Lg ડબલ્યુ 30 પ્રો 30 મને w10 4000 એમએએચ ની બેટરી સાથે લોન્ચ કરવામાં આવ્યા

By Gizbot Bureau
|

સાઉથ કોરિયન કંપની એલજી દ્વારા ઇન્ડિયા ની અંદર પોતાના સ્માર્ટફોન lineup ને વધારવામાં આવ્યા છે અને તેઓ એક સાથે ત્રણ નવા હેન્ડસેટ અને લોન્ચ કર્યા છે જેનું નામ છે w10 અને w3 pro. આ બધા જ સ્માર્ટ ફોનને મેડ ઇન ઇન્ડિયા ની અંદર બનાવવામાં આવ્યા છે અને તે જીયા મી સેમસન અને અસુસ ના બીજા બજેટ સ્માર્ટફોનની સામે ટક્કર આપે છે.

Lg ડબલ્યુ 30 પ્રો 30 મને w10 4000 એમએએચ ની બેટરી સાથે લોન્ચ કરવામાં આવ

Lcw 30 અને w10 આ બંને હેન્ડસેટ તેલની અંદર એમેઝોન ઈન્ડિયા વેબસાઇટ પર ત્રીજી જુલાઇના રોજ ઉપલબ્ધ કરવામાં આવશે. અને આ ત્રણેય હેન્ડસેટ એન્ડ્રોઇડ 9.0 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે અને એક જ સ્ટોરેજ વેરી આપવામાં આવે છે.

જોકે હજુ સુધી એલજી w33 પ્રો ની ઓફિશિયલ કિંમત શું હશે તેના વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ કંપનીએ આ હેન્ડસેટના સ્પેસ ને જાહેર કરી દીધા છે. તેની અંદર 6.27 ઇંચની એચડી ફુલ સ્ક્રીન 19:9ના aspect ratio સાથે આપવામાં આવે છે. અને આ હેન્ડસેટની અંદર 1.8 ગીગાહર્ટઝ ઓક્ટાકોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 632 પ્રોસેસર અને તેની સાથે 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવે છે.

જો કેમેરા ની વાત કરવામાં આવે તો આ ડિવાઇસની અંદર પાછળની તરફ 13 એમપી plus 5 એમપી plus8 એમપી નું કેમેરા સેટ આપવામાં આવેલ છે અને સેલ્ફી માટે આગળની તરફ 16 એમપીનો કેમેરા ફેસ અનલોક ના પીચર સાથે આપવામાં આવે છે. અને આ સ્માર્ટફોન ની અંદર 4000 એમએએચ ની બેટરી ફાસ્ટ ચાર્જિંગ સાથે આપવામાં આવે છે.

એલજી ડબલ્યુ 30 કિંમત અને સ્પેસિફિકેશન

આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 9999 રાખવામાં આવેલ છે અને આ સ્માર્ટફોન ની અંદર 6.26 ઇંચની એચડી પ્લસ આઈ પી એસ ડોટ ફૂલ વિઝન સ્ક્રીન 19:9 ના aspect ratio સાથે આપવામાં આવે છે. અને આ સ્માર્ટફોનની અંદર 2.0 mediatek helio p22 પ્રોસેસર આપવામાં આવે છે અને તેની સાથે 3gb રેમ અને 32gb ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવે છે.

અને જો કેમેરા ની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનની દરબાર એમપીનો પ્રાઇમરી રિયર કેમેરા અને તેની સાથે તે એમપીનો વાઈડેન્ગલ સેન્સર અને બે એમપી નું ફિક્સ્ડ ફોકસ આપવામાં આવે છે અને સેલ્ફી માટે આગળની તરફ 16 એમપીનો કેમેરા ફેસ અનલોક ના પિચર સાથે આપવામાં આવે છે. અને આ સ્માર્ટફોન ની અંદર 4,000 એમએએચ ની બેટરી આપવામાં આવે છે અને આ હેન્ડસેટમાં ત્રણ કલર ના વિકલ્પ આપવામાં આવે છે જેની અંદર ઠંડક blue platinum grey અને અરોરા ગ્રીન નો સમાવેશ થાય છે.

એલજી w10 કિંમત અને સ્પેસિફિકેશન

આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 8,999 રાખવામાં આવેલ છે અને તેની અંદર 6.19 ઇંચની એચડી પ્લસ ફુલ સ્ક્રીન 18:9 ના aspect ratio ની સાથે આપવામાં આવે છે. અને આ સ્માર્ટફોન નીંદર 2.0 ghz ઓક્ટા-કોર મીડિયાટેક helio p22 પ્રોસેસર અને તેની સાથે 3gb રેમ અને 32 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે અને જો કેમેરા ની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનની પાછળની તરફ 13 એમપી plus 5 એમપી નું કેમેરા સેટ આપવામાં આવે છે.

અને સેલ્ફી માટે આગળની તરફ 8 એમપી નું કેમેરા ફેશન સાથે આપવામાં આવે છે અને આ સ્માર્ટફોન ની અંદર પણ યુઝર્સને 4,000 એમએએચ ની બેટરી આપવામાં આવે છે અને તેની અંદર બે કલર ઓપ્શન આપવામાં આવ્યા છે જેમાં ટ્યૂલિપ પર્પલ અને સ્મોકિંગ વગેરે નો સમાવેશ થાય છે.

Best Mobiles in India

Read more about:
English summary
LG W30 Pro, W30 and W10 launched in India starting from Rs. 8,999

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X