તમારા બજેટમાં ભારતમાં બેસ્ટ ટચ સ્ક્રીન લેપટોપ કયા છે

By Gizbot Bureau
|

શું તમે નવું લેપટોપ ખરીદવા માટે વિચારી રહ્યા છો કે જે ટચ સ્ક્રીન સાથે આવતું હોય તો તમારી મદદ કરવા માટે આજે અમે આર્ટીકલની અંદર અમુક એવા લેપટોપ ની સૂચિ તૈયાર કરી છે કે જેની અંદર ટચ સ્ક્રિન આપવામાં આવતી હોય.

લેપટોપ

આ સૂચી ની અંદર જેટલા પણ લેપટોપ નો સમાવેશ કરવામાં આવ્યો છે તે બધા જ લેપટોપની અંદર ટચ સ્ક્રિન આપવામાં આવે છે અને તેની કિંમત રૂપિયા 40000 કરતાં ઓછી છે જેથી મોટાભાગના બધા જ લોકો તેને ખરીદી પણ શકશે. તો આ સૂચી ની અંદર કયા કયા લેપટોપ છે તેના વિશે આગળ જાણો.

લીનોવા આઈડિયા પેડ સી340

લીનોવા આઈડિયા પેડ સી340

આ લેપટોપની કિંમત રૂપિયા 39000 990 છે અને તેની અંદર એએમડી ઇન્ટેલ કોર આઈ 3 સીપીયુ 4gb રેમ અને 256gb સાથે આપવામાં આવે છે આ લેપટોપની અંદર 14 ઇંચની આઇપીએસ એલસીડી ટચ સ્ક્રીન ફુલ એચડી ની સાથે ડિસ્પ્લે આપવામાં આવે છે.

એચ પેવેલીઓન ટચ સ્માર્ટ 14 એક્સ360

એચ પેવેલીઓન ટચ સ્માર્ટ 14 એક્સ360

આ લેપટોપની કિંમત રૂપિયા 40000 રાખવામાં આવી છે જેની અંદર ઇન્ટેલ કોર i3 8th જનરેશન પ્રોસેસર આપવામાં આવે છે અને તેની સાથે 4gb રેમ અને 256gb એસએસડી આપવામાં આવે છે અને તેની અંદર 14 ઇંચની ટચ સ્ક્રિન આપવામાં આવે છે.

માઈક્રો સોફ્ટ સરફેસ ગો

માઈક્રો સોફ્ટ સરફેસ ગો

માઈક્રોસોફ્ટ સરફેસ ગો લેપટોપની અંદર ઇન્ટેલ પેન્ટેનિયમ ગોલ્ડ પ્રોસેસર આપવામાં આવે છે અને તેની સાથે 4gb રેમ અને 64gb એમ એમ સી સ્ટોરેજ આપવામાં આવે છે આ એક ખૂબ જ નાનું લેપટોપ છે જેની અંદર ૧૦ ઇંચની સ્ક્રીન આપવામાં આવે છે અને તેની ભારતની અંદર કિંમત રૂપિયા 29,999 રાખવામાં આવી છે અને આ ડિવાઇસને અલગથી ટેબલેટ તરીકે પણ વાપરી શકાય છે.

ડેલ ઇન્સ્પીરઓન 15

ડેલ ઇન્સ્પીરઓન 15

આ લેપટોપની અંદર 15.6 inch ની ટચ સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવે છે સાથે સાથે ઈન્ટરકોર્સ ipc જનરેશન પ્રોસેસરની સાથે 4gb રેમ અને 1tb hard drive આપવામાં આવે છે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
These best touch screen laptops are all priced under Rs. 40,000, making them affordable and almost anyone can buy these devices without buy budget constraints. So here are the top touch screen laptops available in India, which are priced under Rs. 40,000 from various brands.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X