જીઓટીવી પર હવા 621 લાઈવ ટીવી ચેનલ, મોટા ડીટીએચ સેવા ને શરમ આવવી જોઈએ

|

જીઓ ઇન્ડિયા ની માર્કેટ માં જ્યારે થી લોન્ચ થયું ત્યાર થી જ તેની બધી જ એપ્સ જીઓ મુવીઝ, જીઓ ટીવી, વગેરે બધા જ જીઓ ણ સબ્સ્ક્રબ્સ ને ફ્રી માં આપી રહ્યા છે, અને તેના કારણે તે બધી મુવીઝ ઘણા બધા લોકો નો ઇન્ફોર્મેશન નો ખુબ જ અગત્ય નો સોર્સ પણ બની ગયો છે. અને હવાઈ નવા ડેવલોમેન્ટ બાદ, જીઓટીવી એપ પર 621 લાઈવ ટીવી ચેનલ્સ સ્ટ્રીમ થઇ રહી છે, અન્ય પ્લેટફોર્મ્સની આગળ મુખ્ય રેસ સાથે.

જીઓટીવી પર હવા 621 લાઈવ ટીવી ચેનલ, મોટા ડીટીએચ સેવા ને શરમ આવવી જોઈએ

અને જેમને ખબર ના હોઈ તેમના માટે જાવૈ દઈએ કે જીઓ ટીવી ની અંદર જેટલી ચેનલ્સ નું લાઈવ સ્ટ્રીમિંગ આપવા માં આવી રહ્યું છે જે ઘણી બધી ડીટીએસી સેવા કરતા ખુબ જ વધારે છે. જયારે બીજી તરફ જીઓ ની અબ્ધી જ એપ્સ બધા જ જીઓ ના સબસરાઇબર્સ માટે કોમ્પ્લિમેન્ટ્રી હોવા ના કારણે તે આ ડીલ ની અંદર વધુ મસાલો ઉમેરે છે.

અને આ નવી રિલાયન્સ જીઓ ની ટીવી એપ સૌથી વધારે ન્યૂઝ (193) ચેનલ્સ અને (122) એન્ટરટેનમેન્ટ ચેનલ્સ આપી રહી છે. અને તેમાં 39 એજ્યુકેશનલ ચેનલ્સ ની સાથે સાથે 40 ધાર્મિક ચેનલ્સ પણ આપવા માં આવે છે. અને સબિસ્કઈબ્સ ને 35ફોટેઈન્મેન્ટ, 27 કિડ્સ, અને 8 બિઝનેસ ન્યૂઝ અને 10 લાઈફ્સ્ત્યએ ચેનલ્સ આપવા માં આવે છે. આ ડેવલોપમેન્ટ ને રિલાયન્સ જીઓ દ્વારા કન્ફોર્મ કરવા માં આવ્યું છે અને તે હવે 621 ટીવી ચેનલ્સ પોતાના સબસ્ક્રાઇબર્સ ને જીઓ ટીવી એપ ની અંદર આપે છે.

અને એવું પણ નથી કે આ જીઓ ટીવી એપ કોઈ એક જ ભાષા માટે સીમ્ટ નથી રાખવા માં આવી જીઓ ટીવી એપ માં હિન્દી, અંગ્રેજી, કન્નડ, ગુજરાતી, મરાઠી, પંજાબી, તેલુગુ, તમિલ, મલયાલમ, આસામી, ઓડિયા, ભોજપુરી, ઉર્દુ, બંગાળી અને ફ્રેન્ચ ભાષા માં પણ ચેનલ્સ આપવા માં આવે છે. અને આ બધા કરતા પણ વધારે જીઓ ટીવી એપ ની અંદર 46 એંગ્રેજી એચડી ચેનલ્સ અને 32 હિન્દી એચડી ચેનલ્સ આપવા માં આવે છે.

જયારે બીજી તરફ એરટેલ ની ટીવી એપ ની અંદર 375+ ટીવી ચેનલ્સ અને 10,000 કરતા પણ વધારે પોપ્યુલર મુવીઝ અને ટીવી શોઝ આપવા માં આવે છે. અને તેની અંદર સબસ્ક્રાઇબર્સ ને હોઉક્યુક, હોટસ્ટાર, એમેઝોન, ઇરોઝ નાઉ અને સોનીએલવી નું એક્સક્લુઝિવ કવરેજ પણ આપવા માં આવશે. જયારે બીજી તરફ વોડાફોન પ્લે એપ ની અંદર 5000 કરતા વધારે મુવીઝ ઓફર કરવા માં આવી રહ્યા છે.

જીઓટીવી એપ ની અંદર હવે 621 કરતા પણ વધારે ટીવી ચેનલ્સ ફ્રી માં ઉપલબ્ધ છે, કે જે મોટા ડીટીએચ પ્લાયર્સ ને શરમ માં મૂકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
JioTV App now has 621 Live TV channels for free, puts major DTH players to shame

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X