Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
જીઓફોન દ્વારા રૂ. 152 ના પ્રીપેડ રિચાર્જ પ્લાન ને લોન્ચ કરવા માં આવ્યો સાથે સાથે ત્રણ પ્લાન ને રિવાઇસ કરવા માં
એરટેલ અને વીઆઈ દ્વારા તેમના પ્રીપેડ પ્લાન ની અંદર વધારો કર્યા પછી રિલાયન્સ જીઓ દ્વારા પણ તેમના પ્રીપેડ પ્લાન ની કિંમત ની અંદર વધારો કરવા માં આવ્યો હતો. હવે ટેલ્કો દ્વારા તેમના જીઓફોન ના ઓલ ઈન વન પ્લાન ને રિવાઇસ કરવા માં આવ્યા છે. અને આ ત્રણ પ્લાન ને રિવાઇવ કરવા ની સાથે જીઓ દ્વારા એક નવો રૂ. 152 પ્રીપેડ પ્લાન પણ લોન્ચ કરવા માં આવેલ છે.

જેમને જાણ નથી તેમને જણાવી દઈએ કે જીઓફોન ઓલ ઈન વન પ્લાન ને જીઓ દ્વારા ખાસ જીઓફોન યુઝર્સ માટે લોન્ચ કરવા માં આવ્યા હતા. આ પ્લાન ત્યારે કામ નહિ કરે જયારે જીઓફોન ના સિમ કાર્ડ ને બીજા કોઈ સ્માર્ટફોન ની અંદર ઉપીયોગ કરવા માં આવશે.
રિલાયન્સ જીઓફોન પ્લાન રૂ. 152
તાજેતર માં રિલાયન્સ જીઓ દ્વારા જીઓફોન માટે એક નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો હતો જેની કિંમત રૂ. 152 કરવા માં આવી હતી. આ નવા પ્લાન ની અંદર 0.5જીબી ડેટા દરરોજ ના આપવા માં આવે છે. અને તેની સાથે સાથે વોઇસ કોલિંગ 300એસએમએસ ખા વેલિડિટી ના સમય માટે આપવા માં આવે છે. સાથે સાથે જીઓ એપ્સ નું કોમ્પ્લિમેન્ટ્રી સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.
જીઓફોન ના આ નવા પ્રીપેડ પ્લાન ની અંદર 28 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે. અત્યારે જીઓફોન યુઝર્સ માટે આ સૌથી સસ્તો પ્લાન છે.
બીજા જીઓફોન પ્લસન
આ નવા પ્રીપેડ ના પ્લાન ની સાથે સાથે જીઓફોન દ્વારા બીજા ત્રણ પ્લાન લોન્ચ કરવા માં આવેલ છે. જેની કિંમત રૂ. 155, રૂ. 186, અને રૂ. 749 કિંમત રાખવા માં આવેલ છે. અને આ ત્રેણય પ્લાન ને હવે રિવાઇઝ કરવા માં આવેલ છે. રૂ. 155 ના પ્રીપેડ પ્લાન ની કિંમત હવે રૂ. 186 કરવા માં આવેલ છે. અને તેની અંદર 28 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે. અને તે પ્લાન ની અંદર 1જીબી દરરોજ ના ડેટા આપવા માં આવે છે. અનલિમિટેડ વોઇસ કોલિંગ, દરરોજ ના 100 એસએમએસ અને જીઓ એપ્સ નું સબ્સ્ક્રિપશન આપવા માં આવે છે.
જીઓફોન રૂ. 186 પ્રીપેડ પ્લાનની કિંમત રૂ. 222 અને તેમાં દરરોજ 2જીબી ડેટા, અમર્યાદિત વૉઇસ કૉલિંગ, દરરોજ 100 એસએમએસ, અને અન્ય વસ્તુઓની સાથે એપ્સના જીઓ સ્યુટની ઍક્સેસનો સમાવેશ થાય છે. આ જીઓફોન પેકેજ 28 દિવસની અવધિ માટે ઉપલબ્ધ છે.
અંતે, જીઓફોન રૂ.નું પ્રીપેડ પેકેજ. 749 વધારીને રૂ. 899. આ પ્લાનમાં દર 28 દિવસે 2જીબી ડેટા અને 336-દિવસની માન્યતા અવધિ માટે કુલ 24જીબી ડેટાનો લાભ શામેલ છે. આ પેકેજમાં અમર્યાદિત ફોન કૉલિંગ, એપ્સના જીઓ સ્યુટની ઍક્સેસ અને દરરોજ 50 એસએમએસ પણ આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications