કોઈ બીજા વ્યક્તિ માટે રિચાર્જ કરી અને પૈસા કઈ રીતે કમાવવા

By Gizbot Bureau
|

ભારતની ત્રણ સૌથી મોટી ટેલિકોમ કંપનીઓ રિલાયન્સ જીઓ ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા દ્વારા બીજા સબ્સ્ક્રાઇબર્સ માટે કે જેઓ ઓનલાઇન રિચાર્જ નથી કરાવી શકતા તેમના દ્વારા તેમના માટે એક પગલું લેવામાં આવ્યું છે. રિલાયન્સ જીઓ દ્વારા પોતાની જીઓ ટચ લાઇટ એપ લોન્ચ કરવામાં આવી છે જેની અંદર જ્યારે રિલાયન્સ જીયોના યુઝર્સ દ્વારા કોઈ બીજા જીઓ નંબર પરી ચાર્જ કરવામાં આવશે ત્યારે તેમને કમીશન આપવામાં આવશે આ જ પ્રકારે વોડાફોન દ્વારા રિચાર્જ ગુડ અને એરટેલ દ્વારા સુપર હીરો સર્વિસ ની જાહેરાત કરવામાં આવી છે.

કોઈ બીજા વ્યક્તિ માટે રિચાર્જ કરી અને પૈસા કઈ રીતે કમાવવા

જેની અંદર જ્યારે ગ્રાહકો દ્વારા કોઈ બીજા નંબર માટે રિચાર્જ કરાવવા માં આવશે ત્યારે તેમને કેસબેક અથવા કમીશન આપવામાં આવશે તો તમે આ ઓફરનો લાભ કઈ રીતે મેળવી શકો છો તેના વિશે જાણવા માટે આગળ વાંચો.

જીઓ પોઝ લાઈટ

આ એપને અત્યારે ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ કરવામાં આવી છે જેની અંદર ગ્રાહકો જીઓ ના પાર્ટનર બની અને પ્રિપેડ રીચાર્જ કરાવી શકે છે જેની અંદર તેમને કમિશન પણ આપવામાં આવશે અને આ એપ ની અંદર રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા પણ ખૂબ જ સરળ રાખવામાં આવી છે અને બધી જ વસ્તુઓ એક ની અંદર જ થાય છે અને કોઈપણ પ્રકારના શારીરિક વેરિફિકેશનની જરૂર રહેતી નથી. અત્યારે તમે માઈ જીઓ એપ અથવા વેબસાઇટ પર કોઈ બીજા જીઓ નંબર પર રીચાર્જ કરાવી શકો છો.

આ એપની અંદર ગ્રાહકોને કોઈ બીજા નંબર પર રીચાર્જ કરાવવાની બદલે 4.0 ટકાનું કમીશન આપવામાં આવશે. અને આ એપ ની અંદર જ્યારે તમારી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી થઈ જાય છે ત્યાર પછી તમે ખૂબ જ સરળતાથી તમારા પરિવારજનો મિત્રો અથવા કોઈપણ વ્યક્તિને રિચાર્જ કરી શકો છો.

આ એપની અંદર રજીસ્ટ્રેશન કરવા માટે તમારી પાસે એક જીઓ નું કનેક્શન હોવું જરૂરી છે અને જ્યારે તમે આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો છો ત્યારે પછી તમારે તેને જરૂરી વિગતો પૂરી પાડવાની રહેશે.

અને એક વખત જ્યારે આ એપ ની અંદર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી થઈ જશે ત્યાર પછી તમને તેની અંદર પૈસા ભરવાનું કહેવામાં આવશે અને ત્યાર પછી જ્યારે તમે કોઇપણ રીચાર્જ કરશો ત્યારે તેની અંદરથી તે રિચાર્જ ની કિંમત કાપી લેવામાં આવશે અને જ્યારે પણ તમે કોઈપણ વ્યક્તિ માટે રિચાર્જ કરશો ત્યારે તમને તે રિચાર્જ પર ૪.૩ ટકાનો કમીશન આપવામાં આવશે જેનો અર્થ એ થાય છે કે જો તમે રૂપિયા નું રીચાર્જ કરાવો છો તો તમને રૂપિયા 4.64 હું કમીશન આપવામાં આવશે.

