Just In
- 3 hrs ago
રિલાયન્સ જીઓ દ્વારા ઈ કોમર્સ એપ જીઓ માર્ટ ને 6 મહિના માં વોટ્સએપ ની અંદર આપવા માં આવશે
- 1 day ago
જીઓ પ્રીપેડ રિચાર્જ પ્લાન 2021 કોલ રેટ્સ, ડેટા બેનીફીટ, પ્લાન વેલિડિટી
- 2 days ago
ફ્લિપકાર્ટ ના બિગ સેવિંગ ડેઝ સેલ રિપબ્લિક ડે 2021 ની અંદર સ્માર્ટફોન પર ઓફર્સ
- 4 days ago
સિગ્નલ ની અંદર આ વોટ્સએપ ફીચર્સ જોવા નહિ મળે
Don't Miss
ભારત માં અલ્ટ્રા એચડી ડિસ્પ્લે સાથે બેસ્ટ લેપટોપ
ભારત ના લેપટોપ માર્કેટ ની અંદર ઘણી બધી કંપનીઓ દ્વારા ઘણા બધા વિકલ્પો જોવા મળે છે. અને તેમાં થી અમુક લેપટોપ એટલા પાવરફુલ હોઈ છે કે પીસી જેલતો પાવર આપવા માં આવે છે. અને તેની અંદર ઓકતા કોર સીપીયુ, 8જીબી જીપીયુ, 32જીબી સુધી રેમ, અને 2ટીબી સુધી ઇન્ટરનલ સ્ટોરેજ આપવા માં આવે છે.

અને ઘણા બધા એવા પણ લેપટોપ હોઈ છે કે જેની અંદર અલ્ટ્રા હાઈ રિઝોલ્યુશન વાળી ડિસ્પ્લે પણ આપવા માં આવે છે. જેવી કે 4કે ડિસ્પ્લે પણ હવે આપવા માં આવે છે. કે જે વિડિઓ એડિટર્સ અને ગ્રાફિક ડિઝાઇનર્સ ને ખુબ જ ઉપીયોગી સાબિત થઇ શકે છે. તો ભારત ની અંદર એવા ક્યાં લેપટોપ છે કે જેની અંદર 4કે અથવા અલ્ટ્રા હાઈ ડેફિનેશન ડિસ્પ્લે આપવા માં આવતી હોઈ.

લીનોવા યોગા એસ740
આ લેપટોપ ખુબ જ કોમપેક્ટ આવે છે તેની અંદર 14ઇંચ ની સ્ક્રીન આપવા માં આવે છે. અને તેની અંદર ટચ નો સપોર્ટ પણ આપવા માં આવે છે અને તે નેટિવ 4કે ની સાથે આવે છે. અને આ લેપટોપ ની અંદર 10th જેન ઇન્ટેલ કોર આઈ7 પ્રોસેસર 16જીઇબી રેમ અને એસએસડી હાર્ડ ડ્રાઈવ ની સાથે આવે છે.

એચપી સેક્ટર એક્સ360
આ એક હાઈ એન્ડ 15ઇંચ લેપટોપ છે. અને તેની અંદર પણ નેટિવ 4કે રિઝોલ્યુશન ની સાથે ડિસ્પ્લે આપવા માં આવે છે. અને આ લેપટોપ ની અંદર 9th જેન ઇન્ટેલ કોર આઈ7 પ્રોસેસર આપવા માં આવે છે અને તેની સાથે 16જીબી રેમ અને એસએસડી હાર્ડ ડ્રાઈવ આપવા માં આવે છે.

લીનોવા થિંકપેડ પી1
આ લેપટોપ તેની ખુબ જ મજબૂત બિલ્ડ ક્યુઆલિટી માટે ઓળખવા માં આવે છે, અને તેની અંદર 15.6 ઇંચ ની આઇપીએસ ડિસ્પ્લે આપવા માં આવે છે. અને તેની અંદર પણ નેટિવ 4કે રિઝોલ્યુશન આપવા માં આવેલ છે. અને આ લેપટોપ ને 6કોર ઇન્ટેલ આઈ 7 પ્રોસેસર આપવા માં આવે છે અને તેની સાથે 6જીબી રેમ આપવા માં આવે છે.

ડેલ એલિયન વેર એમ15
ડેલ એલિયન વેર એમ15 ની અંદર પણ 4કે ઓલેડ ડિસ્પ્લે આપવા માં આવે છે. અને આ એક ગેમિંગ મશીન છે કે જેની અંદર ઇન્ટેલ કોર આઈ 7 9th જેન આપવા માં આવે છે. અને તેની સાથે 8જીબી રેમ અને એનવીદિયા આરટીએક્સ 2070 જીપીયુ આપવા માં આવે છે. અને આ લેપટોપ ની અંદર 16જીબી રેમ અને એસએસડી હાર્ડ ડ્રાઈવ પણ આપવા માં આવે છે.

ડેલ એક્સપીએસ 13 7390
આ લાંપટપ એ સૌથી નાનું લેપટોપ છે કે જે 4કે ડિસ્પ્લે ની સાથે આવે છે અને તેની અંદર ટચ સપોર્ટ પણ આપવા માં આવે છે. અને આ લેપટોપ ની અંદર 10th જેન ઇન્ટેલ કોર પ્રોસેસર આપવા માં આવે છે અને સાથે સાથે 16જીબી રેમ અને 512જીબી સ્ટોરેજ આપવા માં આવે છે.

ઇસુસ ઝેનબુક પ્રો ડ્યુઓ
આ એક ડ્યુઅલ સ્ક્રીન લેપટોપ છે જેની અંદર મુખ્ય ડિસ્પ્લે 4કે આપવા માં આવે છે. અને આ લેપટોપ ની અંદર 10th જેન ઇન્ટેલ કોર આઈ7 આપવા માં આવે છે અને તેની સાથે 32જીબી રેમ અને 1ટીબી એસએસડી આપવા માં આવે છે. સાથે સાથે એનવીદિયા આરટીએક્સ 2060 જીપીયુ પણ આપવા માં આવે છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190