2021 માં ભારત માં ઉપલબ્ધ બેસ્ટ બ્રોડબેન્ડ પ્લાન

By Gizbot Bureau
|

કોરોના વાઇરસ ની મહામારી ને કારણે ઘરો ની અંદર ઇન્ટરનેટ ના વપરાશ ની અંદર વધારો થયો છે કેમ કે મોટા ભાગ ના લોકો દ્વારા ઘરે થી કામ કરવા માં આવી રહ્યું છે અને સ્કૂલ અને કોલજો દ્વારા પણ ઓનલાઇન ક્લાસ લેવા માં આવી રહ્યા છે.

2021 માં ભારત માં ઉપલબ્ધ બેસ્ટ બ્રોડબેન્ડ પ્લાન

અને તેના કારણે એરટેલ અને જીઓ જેવી કંપનીઓ દ્વારા અનલિમિટેડ બ્રોડબેન્ડ પ્લાન ઓફર કરવા માં આવી રહ્યા છે. અને એવા લોકો કે જેઓ ઘરે થી કામ કરી રહ્યા છે અને જેમને ઓનલાઇન ક્લાસીસ છે અથવા ઓનલાઇન સ્ટ્રીમિંગ કરી રહ્યા છે તેઓ માટે આ પ્રકાર ના પ્લાન આશીર્વાદ ના સ્વરૂપ માં આવેલ છે.

અને જો તમે પણ બ્રોડબ્બેન્ડ કનેક્શન માટે વિચારી રહ્યા હોવ તો આ આર્ટિકલ ની અંદર અમે ભારત ની અંદર ઉપલબ્ધ વર્ષ 2021 ના બેસ્ટ બ્રોડબેન્ડ પ્લાન કે જે જીઓ, એરટેલ અને એસીટી ફાઇબરનેટ દ્વારા ઓફર કરવા માં આવે છે તેની સૂચિ તૈયાર કરવા માં આવેલ છે.

જો તમે ઘરે થી કામ કરી રહ્યા હોવ અથવા ઓનલાઇન ક્લાસ અટેન્ડ કરી રહ્યા હોવ અથવા જો તમે કોઈ બફર વિના વિડિઓઝ જોવા માંગતા હોવ તો નીચે જણાવેલ સૂચિ ને તપાસો.

ભારત ની અંદર ઉપબ્ધ એરટેલ એક્સટ્રીમ ફાઈબર, જીઓ ફાઈબર અને એસીટી ફાઈબર

જીઓ ફાઈબર કિંમત એરટેલ એક્સટ્રીમ ફાઈબર કિંમત એસીટી ફાઈબરનેટ કિંમત

30એમબીપીએસ ₹399 40એમબીપીએસ ₹499 40એમબીપીએસ ₹500

100એમબીપીએસ ₹699 100એમબીપીએસ ₹799 75એમબીપીએસ ₹700

150એમબીપીએસ ₹999 200એમબીપીએસ ₹999 150એમબીપીએસ ₹1,075

300એમબીપીએસ ₹1,499 300એમબીપીએસ ₹1,499 300એમબીપીએસ ₹1,325

500એમબીપીએસ ₹2,499 - - 400એમબીપીએસ ₹1,999

1જીબીપીએસ ₹3,999 1જીબીપીએસ ₹3,999 1જીબીપીએસ ₹5,999

જોકે અહીં એક વસ્તુ ને ધ્યાન માં લેવી જોઈએ કે જીઓ ફાઈબર અને એરટેલ એક્સટ્રીમ ફાઈબર બંને દ્વારા અનલિમિટેડ ડેટા ની સાથે પ્લાન ઓફર કરવા માં આવે છે પરંતુ તેની અંદર 3300 અને 3333 જીબી પ્રતિ મહિના ની લિમિટ નક્કી કરવાં માં આવેલ છે.

અને એસીટી ફાઈબર નેટ ની અનર 500જીબી થી શરૂ કરી અને 6000જીબી સુધી ની લિમિટ આપવા માં આવે છે.

અને એસીટી ફાઈબર અને એરટેલ એક્સટ્રીમ ફાઈબર દ્વારા જે પ્લાન ઓફર કરવા માં આવે છે તે અલગ લેગ રીજીઅન ની અંદર થોડા ફેરફાર તેની અંદર હોઇ શકે છે. અને જીઓ ફાઈબર દ્વારા આખા ભારત ની અંદર એકસરખા પ્લાન ઓફર કરવા માં આવે છે.

જીઓ ફાઈબર વધારા ના લાભો

જીઓ ફાઈબર દ્વારા ઓફર કરવા માં આવતા બ્રોડબેન્ડ પ્લાન ની અંદર અનલિમીટે કોલિંગ અને 1 મહિના નું ફ્રી ટ્રાયલ પણ આપવા માં આવે છે. અને જીઓ ફાબેર ના રૂ. 999 થી શરૂ થતા પ્લાન ની અંદર કોમ્પ્લિમેન્ટ્રી ઓટિટિ સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

કંપની ના રૂ. 999 પ્લાન ની અંદર 11 ઓટિટિ પ્લેટફરોમ નું સબ્સ્ક્રિપશન આપવા માં આવે છે. અને તેની અંદર પ્રાઈમ વિડિઓ, ડિઝની પ્લસ હોટસ્ટાર, સોની લિવ, જીઓ સિનેમા વગેરે નો સમાવેશ કરવા માં આવે છે. અને કંપની ના રૂ. 1499 અને તેની કરતા ઉપર ના પ્લાન ની અંદર 12 ઓટિટિ પ્લેટફરોમ નું સબ્સ્ક્રિપશન આપવા માં આવે છે. અને તેની અંદર નેટફ્લિક્સ, પ્રાઈમ વિડિઓ અને ડિઝની લપસ હોટસ્ટાર્ટ નો સમાવેશ કરવા માં આવે છે.

