Just In
Don't Miss
જીઓફોન ઇન્ડિયા ની અંદર ફીચરફોન માર્કેટ ને લીડ કરે છે
2019 ના પ્રથમ ક્વાર્ટર ની અંદર રિલાયન્સ જીઓ 30% માર્કેટ શેર ની સાથે ફીચરફોન માર્કેટ ની અડનર એક લીડીંગ કંપની બની ગઈ છે. તેવું કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ દ્વારા શુક્રવારે જણાવવા માં આવ્યું હતું.
આજ ના સમય માં જયારે સ્માર્ટફોન માર્કેટ ની અંદર ખુબ જ મોટી ઓપોર્ચ્યુનિટી હોઈ ત્યારે કોઈ એ વાત ને પણ ઇગ્નોર ના કરી શકે કે ભારત ની અંદર 400 મિલિયન ફીચરફોન યુઝર્સ છે, અને તે પણ ઇન્ડિયા ની અંદર આવનારા 5 વર્ષ માટે ફીચરફોન યુઝર્સ જ રહેવા ના છે. તેવું કાઉન્ટર પોઈન્ટ દ્વારા "ઇન્ડિયા સ્માર્ટફોન માર્કેટ શેર ક્યુ1 2019" ના રિપોર્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું.
અને આ લિસ્ટ ની અંદર સેમસંગ બીજા સ્થાન પર હતું તેમનો માર્કેટ શેર આ સેગ્મેન્ટ ની અંદર 15% નો છે અને ભારતીય કંપની લાવા આ લિસ્ટ ની અંદર ત્રીજા સ્થાન પર આવે છે અને તેઓ આ બજાર ની નાદર 13% માર્કેટ શેર ધરાવે છે.
અને આ રિપોર્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે સ્માર્ટફોન માર્કેટ ની જેમ આ માર્કેટ ની અંદર કોઈ કરાર જોવા માં આવેલ નથી કે જેન સ્માર્ટફોન માર્કેટ ની અંદર ગયા વર્ષે જોવા માં આવ્યું હતું, ફીચરફોન નું માર્કેટ છેલ્લા ત્રણ વર્ષ થી ગ્રો કરી રહ્યું છે.
માર્ચ પહેલાં, કાઉન્ટરપોઇન્ટ સંશોધન અહેવાલએ અંદાજ મૂક્યો હતો કે 2019 માં 400 મિલિયનથી વધુ ફીચર ફોન વૈશ્વિક સ્તરે વેચવામાં આવશે. વધુમાં, ફીચર ફોન શિપમેન્ટ્સ 2021 સુધીમાં એક અબજ એકમો પાર કરવાની અપેક્ષા છે.
અને બ્રોકરેજ ફર્મ સીએલએસએ દ્વારા ટેલિકોમ સેક્ટર ઓઉટલુક 2019 ની અંદર જણાવવા માં આવ્યું હતું કે, જીઓ આ વર્ષે સબ્સ્ક્રેબ્સ શેર વાળા માર્કેટ ની અંદર પણ આગળ વધી અને તેને પણ લીડ કરશે.
તેના ભારત ટેલિકોમ અહેવાલમાં, સીએલએસએએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સે 20 લાખથી વધીને 1,184 મિલિયન રૃપિયા કર્યું છે, જેમાં રિલાયન્સ જિયોએ 80 લાખ નવા ગ્રાહકો ઉમેર્યા છે. દેશમાં હવે જીયોનો 30.6 કરોડ ગ્રાહક આધાર છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190