Just In
રિલાયન્સ ડિજિટલ ની વેબસાઈટ મારફતે જીઓફોન નેક્સટ ઉપલબ્ધ
રિલાયન્સ ડિજિટલ ની વેબસાઈટ મારફતે જીઓફોન નેક્સટ ને ઉપલબ્ધ કરવા માં આવેલ છે. આની પહેલા ગ્રાહકો પાસે આ એન્ટ્રી લેવલ સ્માર્ટફોન ખરીદવા માટે માત્ર એક જ વિકલ્પ હતો. અને હવે જે લોકો આ સ્માર્ટફોન ને ખરીદવા માંગે છે તેઓ ને કોઈ પણ પ્રકાર નું રજીસ્ટ્રેશન કરાવવા ની જરૂર નથી અને તેઓ સીધો જ સ્માર્ટફોન માટે ઓર્ડર પ્લેસ કરી શકે છે. અને જીઓફોન નેક્સટ ને સરકી જ કિંમત પર ઓનલાઇન સ્ટોર પર પણ ઉપલબ્ધ કરવા માં આવેલ છે. પરંતુ તેના પર ડિસ્કાઉન્ટ મેળવવા માટે તમે બેંક ઓફર્સ નો ઉપીયોગ કરી શકો છો. તેના વિશે વધુ જાણવા માટે આગળ વાંચો.

જીઓફોન નેક્સટ ની ભારત ની અંદર કિંમત
જીઓફોન નેક્સટ ની ભારત ની અંદર કિંમત રૂ. 6499 રાખવા માં આવેલ છે, અને તેની અંદર ગ્રાહકો ને 2જીબી રેમ અને 32જીબી સ્ટોરેજ આપવા માં આવે છે. અને રિલાયન્સ ડિજિટલ ની ઓફિશિયલ વેબસાઈટ અનુસાર ગ્રાહકો ને યસ બેંક ના ક્રેડિટ કાર્ડ પર ખરીદી કરવા થી 10% નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવા માં આવશે. અને અમેરિકન એક્સપ્રેસ ના કાર્ડ પર ગ્રાહકો ને 7.5% સુધી નું ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવશે.
અને ગ્રાહકો આ સ્માર્ટફોન ને ઇએમઆઇ પર પણ ખરીદી શકે છે જેની શરૂઆત રૂ. 305.93 પ્રતિ મહિના થી કરવા માં આવે છે. અને આ સ્માર્ટફોન પર કંપની દ્વારા 1 વર્ષ ની વોરંટી પણ આપવા માં આવે છે. અને વેબસાઈટ પર તે પણ જણાવવા માં આવ્યું હતું કે આ સ્માર્ટફોન ને કોઈ પણ પ્રકાર ની શિપિંગ કોસ્ટ વિના મોકલવા માં આવશે.
જીઓફોન નેક્સટ સ્પેસિફિકેશન અને ફીચર્સ
જીઓફોન નેક્સટ ની અંદર 5.43 ઇંચ ની ડિસ્પ્લે આપવા માં આવેલ છે, જેના પર કોર્નિંગ ગોરીલા ગ્લાસ 3 નું પ્રોટેક્શન આપવા માં આવે છે, અને એચડી પ્લસ રિઝોલ્યુશન આપવા માં આવે છે. અને તેના પર એન્ટ્રી ફિંગરપ્રિન્ટ કોટિંગ પણ આપવા માં આવે છે. અને આ ડીવાઈસ પ્રગતિ ઓએસ પર ચાલે છે. કે જે એન્ડ્રોઇડ નું એક ઓપ્ટિમાઇઝડ કરવા માં આવેલ વરઝ્ન છે જેને ખાસ ભારતીય યુઝર્સ માટે બનાવવા માં આવેલ છે.
આ સ્માર્ટફોન ની અંદર 1.3 ગીગાહર્ટઝ નું ક્વાલ્કોમ સ્નેપડ્રેગન 215 ક્વાડ કોર પ્રોસેસર આપવા માં આવેલ છે. અને આ સ્માર્ટફોન ની અંદર 2જીબી રેમ અને 32જીબી સ્ટોરેજ આપવા માં આવેલ છે. અને ગ્રાહકો ઇન્ટર્નલ સ્ટોરેજ ને માઈક્રો એસડી કાર્ડ ની મદદ થી 512જીબી સુધી વધારી શકે છે.
ફોટોગ્રાફી માટે આ સ્માર્ટફોન માં પાછળ ની તરફ 13એમપી નો સિંગલ કેમેરા આપવા માં આવેલ છે. અને આગળ ની તરફ સેલ્ફી માટે 8એમપી નો સેલ્ફી કેમેરા આપવા માં આવેલ છે. આ સ્માર્ટફોન પોટ્રેટ મોડ, નાઈટ મોડ અને કેટલાક કસ્ટમ ઈન્ડિયા-ઓગમેન્ટેડ રિયાલિટી ફિલ્ટર્સ જેવા કેમેરા ફીચર્સ સાથે આવે છે.
જીઓફોન નેક્સ્ટ ની અંદર 3,500એમએએચ બેટરી છે. કનેક્ટિવિટીના સંદર્ભમાં, ઉપકરણ 3.5એમએમ ઓડિયો જેક, બ્લૂટૂથ વી4.1, વાઇફાઇ, માઇક્રો-યુએસબી પોર્ટને સપોર્ટ કરે છે. અને ડ્યુઅલ-સિમ સ્લોટ્સ. કોઈને મોટેથી વાંચો, લાઈવ ટ્રાન્સલેટ અને ગૂગલ આસિસ્ટન્ટ સપોર્ટ જેવી સુવિધાઓ મળશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470