જીઓફોન ના નવા પ્રીપેડ પ્લાન અને બીજા લાભો વિષે જાણો

By Gizbot Bureau
|

તાજેતર માં જીઓ દ્વારા તેમના પ્રીપેડ પ્લાન ની કિંમત માં વધારો કરવા માં આવ્યો હતો જેને વીઆઈ અને એરટેલ ના કિંમત માં વધારા બાદ કરવા માં આવ્યો હતો. અને આ કિંમત માં વધારો પ્રથમ ડિસેમ્બર ના રોજ લાગુ કરવા માં આવ્યો હતો. પરંતુ બીજી બધી કંપનીઓ કરતા જીઓ દ્વારા તેમના પ્રીપેડ પ્લાન ની કિંમત માં ઓછો વધારો કરવા માં આવ્યો હતો. અને હવે કંપની દ્વારા તેમના જીઓ ફોન યુઝર્સ માટે નવા પ્રીપેડ પ્લાન ને લોન્ચ કરવા માં આવ્યા છે.

જીઓફોન ના નવા પ્રીપેડ પ્લાન અને બીજા લાભો વિષે જાણો

જોકે તેમના પ્રીપેડ પ્લાન ની કિંમત માં વધારો જાહેર કરતી વખતે જીઓ દ્વારા તેમના જીઓફોન યુઝર્સ માટે કોઈ ખાસ પ્લાન ને લોન્ચ કરવા માં આવ્યા ન હતા. અને હવે કંપની દ્વારા તેમની ઑહિસયલ વેબસાઈટ પર આ નવા પ્લાન ને બતાવવા માં આવી રહ્યા છે. જીઓફોન યુઝર્સ માટે કંપની દ્વારા ઘણા બધા પ્લાન લોન્ચ કરવા માં આવ્યા છે જેની અંદર 23 દિવસ થી 336 દિવસ સુધી ના પ્લાન નો સમાવેશ કરવા માં આવેલ છે. અને આ બધા જ પ્લાન ની અંદર જીઓ ની કોમ્પ્લિમેન્ટ્રી એપ્સ નું એક્સેસ આપવા માં આવેલ છે.

નવા જીઓફોન પ્રીપેડ પ્લાન

તો ચાલો નવા જીઓફોન પ્રીપેડ પ્લાન્સ વિષે જાણીયે.

જીઓફોન રૂ. 125 પ્રીપેડ પ્લાન

આ પ્લાન ની અંદર યુઝર્સ ને 23 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે સાથે સાથે 300 એસએમએસ અને કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ ની સુવિધા પણ આપવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર યુઝર્સ ને દરરોજ ના 0.5જીબી ડેટા અને જીઓ એપ્સ નું એક્સેસ પણ આપવા માં આવે છે.

જીઓફોન રૂ. 152 પ્રીપેડ પ્લાન

આ પ્લાન ની અંદર યુઝર્સ ને 28 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે સાથે સાથે 300 એસએમએસ અને કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ ની સુવિધા પણ આપવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર યુઝર્સ ને દરરોજ ના 0.5જીબી ડેટા અને જીઓ એપ્સ નું એક્સેસ પણ આપવા માં આવે છે.

જીઓફોન રૂ. 186 પ્રીપેડ પ્લાન

આ પ્લાન ની અંદર યુઝર્સ ને 28 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે સાથે સાથે 100 એસએમએસ અને કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ ની સુવિધા પણ આપવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર યુઝર્સ ને દરરોજ ના 1 જીબી ડેટા અને જીઓ એપ્સ નું એક્સેસ પણ આપવા માં આવે છે.

જીઓફોન રૂ. 222 પ્રીપેડ પ્લાન

આ પ્લાન ની અંદર યુઝર્સ ને 28 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે સાથે સાથે 100 એસએમએસ અને કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ ની સુવિધા પણ આપવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર યુઝર્સ ને દરરોજ ના 2 જીબી ડેટા અને જીઓ એપ્સ નું એક્સેસ પણ આપવા માં આવે છે.

જીઓફોન રૂ. 899 પ્રીપેડ પ્લાન

જીઓફોન યુઝર્સ માટે આ સૌથી મોંઘો અને સૌથી વધુ વેલિડિટી ધરાવતો પ્રીપેડ પ્લાન છે આ પ્લાન ની અંદર યુઝર્સ ને 336 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે સાથે સાથે 300 એસએમએસ અને કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ ની સુવિધા પણ આપવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર યુઝર્સ ને દરરોજ ના 2 જીબી ડેટા અને જીઓ એપ્સ નું એક્સેસ પણ આપવા માં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Reliance Jio has launched a slew of new JioPhone recharge plans for the users of the feature phone. Here is the list of these recharge plans.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X