Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
જીઓ પોઝ લાઈટ એપ બીજા જીવો નંબરના રિચાર્જ કરવા પર રીવોર્ડમાં પૈસા આપે છે
છેલ્લા અમુક અઠવાડિયા થી ઘણા બધા ભારતીય પરિવારો પોતાના ઘરની અંદર પૂરું આ વાયરસના લોકડાઉન ને કારણે રહે છે. અને આ સમયની અંદર મોટાભાગની જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ ની ખરીદી ચાલુ રાખવામાં આવી છે તેમ છતાં ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેને બંધ રાખવામાં આવી છે અને તેને કારણે એવું બની શકે કે ઘણા બધા લોકો પોતાના ફોનમાં રિચાર્જ અથવા ટોપ કરાવી શક્યા ન હોય. કેમ કે ભારતની અંદર આજે પણ ઘણા બધા લોકો એવા છે કે જેમની પાસે ઇન્ટરનેટ કનેક્શન નથી અથવા ઓનલાઈન રિચાર્જ કરાવવું આવડતું નથી. અને તેવા બધા જ લોકો ઓફલાઈન નંબર પર રીચાર્જ માટે આધારિત રહેતા હોય છે.

પરંતુ આ સમસ્યાના સમાધાન માટે રિલાયન્સ જીઓ પાસે એક ખૂબ જ સારો ઉપાય છે. કંપની દ્વારા એક રીચાર્જ માટેની એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપ ની અંદર જીઓ યુઝર્સ જીઓ પાર્ટનર બની શકે છે અને બીજા નંબર પર પ્રિપેડ રીચાર્જ પણ કરાવી શકે છે જેના માટે તેમને નાનકડું કમિશન પણ આપવામાં આવે છે.
અને આ સમય દરમિયાન માત્ર અમુક લોકો પોતાના રિચાર્જ કરાવી શકશે અને સાથે સાથે ઘણા બધા લોકો થોડી એ રકમ આ લુક ડાઊન ના સમયની અંદર કમાય પણ શકશે. આ એપનો ઉપયોગ કરતી વખતે તેના વિશે અમુક વાતો જાણવી ખૂબ જ જરૂરી છે.

રિચાર્જ પર કેટલું કમિશન આપવામાં આવે છે?
તમે જેટલા પણ જીઓ આ નંબર પર રીચાર્જ કરાવ તો તેના પર ચાર પોઈન્ટ 16% નું કમિશન દ્વારા તેમને આપવામાં આવશે તેનો અર્થ એ થાય છે કે જો તમે રૂપિયા 399 નું જીઓ નું રિચાર્જ કરાવો છો તો તેની અંદર તમને રૂપિયા ૧૭ કમીશન આપવામાં આવશે.
બાકી મજામાં ને એપ ની અંદર વોલેટ વિભાગ ની અંદર આપવામાં આવશે અને તેનો ઉપયોગ આગળના રિચાર્જ ની અંદર કરી શકાશે. અને આ એપ ની અંદર એક પાસબુક નામનું ફીચર પણ આપવામાં આવ્યું છે જેની અંદર તમે છેલ્લા ૨૦ દિવસના તમારી કમાણીને ટ્રેક કરી શકો છો. અને સાથે સાથે તમે તાજેતરના ટ્રાન્ઝેક્શન ને પણ જોઈ શકો છો.

જીઓ રિચાર્જ પર કઈ રીતે પૈસા કમાવવા?
જો તમે આ રોગના સમયની અંદર થોડા પૈસા કમાવા માગતા હો તો તમે બીજા જિયો નંબર ના રિચાર્જ કરી અને કમીશન મેળવી શકો છો તેના માટે તમારે જીઓ પોસ લાઈટ એપ ડાઉનલોડ કરવી પડશે.
- ગુગલ પ્લે સ્ટોર પરથી આ એપને ડાઉનલોડ કરો આ એપના આઈઓએસ વર્ઝનને હજુ સુધી ઉપલબ્ધ કરવામાં આવ્યું નથી.
- ત્યારબાદ આ એપને ઓપન કરી અને તેની અંદર જરૂરી બધી જ પરવાનગી આપો જેથી તે સરખી રીતે કામ કરી શકે. ત્યાર પછી તમારે તમારા જીઓ ફોન નંબર અને ઈમેઇલ એડ્રેસ ની સાથે થવાનું રહેશે.
અહીં એક વસ્તુ ની નોંધ લેવી ખાસ જરૂરી છે કે આ એપ ની અંદર રજીસ્ટર થવા માટે તમારે માત્ર તમારા જીઓ ફોન નંબર અને ઈમેઇલ એડ્રેસ ની જરૂર છે કોઈપણ પ્રકારના પેપર વર્ક ની જરૂર આની અંદર પડતી નથી.
- એક વખત જ્યારે તમારું એકાઉન્ટ વેરીફાઇ થઇ જાય ત્યાર પછી તમારા ફોન નંબર ની સાથે તેની અંદર સાઇન ઇન કરો. ત્યાર પછી તેની અંદર તમને એક સિક્રેટ એમપિન બનાવવાનું જણાવવામાં આવશે અને જ્યારે તમે કોઇપણ રીચાર્જ ને પૂરી કરશો ત્યારે તમને પૂછવામાં આવશે.
- ત્યાર પછી તેની અંદર લોડ મની ના બટન પર ક્લિક કરો કે જે માય એકાઉન્ટ વિભાગ ની અંદર આપવામાં આવે છે ત્યાર બાદ તમારે ઓછામાં ઓછા રૂપિયા એક હજાર ની અન્દર લોડ કરવા પડશે જેથી તમે બીજા લોકોને રિચાર્જ કરવામાં મદદ કરી શકો.
- ત્યાર બાદ તમારે રિચાર્જ કરવા માટે રિચાર્જ ના બટન પર ક્લિક કરી જરૂરી ફોન નંબર નાખી અને જે તે ફ્રી રિચાર્જ પ્લાન પસંદ કરવાનો રહેશે અને ત્યારબાદ તમારા કમિશનને માય વિભાગ ની અંદર આપી દેવામાં આવશે.

એરટેલ અને વોડાફોન દ્વારા પણ આવી ઓફર લોન્ચ કરવામાં આવી રહી છે.
અને આ સમય દરમિયાન રિલાયન્સ જીયોના પ્રતિસ્પર્ધી એરટેલ અને વોડાફોન દ્વારા પણ આ પ્રકારની કમિશન આધારિત વિચાર પ્રોગ્રામ ને પોતાના યૂઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યો છે.
વોડાફોન દ્વારા રીચાર્જ પર ગુડ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે જેની અંદર કંપની દ્વારા ૬ ટકા સુધીનું કેશબેક આપવામાં આવી રહ્યું છે અને તેની અંદર યુઝર્સ માય વોડાફોન અથવા માય આઈડિયા એપ થી આ કામ ચાલુ કરી શકે છે.
જ્યારે બીજી તરફ એરટેલ દ્વારાઅર્ન ફ્રોમ હોમ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે જેની અંદર કંપની દ્વારા યુઝર્સ અને ચાર ટકા કેશબેક આપવામાં આવે છે અને યુઝર માય એરટેલ ફેક ની અંદર જ આ કામ કરી શકે છે. તે એક ની અંદર તમે આ નામથી તેનો વિભાગ શોધી અને બીજા લોકોને આ લોકડાઉન આ સમયની અંદર મદદ કરી અને તમે થોડા પૈસા કમાઈ શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications