Just In
ફેસબુક રિલાયન્સની ડીલ પછી જીઓ માર્ટ વોટ્સએપ પર લાઈવ થઈ ગયું
ફેસબુક અને રિલાયન્સ જિયોની 5.7 બિલિયન ડોલર દિલ થયા પછી થોડા દિવસો બાદ વોટ્સએપ પર જીઓ માં લાઈવ થઈ ચૂક્યું છે. આ સર્વિસને મુંબઈના અમુક વિસ્તારોની અંદર ચાલુ કરવામાં આવી છે જેની અંદર નવી મુંબઈ નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે સાથે સાથે થાણે અને કલ્યાણ વિસ્તારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ટૂંક સમયમાં તેને વધુ શહેરોની અંદર પણ લોન્ચ કરવામાં આવશે.

રિલાયન્સ દ્વારા ઘણા બધા નાના કિરાના સ્ટોર સાથે આ સર્વિસ ની અંદર ભાગીદારી કરવામાં આવી છે જેથી ગ્રાહકો પોતાની જરૂરી સામગ્રી વોટ્સએપની મદદથી મજા આવી શકે અત્યારે ભારતની અંદર 400 મિલિયન વોટ્સએપ યુઝર્સ છે.
જો સરળ ભાષામાં કહેવામાં આવે તો જીઓ માટે રિલાયન્સ દ્વારા કરવામાં આવેલ ઓનલાઈનથી ઓફલાઈન બિઝનેસ પ્લેટફોર્મ છે જેની અંદર યુઝર ઓનલાઈન ઓર્ડર પ્લસ કરી અને પૈસા સ્ટોર પર આપી શકે છે.
તો તમે કઈ રીતે જીઓ માર્ટ ની અંદર ઓર્ડર પ્લેસ કરી શકો છો
- જીઓ માર્ટ દ્વારા ઓર્ડર પ્રેસ કરવા માટે ગ્રાહકોએ તેના કોન્ટેક્ટ નંબર અને પોતાના સ્માર્ટફોન ની અંદર સેવ કરવો પડશે કે જે 88500 08000 છે.
- આ નંબર ને સેવ કર્યા પછી ગ્રાહકોએ તે નંબર ઉપર હાઈ સેન્ડ કરવાનું રહેશે.
- ત્યાર પછી જીઓ માર્ટ દ્વારા તમને એક શોપિંગ મોકલવામાં આવશે જેની સાથે એક મેસેજ પણ લખેલું હશે જેની અંદર જણાવ્યું હશે કે જીઓ માં વોટ્સએપ ઓર્ડર બુકિંગ સર્વિસ પર તમારું સ્વાગત છે. તેની અંદર જે શોપિંગ મોકલવામાં આવશે તે માત્ર ૩૦ મિનિટ સુધી એક્ટિવ રહી શકશે ત્યાર પછી ગ્રાહક દ્વારા ફરી એક વખત મેસેજ મોકલવો પડશે.
- તમે જ્યારે તે link ને ઓપન કરશો ત્યાર પછી તમને એક નવા પેજ પર લઈ જવામાં આવશે તેની અંદર તમારી અંગત વિગતો માગવામાં આવશે જીવીકે તમારો મોબાઈલ નંબર વિસ્તાર વગેરે
- ત્યાર પછી તમને એક નવું પેજ બતાવવામાં આવશે જેની અંદર બધી જ ગ્રોસરી ની વસ્તુઓ બતાવવામાં આવી હશે તમારે જે વસ્તુની ખરીદી કરવી હોય તો તમે તેને તમારા કાર્ડની અંદર મોકલી શકો છો.
- એક વખત જ્યારે તમે ઓર્ડર જનરેટ કરી લેશો ત્યાર પછી દ્વારા તમને એક ઇનવોઈસ મોકલવામાં આવશે જેની અંદર તે ગ્રોસરી સ્ટોર નું એડ્રેસ પણ google મેપ્સ ની અંદર જણાવવામાં આવ્યું હશે.
- ત્યાર પછી જ્યારે તે ઓર્ડર તૈયાર થઈ જશે ત્યારે સ્ટોર દ્વારા ગ્રાહકને એક મેસેજ મોકલવામાં આવશે ત્યાર પછી ગ્રાહક તે સ્ટોર પર જઈને પૈસા આપી અને પોતાનો સામાન લઈ શકશે.
ગ્રાહકો દ્વારા સાંજે સાત વાગ્યા સુધીમાં પોતાનો ઓર્ડર જણાવી દેવાનું રહેશે જેથી આવનારા બે દિવસની અંદર તેમના નજીકનો ગ્રહ તૈયાર કરી શકે અત્યારે તેની અંદર કોઈપણ મિનિમમ લિમિટ આપવામાં આવી નથી.
ફેસબુક દ્વારા જીઓ ના પ્લેટફોર્મ ની અંદર 5.7 મિલિયન ડોલર નું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે. કંપની દ્વારા જીઓ ની અંદર 9.99 ટકા એકવિટી શેર લેવામાં આવ્યો છે જેના કારણે તે જીઓ નો સૌથી મોટો માઈનોરીટી શેરહોલ્ડર બની જાય છે.
અને જો ફેસબુક અને રિલાયન્સ જિયોની આ ડીલ વિશે વાત કરવામાં આવે તો મુકેશ અંબાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેને કારણે ડિજિટલ ઇન્ડિયા ની અંદર ખૂબ જ મોટી મદદ મળી શકશે. અને તેને કારણે ડિજિટલ ઇન્ડિયા ની બે સૌથી મોટા ધ્યેયો પૂરા થઈ શકશે જેની અંદર બધા જ લોકોના જીવનને વધુ સરળ બનાવી શકાય અને બધા જ લોકો શાંતિથી કોઈપણ કેટેગરીની અંદર બિઝનેસ કરી શકે. ઠાકોરોના ના કિસ્સા પછી ભારતની કોની પણ ખૂબ જ ઝડપથી રીકવર થઇ શકશે તેની મને સંપૂર્ણ આશા છે અને તેની અંદર આ ભાગીદારી ખૂબ જ અગત્યનો ભાગ ભજવી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470