એરટેલ એક્સટ્રીમ ફેબર વધારા આ લાભો

એરટેલ દ્વારા પોતાના ગ્રાહકો ને એક્સટ્રીમ 4કે એન્ડ્રોઇડ બોક્સ અને લેન્ડલાઈન અનલિમિટેડ કોલિંગ ની સાથે ફ્રી આપવા માં આવે છે. અને સાથે સાથે જે યુઝર્સ દ્વારા રૂ. 999 અને તેના કરતા ઉપર ના પ્લાન ને લેવા માં આવેલ છે તેઓ ને પ્રાઈમ વિડિઓઝ, ડિઝની પ્લસ હોટસ્ટાર અને ઝી5 નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

તમારો કયો બ્રોડબેન્ડ પ્લાન પસન્દ કરવો જોઈએ?

હવે જયારે તમે એરટેલ અને જીઓ બંને ના પ્લાન જોઈ લીધા છે તો તે બંને માંથી કયો પ્લાન પંસદ કરવો તેના વિષે તમને કન્ફ્યુઝન થઇ શકે છે. તો ચાલો અમુક પરિસ્થિતિ ને જોઈ અને તમારો કયો પ્લાન લેવો જોઈએ તે નક્કી કરીયે.

વિદ્યાર્થીઓ માટે

જો તમે એક વિદ્યાર્થી હો અને ઓનલાઇન ક્લાસીસ ને અટેન્ડ કરવા માટે જો તમે કોઈ બ્રોડબેન્ડ પ્લાન ને ખરીદવા માંગતા હોવ તો તમારે કોઈ એવો પણ પસન્દ કરવો જોઈએ કે જેની અંદર પ્રતિ મહિના ના 500 થી 1000 જીબી ડેટા ઓફર કરવા માં આવતા હોઈ.

અને જો તમે કોઈ અફોર્ડેબલ પ્લાન શોધી રહ્યા હોવ તો એરટેલ અને એસીટી ફાઇબરનેટ બંને દ્વારા રૂ. 500 પ્રતિ મહિના થી શરૂ થતા બ્રોડબેન્ડ પ્લાન ઓફર કરવા માં આવે છે.

વર્ક ફ્રોમ હોમ માટે

જો તમે વર્ક ફ્રોમ હોમ માટે કોઈ બ્રોડબેન્ડ પ્લાન ને વિચારી રહ્યા હોવ તો તમારે કોઈ એવો પ્લાન પસન્દ કરવો જોઈએ કે સારી ઇન્ટરનેટ સ્પીડ અને ડેટા આપવા માં આવતા હોઈ. અને જીઓ ફાઈબર અને એરટેલ બંને દ્વારા પોતાના પ્લાન ની અંદર પ્રતિ મહિના ના લગભગ 3000 જીબી ડેટા આપવા માં આવે છે અને આ પ્રકાર ના પ્લાન ની કિંમત રૂ. 700 પ્રતિ મહિના થી શરૂ કરવા માં આવે છે.

અને તમે એસીટી ફાઇબરનેટ ના રૂ. 700 ના પ્લાન ને પણ તપાસી શકો છો જોકે એ પ્લાન ની અંદર માત્ર 1000જીબી ડેટા ઓફર કરવા માં આવે છે.

કન્ટેન્ટ સ્ટ્રીમિંગ

જો તમે મુવીઝ અને ટીવી શોઝ ને સ્ટ્રીમ કરવા માંગતા હોવ તો તમારે એવા પ્લાન ની જરૂર છે કે જેની અંદર હાઈ સ્પીડ અને સારો એવો ડેટા પણ આપવા માં આવતો હોઈ. અને તેના માટે તમે જીઓ ફાઈબર અને એરટેલ દ્વારા ઓફર કરવા માં આવતા પ્લાન વિષે વિચારી શકો છો કે જેની શરૂઆત રૂ. 700 પ્રતિ મહિના થી કરવા માં આવે છે અને તમે તેમના 150-200 એમબીપીએસ ની સ્પીડ વાળા પ્લાન ને પણ તપાસી શકો છો કે જે એક સારો અફોર્ડેબલ વિકલ્પ બની જાય છે.

અને એસીટી ફાઈબરનેટ નો રૂ. 1075 નો પ્લાન પણ તમે તપાસી શકો છો કેમ કે તેની અંદર 150એમબીપીએસ ની સ્પીડ પર 2000 જીબી ડેટા આપવા માં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
JioFiber Vs Airtel Xstream Vs ACT Fibernet: Best Broadband Plans Of 2021.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X