રિલાયન્સ જીઓ દ્વારા ઝૂમ ના પ્રતિસ્પર્ધી જીઓ મીટ વિડિઓ કોન્ફ્રન્સિંગ સર્વિસ લોન્ચ કરવામાં આવ્યું

By Gizbot Bureau
|

રિલાયન્સ જીઓ દ્વારા તેમના પોતાના વિડિયો કોન્ફરન્સિંગ સર્વિસને લોન્ચ કરવામાં આવે છે જે ખૂબ જ પ્રખ્યાત ઝૂમણું પ્રતિસ્પર્ધી છે આ સર્વિસ નામ જીઓ મીટ રાખવામાં આવ્યું છે. આ સર્વિસ ની અંદર તમે એક સાથે ૧૦૦ વ્યક્તિ સાથે વાત કરી શકો છો. અને રસપ્રદ વાત એ છે કે આ સર્વિસ ની અંદર કોઈપણ પ્રકારની સમયની લિમિટ રાખવામાં આવી નથી તમે ગમે તેટલા વ્યક્તિ સાથે ચોવીસ કલાક સુધી મીટીંગ ચાલુ ચાલુ રાખી શકો છો એની અંદર કંપની દ્વારા તમને કોઈપણ રુકાવટ આપવામાં નહીં આવે. જીઓ મીટ એક ખૂબ જ સરળ ઈન્ટરફેસ ની સાથે આવે છે અને તમે તેને કોઈ પણ પ્લેટફોર્મ પર વાપરી શકો છો.

રિલાયન્સ જીઓ દ્વારા ઝૂમ ના પ્રતિસ્પર્ધી જીઓ મીટ વિડિઓ કોન્ફ્રન્સિંગ

જીઓ મીટ પ્લેટફોર્મ ને બધા જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે જેની અંદર એન્ડ્રોઇડ આઇઓએસ વિન્ડોઝ મેક ઓએસ અને વેબ બ્રાઉઝર જેવી બધી જ પ્લેટફોર્મ નો સમાવેશ કરવામાં આવ્યો છે.

જીઓ મીટ ને જુના વિડિયો કોન્ફરન્સિંગ ડિવાઇસ પર પણ વાપરી શકાશે.

તમે તમારા ફોન નંબર અથવા ઈમેઇલ આઈડી ની મદદથી એકાઉન્ટ બનાવી શકો છો.

આ સર્વિસ ની અંદર તમે મિટિંગને પહેલાથી જ ગોઠવી શકો છો અને બીજા 99 લોકોની સાથે તેને શેર પણ કરી શકો છો.

સાથે સાથે આ સર્વિસ ની અંદર કોઈપણ વ્યક્તિ માત્ર તેમણે સાથે શેર કરવામાં આવેલી લિંક ની મદદથી મિટિંગની અંદર જોઈન થઇ શકે છે તેના માટે તેમને કોઈ અલગથી એપ ડાઉનલોડ કરવાની જરૂર રહેતી નથી પરંતુ જે વ્યક્તિ દ્વારા મિટિંગને હોસ્ટ કરવામાં આવી રહી છે તેમને આ એપ ડાઉનલોડ કરવી જરૂરી છે.

આ સર્વિસ ની અંદર એચડી ઓડિયો અને વિડીયો કોલ કોલીટી આપવામાં આવે છે.

કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે જીઓ ની અંદર થનારી બધી જ મિટિંગ એન્ક્રિપ્ટેડ છે અને તે પાસવર્ડ પ્રોટેક્ટેડ હશે.

જીઓ મીટ ની અંદર મિટિંગ સુરક્ષિત રહે તેના માટે હોસ્ટ ને વેઈટિંગ રૂમ બનાવવાનો પણ વિકલ્પ આપવામાં આવે છે.

સાથે સાથે આ સર્વિસ ની અંદર બીજા પણ ઘણા બધા વિકલ્પ આપવામાં આવે છે જેની અંદર સ્ક્રીન શેરિંગ સુરક્ષિત ડ્રાઇવિંગ મોડ સપોર્ટ વગેરે જેવી ઘણી બધી સુવિધા આપવામાં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
JioMeet Video Conferencing Apps Launched As Indian Alternative To Zoom

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X