કબડ્ડી ફેન્સ ગુગલ પાસે તમારા માટે નવું ફીચર છે

|

ગૂગલે પોતાના સર્ચ ની અડનર એક નવું ફીચર ઉમેર્યું છે જેના કારણે કબડ્ડી ફેન્સ સરળતા થી ચાલી રહેલા કબડ્ડી લીગ સાથે અપડેટેડ રહી શકશે. તે તમને તમારી ટિમ આ લીગ માં ક્યાં ઉભી છે, તેના પ્લેયર્સ કોણ છે તેના મેચ ક્યારે છે વગેરે જેવી વિગતો પણ આપશે. અને કંપની એ એક બ્લોગપોસ્ટ માં જણાવ્યું હતું કે " આ ફીચર ના કારણે અમે દરેક ને પોતાની કબડ્ડી ની ટિમ વિષે જાણકારી આપીશું કે જે તેલોકો પોતાના હાથ માં અથવા તો ડેસ્કટોપ પર થી જોઈ શકશે."

કબડ્ડી ફેન્સ ગુગલ પાસે તમારા માટે નવું ફીચર છે

આ નવું ફીચર એંગ્રેજી ની અંદર બંને એન્ડ્રોઇડ અને આઈઓસ માટે ઉપલબ્ધ છે. આ મોબાઈલ વેબ અને ડેસ્કટોપ બંને પર કામ કરશે. હા એક વાત અહીં જણાવી દઈએ કે પ્રો કબડ્ડી 2018 ઓક્ટોબર 7 થી શરૂ થઇ ગઈ છે અને તે 5 જાન્યુઆરી 2019 સુધી ચાલશે.

નવીનતમ સુવિધાના ભાગરૂપે, જ્યારે તેઓ કબડ્ડી લીગની શોધ કરશે ત્યારે ફક્ત તાજેતરના રમતોના પરિણામો જ દેખાશે નહીં, પરંતુ આગામી મેચોની ઝાંખી પણ મેળવશે. "જો તમે તાજેતરના મેચ પર ટેપ કરો છો, તો તમે રમતના આંકડામાં ઊંડા ડાઇવ કરી શકો છો, જેમ કે ખેલાડી દીઠ પોઇન્ટ્સ અને કુલ સ્કોર, જો તમે મેળ ખાતા હોવ તો પણ તમને જાણ કરવામાં સહાય કરવામાં આવે છે", બ્લોગ પોસ્ટ માં ઉમેરવા માં આવ્યું હતું.

અને આ ઉપરાંત ફીચર તમને કરન્ટ લીગ સ્ટેન્ડિંગ વિષે પણ માહિતી આપશે. એનો અર્થ એમ થાય છે કે કોઈ પણ વ્યક્તિ માત્ર એક નજર દ્વારા તેમની ટિમ અત્યારે કઈ જગ્યા પર છે તે જોઈ શકે છે. અને આવું કરવા માટે તમારે માત્ર પોઇન્ટ ટેબલ તરફ જોવા ની જરૂર પડશે. અને આવું કરવા થી ફેન્સ માત્ર એક જ ક્લિક દ્વારા લેટેસ્ટ સ્કોર મેળવી શકશે.

"અમને આશા છે કે અમારા આ નવા ફીચર ને કારણે નવા ઉભરી રહેલા સપોર્ટ ની માહિતી ને સરખી રીતે રાખી શકાશે અને કબડ્ડી ના ફેન્સ ને પણ બધી જ જાણકારી આ લીગ વિષે મળી શકશે." આવું બ્લોગ પોસ્ટ જણાવવા માં આવ્યું હતું.

Best Mobiles in India

English summary
Kabaddi fans, Google search has new feature for you

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X