Just In
જીઓફોન માટે રૂ. 100 ની અંદર નવા પ્લાન લોન્ચ કરવા માં આવ્યા
રિલાયન્સ જીઓ દ્વારા જીઓ ફોન યુઝર્સ માટે રૂપિયા 100 ની અંદર નવા ઓલ ઈન વન પ્રીપેડ પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ કંપની દ્વારા બાય વન ગેટ વન ફ્રી પ્લાન જીઓફોન પ્રિપેડ પ્લાન લોન્ચ કરવામાં આવ્યા હતા. અને આ નવા પ્લાન પણ તે જ કેટેગરી ની અંદર શામેલ કરવામાં આવ્યા છે. અને આ પ્લાન ની સાથે પણ જીઓ ફોન યુઝર્સ ને એક કોમ્પ્લીમેન્ટ પ્લાન સરખી કિંમતનો આપવામાં આવશે.

જીઓ ફોન માટે ના નવા પ્લાન ની અંદર 14 દિવસ ની વેલિડીટી ની સાથે ડેટા અને કોલિંગ ના લાભો પણ આપવામાં આવે છે. અને આ પ્લાન ની કિંમત રૂપિયા 39 અને રૂ. 69 રાખવામાં આવેલ છે. કૃપયા 39 પ્રીપેડ પ્લાન ની અંદર સો એમબી હાઈ સ્પીડ ડેટા અનલિમિટેડ કોલિંગ અને ૧૪ દિવસ ની વેલિડીટી આપવામાં આવે છે. જેથી આ પ્લાન ની અંદર કુલ 400 એમબી ડેટા આપવામાં આવે છે અને તે ડેટા પૂરો થઈ જાય ત્યાર પછી 64કેબીપીએસ ની સ્પીડ પર ડેટા આપવામાં આવે છે.
જીઓ દ્વારા જીઓ ફોન યુઝર્સ માટે જે બીજો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે તેની કિંમત 70 રાખવામાં આવેલ છે જેની અંદર ગ્રાહકોને દરરોજના 0.5 જીબી હાઈ સ્પીડ ડેટા આપવામાં આવે છે. અને તેની સાથે સાચા અર્થમાં અનલિમિટેડ કોલિંગ અને ૧૪ દિવસ ની વેલિડીટી આપવામાં આવે છે. જેથી આ પ્લાન ની અંદર કુલ સાત જીબી ડેટા આપવામાં આવે છે અને તે ડેટા પૂરો થઈ જાય ત્યાર પછી 64કેબીપીએસ ની સ્પીડ પર ડેટા આપવામાં આવે છે.
જીઓ દ્વારા તે પણ જાહેરાત કરવામાં આવી હતી કે આ મહામારી ને કારણે જે લોકો દ્વારા તેમના જીઓ ફોનની અંદર રિચાર્જ નથી કરાવી શક્યા તેઓને 300 ફ્રી મિનિટ આઉટગોઇંગ કોલ પ્રતિ મહિના આપવામાં આવશે. jio દ્વારા આ પગલાને રિલાયન્સ ફાઉન્ડેશનની સાથે મળી અને લેવામાં આવી રહ્યું છે જેની અંદર જીઓ ફોન ને દરરોજની દસ મિનિટ ફ્રી આઉટગોઇંગ કોલ ની સુવિધા મહામારી ના સંપૂર્ણ સમય દરમિયાન આપવામાં આવશે.
જીઓ ફોન માટે ના બીજા પ્રીપેડ પ્લાન ની વાત કરવામાં આવે તો તેની અંદર બાય વન ગેટ વન ફ્રી બેનિફિટ્ વાળા પ્લાન્ટનો સમાવેશ થાય છે. જેની કિંમત રૂપિયા 75, 125,175,155,185 રાખવામાં આવેલ છે. અને આ બધા જ પ્લાન ની અંદર 28 દિવસ ની વેલિડીટી આપવામાં આવે છે. અને જો ડેટા ની વાત કરવામાં આવે તો આ પ્લાન ની અંદર 0.1જીબી, 0.5જીબી, 1જીબી, 2જીબી દરરોજના ડેટા આપવામાં આવે છે.
જેની અંદર રૂપિયા 75 પ્રીપેડ પ્લાન ની અંદર રોજના 50 ની સુવિધા આપવામાં આવે છે જ્યારે 125 પ્રીપેડ પ્લાન ની અંદર દરરોજના 300 એસએમએસ ની સુવિધા આપવામાં આવે છે. અને રૂપિયા 155 અનેરૂ 185 પ્લાન ની અંદર ગ્રાહકોને દરરોજ નાસ્તો એસએમએસ ની સુવિધા આપવામાં આવે છે. અને ઉપર જણાવેલ બધા જ પ્લાન ની અંદર જ્યારે હાઈ સ્પીડ ડેટા ની લિમિટ પૂરી થઈ જાય છે ત્યાર પછી 64કેબીપીએસ ની સ્પીડ પર ઇન્ટરનેટ આપવામાં આવે છે.
એરટેલ દ્વારા પણ તેમના રૂ. 79 પ્લાન ની સાથે ગ્રાહકોને ડબલ બેનિફિટ્ આપવામાં આવે છે ની બાબલાની અંદર 200 એમબી ડેટા રૂપિયા 128 નો ટોકટાઇમ 28 દિવસ ની વેલિડીટી માટે આપવામાં આવે છે. અને એરટેલ દ્વારા 55 મિલિયન લો ઇન્કમ ગ્રાહકો માટે રૂપિયા 50નું ફ્રી રિચાર્જ આપવામાં આવી રહ્યું છે. જેની અંદર સો એમબી ડેટા અને -30 નો ટાઈમ 28 દિવસ ની વેલિડીટી માટે આપવામાં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470