એરટેલ સુપર હીરો

એરટેલની સુપર હીરો સર્વિસ એ કોઈ અલગ એપ નથી કંપની દ્વારા આ સર્વિસને એરટેલ થેન્ક્સ એપ ની અંદર જ લાગુ કરવામાં આવ્યું છે અને આ સર્વિસ ની અંદર ગ્રાહકોને જ્યારે તેઓ કોઈપણ વ્યક્તિ માટે રિચાર્જ કર આવશે ત્યારે તેમને ચાર ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને આ એપનો ઉપયોગ કરવા માટે યુઝર્સે એરટેલ થેન્ક્સ એપ ઓપન કરી અને તેની અંદર login થવાનું રહેશે ત્યાર પછી એરટેલ અર્ન ફ્રોમ હોમ ના બેનર પર ક્લિક કરવાનું રહેશે જે હોમ પેજ ની અંદર આપવામાં આવે છે.

ત્યાર પછી એક of ની અંદર આ પ્રોગ્રામ ના શું ફાયદા છે તેના વિશે જણાવવામાં આવશે અને ત્યાર પછી યુઝર દ્વારા સરળતાથી એન્ડ્રોઈડ પર ક્લિક કરી અને તે સર્વિસ ચાલુ કરી શકશે.

આ સર્વિસને સૌથી સારી વાત એ છે કે કંપની દ્વારા યુઝરને એકાઉન્ટ ની અંદર કોઈ રકમ ને પાછી આપવામાં આવતી નથી પરંતુ તેઓ મુખ્ય પેજ ની અંદર જ તે પ્લાનની ડિસ્કાઉન્ટ કિંમત બતાવે છે અને રિલાયન્સ જીઓ ની જેમ એરટેલની આ સર્વિસ ની અંદર ગ્રાહકો દ્વારા કોઈ મિનિમમ બેલેન્સ મીટીંગ કરવાની જરૂર રહેતી નથી. અને સાથે સાથે તેઓ યુપીઆઈ પેટીએમ ક્રેડિટ કાર્ડ વગેરે દ્વારા પણ પેમેન્ટ કરી શકશે.

વોડાફોન આઈડિયા રિચાર્જ ફોર ગુડ

વોડાફોન આઈડિયા દ્વારા પણ આ પ્રકારની એક સર્વિસની શરૂઆત કરવામાં આવી છે જેની અંદર બીજા લોકો માટે રિચાર્જ કરવા પર ગ્રાહકોને ૬ ટકા સુધીનું કેશબેક ઓફર કરવામાં આવી રહ્યું છે અને આ રીચાર્જ ને માય વોડાફોન એપ અથવા માય આઈડિયા એપ ની અંદર કરી શકાશે.

પરંતુ રિલાયન્સ જીઓ અને એરટેલના આ પહેલાની જેમ વોડાફોન આઈડિયા ના ગ્રાહકોને કોઈ સીધો નાણાકીય લાભ આપવામાં આવતો નથી પરંતુ તેમને ડિસ્કાઉન્ટ કુપન આપવામાં આવે છે જે તેઓ પોતાના નેક્સ્ટ રિચાર્જ ની અંદર વાપરી શકે છે. સાથે-સાથે વોડાફોન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ સર્વિસને હંમેશા માટે રાખવામાં નહીં આવે અને તેને તે ૩૦મી એપ્રિલના રોજ પૂરી કરી દેવામાં આવશે.

Best Mobiles in India

Read more about:
English summary
JioPOS Lite, Vodafone RechargeForGood, Airtel Superhero Allows You To Earn By Recharging For Others

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X