આ Smartphoneની કિંમતમાં થયો છે ઘટાડો, અહીં જાણો નામ અને ફીચર્સ

By Gizbot Bureau
|

દર મહિને માર્કેટમાં જુદા જુદા સ્માર્ટ ફોન લોન્ચ થઈ રહ્યા છે. આજની તારીખમાં સ્માર્ટ ફોન યુઝર્સને પસંદગીનો ફોન ખરીદવા માટે વિશાલ વિકલ્પ મળી રહ્યા છે. એપલ, સેમસંગ, વન પ્લસ જેવી કંપની પણ સતત નવા મોડેલ્સ લોન્ચ કરી રહી છે. દરેક નવા લોન્ચ સાથે, જૂના સ્માર્ટ ફોનની કિંમતમાં ઘટાડો થાય છે.

આ Smartphoneની કિંમતમાં થયો છે ઘટાડો, અહીં જાણો નામ અને ફીચર્સ

હાલ ભારતીય માર્કેટમાં કેટલાક પ્રીમિયમ સ્માર્ટ ફોનની કિંમત ઘટી છે. અમે તમારા માટે દરેક હેન્ડસેટનું નામ અને તેના ફીચર્સ લઈને આવ્યા છીએ. જો તમે હાલ સ્માર્ટ ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ લિસ્ટ તમને ઉપયોગી બનશે.

ભારતમાં જે સ્માર્ટ ફોનની કિંમતો ઘટી છે, જેમાં એપલના ફોન પણ સામેલ છે. iPhone 13, iPhone 12ની કિંમત ભારતીય માર્કેટમાં iPhone 14 લોન્ચ થયા પછી ઘટી છે. જો તમે iPhone ખરીદી રહ્યા છો, તો આ પ્રાઈઝ ડ્રોપને ધ્યાનમાં રાખજો. OnePlus 9 5G હેઝલ્ડ કેમેરાની કિંમતમાં પણ ઘટાડો નોંધાયો છે.

આ ઉપરાંત Readmi અને Xiaomiના સ્માર્ટફોનની કિંમતો પણ ઘટી છે. Readmi Note 10S, Readmi Note 10T 5G હાલ 2000ના ડિસ્કાઉન્ટ પર મળી રહ્યા છે. તો Xiaomi 11T 5G પણ ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. Samsung Galaxy M32, Galaxy M52, Vivo Y21, Vivo Y15Cની કિંમતમાં પણ મોટો ઘટાડો થયો છે.

OnePlus 9 5Gની કિંમતમાં રૂ.7,000નો ઘટાડો

સ્પેસિફિકેશન

- 6.55-inch (1080 x 2400 pixels) Full HD+ 402 ppi 20:9 Fluid AMOLED display

- Octa Core Snapdragon 888 5nm Mobile Platform with Adreno 660 GPU

- 8GB LPDDR5 RAM અને 128GB (UFS 3.1) storage / 12GB LPDDR4X RAM અને 256GB (UFS 3.1) storage

- Android 11 સાથે OxygenOS 11

- Dual SIM (nano + nano)

- 48MP + 50MP + 2MP Rear Camera

- 16MP front-facing camera 5G SA/NSA

- Dual 4G VoLTE

- 4500 mAh battery

iPhone 13ની કિંમતમાં રૂ.9,901નો થયો ઘટાડો

સ્પેસિફિકેશન

- 6.1 inches 1170 x 2532 pixels Display

- 128GB, 256GB, 512GB Storage

- 12MP + 12MP Dual Primary Camera

- 12MP Front Camera Apple A15 Bionic (5 nm)

- Hexa Core Non-removable Li-Ion 3,227 mAh battery

iPhone 12ની કિંમતમાં રૂ.12,500નો ઘટાડો

સ્પેસિફિકેશન

- 6.1 inches 1170 x 2532 pixels Display 64GB

- 128GB, 256GB Storage / 4GB RAM Apple A14 Bionic (5 nm)

- Hexa Core Non-removable Li-Ion 2851 mAh battery

iPhone 13 Miniની કિંમત રૂ.5000 ઘટી

સ્પેસિફિકેશન

- 5.4 inches 1080 x 2340 pixels Display

- 12MP + 12MP Rear Camera 12MP Front Camera

- 128GB, 256GB, 512GB Storage Apple A15 Bionic (5 nm) Hexa Core

- Non-removable Li-Ion battery

Samsung Galaxy M32ની કિંમત રૂ.2000 સુધી ઘટી

સ્પેસિફિકેશન

- 6.5 inches, 720 x 1600 pixels Display

- 128GB Storage / 6GB, 8GB RAM

- 48MP + 8MP + 5MP + 2MP Quad Primary Camera

- 13MP Front Camera MediaTek MT6853 Dimensity 720 Octa Core

- Non removable Li-Ion 5000 mAh battery

Redmi Note 10Sની કિંમતમાં રૂ.2000નો થયો ઘટાડો

- 64GB, 128GB storage / 6GB, 8GB RAM

- 64 MP + 8 MP + 2 MP + 2 MP Primary Camera 13 MP Front Camera

- 6.43 inches 1080 x 2400 pixels

- Display Mediatek Helio G95 (12 nm) Octa Core

- Non-removable Li-ion 5000 mAh battery

Redmi note 11T 5Gની કિંમત રૂ.5000 ઘટી

સ્પેસિફિકેશન

- 6.6 inches 1080 x 2400 pixels

- Display 64GB, 128GB storage / 6GB, 8GB RAM

- 50MP + 8MP Primary Camera 16MP Front Camera

- MediaTek Dimensity 810 (6nm), Octa Core

- Non-removable Li-ion 5000 mAh battery

Samsung Galaxy A 53 5Gની કિંમતમાં રૂ.3000નો ઘટાડો

સ્પેસિફિકેશન

- 6.52 inches 1080 x 2408 pixels Display

- 128GB Storage / 6GB, 8GB RAM

- 64MP + 12MP + 5MP + 5MP Quad Primary Camera

- 32MP Front Camera Exynos 1280, Octa Core

- Non-removable Li-Ion 5000 mAh battery

Xiaomi 11T ની કિંમતમાં રૂ.2000 ઘટ્યા

સ્પેસિફિકેશન

- 128 GB, 256 GB Storage / 8GB RAM

- 108MP + 8MP + 5MP Primary Camera

- 16MP Front Camera 6.67 inches

- 1080 x 2400 pixels, Display

- MediaTek MT6893 Dimensity 1200 5G, Octa core

- Non removable Li-Ion 5000 mAh battery

Best Mobiles in India

Read more about:
English summary
List Of Smartphones That Recently Got Price Drop In India: OnePlus 9 5G, iPhone 13, Redmi Note 11T 5G, More

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X