Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Lenovo Legion Goની લોન્ચ ડેટ કન્ફર્મ, જાણો કિંમત અને ફીચર્સ
Lenovo Legion Goની લોન્ચ ડેટ કન્ફર્મ થઈ ચૂકી છે. Lenovo Legion Go કંપનીનું અપકમિંગ ગેમિંગ કોન્સોલ છે, જે સૌથી પહેલા International FunkAsstellung Berlin 2023માં લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે કંપનીએ આ કોન્સોલની ડેડિકેટેડ માઈક્રોસાઈટ લાઈવ કરી દીધી છે, જેના પરથી આ કોન્સોલના ફીચર્સ અંગેની માહિતી પણ સામે આવી છે. સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આ ગેમિંગ કોન્સોલ AMD Ryzen Z1 સિરીઝ ચીપથી સજ્જ છે. સાથે જ આ કોન્સોલ Windows 11 પર કામ કરે છે. આ ઉપરાંત તેમાં ડિટેચેબલ RGB-lit Hall Effect joysticks જોયસ્ટીક પણ આપવામાં આવી છે. ચાલો જાણીએ આ ગેમિંગ કોન્સોલ ભારતમાં ક્યારે લોન્ચ થવાનું છે.

કંપનીએ કન્ફ્રમ કર્યું છે કે Lenovo Legion Go ભારતમાં 27 જૂન 2024ના રોજ લોન્ચ થશે. કંપનીએ આ માહિતી પ્રેસ નોટ દ્વારા જાહેર કરી છે. સાથે જ ટીઝર પોસ્ટર પણ લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં ગેમિંગ કોન્સોલનો ફર્સ્ટ લૂક જોવા મળે છે. આ કોન્સોલ Shadow Black કલરમાં મળશે. આગળ જણાવ્યું તે પ્રમાણે લોન્ચ પહેલા આ ડિવાઈસની ડેડિટકેટેડ માઈક્રોસાઈટ લાઈવ કરવામાં આવી છે. આ સાઈટ દ્વારા ડિવાઈસના ઘણા ફીચર્સ જાણા મળી રહ્યા છે. સાથે જ ઓફર્સની વાત કરીએ તો આ ગેમિંગ કોન્સોલ ખીદનાર ગ્રાહકોને ત્રણ મહિના સુધી Xbox Game Pass Ultimateનું એક્સેસ મળશે.
Lenovo Legion Goના ફીચર્સ
AMD Ryzen Z1 સિરીઝ ચિપસેટ
-16GB LPDDR5X RAM
-512GB PCIe Gen4 સ્ટોરેજ કેપેસિટી
-Legion ColdFront કૂલિંગ સિસ્ટમ
-49.2Wh કેપેસિટી ધરાવતી બેટરી
Lenovo Legion Goના ફીચર્સની વાત કરીએ તો આ ગેમિંગ કોન્સોલમાં 8.8 ઈંચની QHD+ ડિસ્પ્લે મળે છે, જે 144 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ ધરાવે છે. આ ડિસ્પ્લેમાં 500 Nitsની મેક્સિમમ બ્રાઈટનેસ મળે છે. આ ઉપરાંત આ ડિવાઈસ AMD Ryzen Z1 સિરીઝ ચિપસેટથી સજ્જ હશે.
તેમાં 16GB LPDDR5X RAM અને 512GB PCIe Gen4 સ્ટોરેજ પણ મળશે. આ સ્ટોરેજને તમે માઈક્રોએસડી કાર્ડ દ્વારા 2 TB વધારી પણ શકો છો. સાથે જ આ કોન્સોલ વિન્ડોઝ 11 પર કામ કરશે.
લાંબા ગેમિંગ સેશન દરમિયાન આ ડિવાઈસને ગરમ થતી અટકાવવા માટે તેમાં Legion ColdFront કૂલિંગ સિસ્ટમ આપવામાં આવી છે. Lenovo Legion Go માં 49.2Whની બેટરી મળે છે, જેની સાથે ફાસ્ટ ચાર્જિગ સપોર્ટ મળે છે. આ ગેમિંગ કોન્સોલમાં પાવરબાયપાસ અને બેટરી ઓપ્ટિમાઈજેશન મોડ મળે છે.
કેટલી હશે કિંમત?
લીનોવો લિજન ગોની શરૂઆતની કિંમત 799 EUR હતી, એટલે ભારતીય રૂપિયામાં આશરે 71,600 થાય છે. જો કે કંપની ભારતમાં આ ડિવાઈસને 60,000 રૂપિયાની કિંમતમાં લોન્ચ કરે તેવી શક્યતા છે. કારણ કે ભારતમાં ઓલરેડી આસુઝ અને MSIની પ્રોડક્ટ્સ મોજૂદ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications