર પણ યૂઝર્સને અનલિમિટેડ કોલિંગ દરરોજ નાસ્તો એસએમએસ અને જીઓ મોબાઇલ એપનું કોમ્પ્લીમેન્ટ પ્રિસ્ક્રિપ્શન આપવામાં આવે છે.

રિલાયન્સ જીઓ રૂપિયા 1699 રિચાર્જ પ્લાન
આ પ્લાન ની અંદર યુઝર્સને 365 દિવસ ની વેલિડીટી માટે દરરોજનું 1.5 gb હાઈસ્પીડ ઈન્ટરનેટથી આપવામાં આવે છે અને સાથે સાથે આ પેટની અંદર પણ યૂઝર્સને અનલિમિટેડ કોલિંગ દરરોજ નાસ્તો એસએમએસ અને જીઓ મોબાઇલ એપનું કોમ્પ્લીમેન્ટ પ્રિસ્ક્રિપ્શન આપવામાં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
