લીનોવા દશેરા ફેસ્ટિવલ સેલ લેપટોપ પર 40% સુધી નું ડિસ્કાઉન્ટ

By Gizbot Bureau
|

લીનોવા તેમના બજેટ થી હાઈ એન્ડ લેપટોપ માટે ઓળખાય છે. અને હવે કંપની દ્વારા તેમની વેબસાઈટ પર એક સેલ યોજવા માં આવી રહ્યો છે, જેનું નામ લીનોવા દશેરા ફેસ્ટિવલ સેલ રાખવા માં આવેલ છે. જેની અંદર કંપની દ્વારા અમુક લેપટોપ પર 40% સુધી નું ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યું છે.

લિમિટેડ

લિમિટેડ

અને આ એક લિમિટેડ ટાઈમ ઓફર છે તો એક વાત નું ખાસ ધ્યાન રાખવું કે આ બધા લેપટોપ ની કિંમત વધે તેના પહેલા તમારે તમને મનગમતું લેપટોપ ખરીદી લેવું જોઈએ. આ સેલ ની અંદર ક્યાં ક્યાં લેપટોપ ઉપલબ્ધ છે તેની અંદર થી અમે અમુક લેપટોપ ને પસન્દ કરી છે જેની સૂચિ નીચે જણાવવા માં આવેલ છે. આ બધા જ લેપટોપ ની અંદર ખુબ જ સારા ફીચર્સ અને ઓફર્સ આપવા માં આવી રહી છે.

લીનોવા થિન્ક પેડ એક્સ1 યોગા 35.5 સીએમએસ

લીનોવા થિન્ક પેડ એક્સ1 યોગા 35.5 સીએમએસ

આ લેપટોપ ની મૂળ કિંમત રૂ. 241,160 છે પરંતુ આ સેલ દરમ્યાન તમે આ લેપટોપ ને રૂ. 159,990 ની કિંમત પર ખરીદી શકો છો. આ લેપટોપ ની અંદર ઇન્ટેલ કોર આઈ7 10થ જનરેશન પ્રોસેસર આપવા માં આવે છે, અને તેની સાથે 16જીબી ની રેમ અને 512જીબી ની એસએસડી આપવા માં આવે છે.

લીનોવા આઈડિયા પેડ એસ340 35.5 સીએમએસ

લીનોવા આઈડિયા પેડ એસ340 35.5 સીએમએસ

આ લેપટોપ ની મૂળ કિંમત રૂ. 74,790 છે પરંતુ આ સેલ દરમયાન તમે આ લેપટોપ ને રૂ. 57790 ની કિંમત પર ખરીદી શકશો. અને તેની અંદર ઇન્ટેલ કોર આઈ5 10થ જનરેશન પ્રોસેસર આપવા માં આવે છે અને તેની સાથે 8જીબી રેમ અને 256જીબી એસએસડી અને 1ટીબી એચડીડી આપવા માં આવે છે.

લીનોવા આઈડિયા પેડ સ્લિમ 3આઈ

લીનોવા આઈડિયા પેડ સ્લિમ 3આઈ

આ લેપટોપ ની મૂળ કિંમત રૂ. 69,790 છે પરંતુ આ સેલ દરમ્યાન તમે આ લેપટોપ ને રૂ. 49,990 ની કિંમત પર ખરીદી શકશો. આ લેપટોપ ની અંદર 15 ઇંચ ની એફએચડી સ્ક્રીન આપવા માં આવે છે. અને તેની અંદર ઇન્ટેલ કોર આઈ5 10થ જનરેશન પ્રોસેસર આપવા માં આવે છે. અને તેની સાથે 8જીબી રેમ ને 1ટીબી એચડીડી સ્ટોરેજ આપવા માં આવે છે.

લીનોવા લીગોન 5પીઆઇ

લીનોવા લીગોન 5પીઆઇ

આ લેપટોપ ની મૂળ કિંમત રૂ. 188,890 છે પરંતુ આ સેલ દરમ્યન તમે તેને રૂ. 131,690 ની કિંમત ની સાથે ખરીદી શકો છો. આ એક હાઈ પરફોર્મન્સ ગેમિંગ લેપટોપ છે. અને તેની અંદર ઇન્ટેલ કોરઆઈ7 10થ જનરેશન પ્રોસેસર આપવા માં આવે છે. અને તેની સાથે એનવીદિયા આરટીએક્સ જીપીયુ પણ આપવા માં આવે છે. અને તેની સાથે 16જીબી રેમ અને 1ટીબી સ્ટોરેજ પણ આપવા માં આવે છે.

લીનોવા આઈડિયા પેડ ગેમિંગ 3આઈ

લીનોવા આઈડિયા પેડ ગેમિંગ 3આઈ

આ લેપટોપ ની મૂળ કિંમત રૂ. 111,890 છે પરંતુ આ સેલ ની અંદર તમે તેને રૂ. 74,290 પર ખરીદી શકો છો. આ લેપટોપ ની અંદર ઇન્ટેલ કોર આઈ5 10થ જનરેશન પ્રોસેસર આપવા માં આવે છે. અને તેની સાથે 8જીબી રેમ અને 256જીબી એસએસડી અને તેની સાથે સાથે 1ટીબી એચડીડી પણ આપવા માં આવે છે.

લીનોવા યોગા સ્લિમ 7આઈ

લીનોવા યોગા સ્લિમ 7આઈ

આ લેપટોપ ની મૂળ કિંમત રૂ. 132,890 છે પરંતુ લીનોવા દશેરા સેલ ની અંદર તમે તેને રૂ. 91,490 ની કિંમત પર ખરીદી શકો છો. અને આ એક 14 ઇંચ નું કોમ્પએકત હાઈ એન્ડ લેપટોપ છે. જેની અંદર ઇન્ટેલ કોર આઈ7 10થ જનરેશન પ્રોસેસર આપવા માં આવે છે. અને તેની સાથે 8જીબી રેમ અને 512જીબી એસએસડી સ્ટોરેજ આપવા માં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Lenovo is a brand known for offering laptops from the budget to the high-end segment. The company is now holding a sale on its website called Lenovo Dussehra Festival Sale, where the brand is offering up to 40 percent discount on select Lenovo laptops.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X