રિલાયન્સ જીઓ દ્વારા પોતાના સૌથી સસ્તા વાઉચર ને લોન્ચ કરવામાં આવ્યું

By Gizbot Bureau
|

છેલ્લા અમુક દિવસો ની અંદર કોરોના વાયરસ ની સામે લડવા દરમિયાન ભારતીય ટેલિકોમ ઓપરેટર્સ દ્વારા ઘણા બધા જાહેરાતો કરવામાં આવી રહી છે. અને લગભગ બધી જ ટેલિકોમ કંપનીઓ દ્વારા નવા પ્લાનને લોન્ચ કરવામાં આવ્યા છે સાથે સાથે પોતાના ગ્રાહકોને વધુ લાભો પણ આપવામાં આવી રહ્યા છે જેથી આ કઠોર સમયની અંદર તેમને થોડી મદદ મળી શકે.

રિલાયન્સ જીઓ દ્વારા પોતાના સૌથી સસ્તા વાઉચર ને લોન્ચ કરવામાં આવ્યું

જ્યારે બાકી બધી કંપનીઓ દ્વારા પોતાના પ્લાન ની વેલીડિટી ને વધારવામાં આવી છે ત્યારે રિલાયન્સ જીઓ દ્વારા એક નવા વર્ક ફ્રોમ હોમ ડેટા પેકને લોન્ચ કરવામાં આવ્યા છે જેને કારણે એવા ગ્રાહકોને મદદ મળી શકે કે જેઓ ઘરેથી પોતાનું કામ કરી રહ્યા છે. અને હવે રિલાયન્સ જીઓ દ્વારા પોતાના બે નવા પ્લાન ને ખુબ જ શાંતિથી જાહેર કરવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે અને આ બંને પ્લાનને જીઓ દ્વારા પોતાના પ્લાન વાઉચર ની અંદર જોડવામાં આવ્યા છે અને તેની કિંમત રૂપિયા 28 અને રૂપિયા 306 રાખવામાં આવી છે.

તો આ નવા રિચાર્જ પ્લાન ની અંદર તમને કયા લાભો આપવામાં આવી રહ્યા છે તેના વિશે આગળ વાંચો.

રિલાયન્સ જીયોના ગ્રાહકો માટે રૂપિયા 28 નો પ્લાન એ સૌથી અફોર્ડેબલ પ્લાન સાબિત થઇ શકે છે આ પ્લાન ની અંદર ગ્રાહકોને સાત દિવસ ની વેલીડિટી આપવામાં આવે છે અને તેની અંદર અનલિમિટેડ જીઓ ટુ જીઓ કોલ્સ આપવામાં આવે છે સાથે સાથે 500 એમબી ડેટા પણ આપવામાં આવે છે.

અને નું જીઓ કોલ ની અંદર છપૈયા પ્રતિમિનિટ ચાર્જ લેવામાં આવશે. અને તેના માટે તમારે એડિશનલ વાઉચર દ્વારા રિચાર્જ કરાવવું પડશે. અને તમારા 500 એમબી નું ડેટા પૂરો થઈ જાય ત્યાર પછી ઓછી સ્પીડ પર તમને અનલિમિટેડ ઇન્ટરનેટ આપવામાં આવશે સાથે સાથે આ પ્લાન ની અંદર દરરોજ નાસ્તો એસએમએસ ની સુવિધા પણ આપવામાં આવે છે અને સાથે-સાથે જીઓ એપ્સ નું કોમ્પ્લીમેન્ટ સબ્સ્ક્રિપશન પણ આપવામાં આવે છે.

લાઈફ જીઓ રૂપિયા 306 વાઉચર પ્લાન

આ વાઉચર પ્લાન ની વેલીડિટી 30 દિવસની રાખવામાં આવી છે અને તેની અંદર ગ્રાહકોને કુલ ત્રણ જીબી ડેટા આપવામાં આવશે અને બાકીના બધા જ લાગો રૂપિયા ૨૮ના પ્લાન ની અંદર જ આપવામાં આવે છે તે મુજબ જ આપવામાં આવે છે અને એક વખત જ્યારે ગ્રાહકો દ્વારા આ ત્રણ જીબી ડેટા ને પૂરો કરી દેવામાં આવશે ત્યાર પછી તેમને 64kbps અનલિમિટેડ આપવામાં આવશે.

આ બંને પ્લાનને અત્યારે જીઓ ની ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે અને તેને માય જીઓ એપ ની અંદર પણ જોવામાં આવ્યા નથી.

Best Mobiles in India

Read more about:
English summary
JioPOS Lite App Offering Commission On Recharge, More

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X