લિનોવ z5એસ સ્માર્ટફોન ટ્રિપલ રિઅર કેમેરા સાથે 6th ડિસેમ્બર ના રોજ લોન્ચ થઇ શકે છે

|

ચાઈનીઝ સ્માર્ટફોન મેકર લેનોવા પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન ને લોન્ચ કરવા માટે એકદમ તૈયાર છે. અને કંપની એ જાહેરાત કરતા જણાવ્યું છે કે તેઓ ચાઈના ની અંદર એક ઇવેન્ટ માં 6th ડિસેમ્બર ના રોજ z5એસ ને લોન્ચ કરશે.

લિનોવ z5એસ સ્માર્ટફોન ટ્રિપલ રિઅર કેમેરા સાથે 6th ડિસેમ્બર ના રોજ

અને થોડા સમય પહેલા જ આ સ્માર્ટફોન ને સર્ટિફિકેશન સાઈટ ટેના પર જોવા માં આવ્યો હતો. એન આ સ્માર્ટફોન ના લોલિસ્ટિંગ માં જણાવ્યા અનુસાર તેની અંદર 6.3-ઇંચનો ડિસ્પ્લે, ટ્રીપલ રીઅર કૅમેરો અને પાછળનો માઉન્ટ કરેલ ફિંગરપ્રિન્ટ સેન્સર હોઈ શકે છે. અને આ સ્માર્ટફોન ની અંદર સેમસંગ ગેલેક્સી એ8એસ અને હુવેઇ નોવા 4 ની જેમ ઈન ડિસ્પ્લે કેમેરા આપવા માં આવી શકે છે. અને આ બંને સંર્ટફોન પણ જલ્દી લોન્ચ થવા જય રહ્યા છે.

લેનોવા zએસ ની સાઈઝ 156.7 × 74.5 × 7.8 mm ની સાથે 3210એમએએચ ની બેટરી આપવા માં આવી શકે છે. અને આ સંર્ટફોન 8.1 ઓરિઓ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલશે. અને ઉપર જણાવેલ સ્પેસિફિકેશન સિવાય ના કોઈ પણ સ્પેક્સ વિષે અત્યારે કોઈ ખબર જાણવા માં નથી આવી.

ગયા મહિને લિનોવ એ ચાઈના ની અંદર z5 પ્રો ને લોન્ચ કર્યો હતો. તે સ્માર્ટફોન 6.39-ઇંચ પૂર્ણ એચડી + 1080x2340 પિક્સેલ રીઝોલ્યુશન ડિસ્પ્લે સાથે આપવા માં આવે છે. અને તેની સ્ક્રીન 19.5:9 ના આસ્પેક્ટ રેશિયો ને આપે છે. અને તેની ઉપર ગોરીલા ગ્લાસ દ્વારા રક્ષણ આપવા માં આવે છે.

અને તે પણ એન્ડ્રોઇડ 8.1 ઓરિઓ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે, અને તેને ઓક્ટા-કોર ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 710 પ્રોસેસર દ્વારા પાવર આપવા માં આવે છે. અને તેની સાથે 6જીબી ની રેમ અને 64જીબી/128જીબી ના ઇન્ટર્નલ સ્ટોરેજ ને આપવા માં આવે છે જેને માઈક્રો એસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. અને આ ડ્યુઅલ સિમ સ્માર્ટફોન સ્લાઇડર ડિઝાઇન સાથે આવે છે જેના કારણે તે ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા ને છુપાવી શકે છે.

અને કંપની ના દવા અનુસાર તે ફોન ના સ્લાઈડિંગ મેકેનિઝ્મ ને ઓછા માં ઓછું 300,000 વખત ટેસ્ટ કરવા માં આવેલ છે. અને આ લેનોવા નો પ્રથમ સ્માર્ટફોન છે જે ઈનડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે આવે છે. અને લેનોવા z5 પ્રો ની અંદર 3,350 એમએએચ ની બેટરી આપવા માં આવે છે અને સાથે સાથે 4 જી, વૉલ્ટ, 3 જી, વાઇફાઇ, બ્લૂટૂથ, જીપીએસ, યુએસબી ટાઇપ સી અને એનએફસી ની સુવિધા પણ આપવા માં આવે છે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Lenovo Z5s smartphone with triple rear camera to launch on December 6

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X