Just In
- 1 day ago
એરટેલ, જીઓ અને વીઆઈ દ્વારા ઓફર કરવા માં આવતા બેસ્ટ 3જીબી દરરોજ ડેટા પ્લાન વિષે જાણો
- 2 days ago
એન્ડ્રોઇડ પર સ્પામ કોલ્સ ને કઈ રીતે રોકી શકાય છે?
- 8 days ago
વોટ્સએપ દ્વારા ડિસપિઅર એટ વન્સ ફીચર ને લોન્ચ કરવા માં આવી શકે છે
- 16 days ago
જો તમે બીજીએમએ પ્લેયર હોવ તો તમારે આ સ્માર્ટફોન ન ખરીદવા જોઈએ
તમારા સ્માર્ટફોન ને તમારા ટીવી ને વેબકેમ તરીકે કઈ રીતે વાપરી શકો છો? જીઓ ફાઈબર
રિલાયન્સ જીઓ દ્વારા તેમના જીઓ ફાઈબર ના યુઝર્સ માટે તાજેતર માં એક નવા ફીચર ને લોન્ચ કરવા માં આવ્યું છે. જેની અંદર યુઝર્સ જીઓ ફાઈબર કનેક્શન નો ઉપીયોગ કરી અને તેમના સ્માર્ટ ટીવી ની અંદર તેમના સ્માર્ટફોન ને વેબકેમ તરીકે વાપરી શકે છે.

અને આ ફીચર બંને એન્ડ્રોઇડ અને આઈફોન પર ચાલે છે જેના માટે તમારે માત્ર જીઓ જોઈન એપ ની જરૂર છે. અને આ ફીચર ને કારણે સ્માર્ટ ટીવી ની સાથે તમારે અલગ થી વેબકેમ લેવા ની જરૂર નથી.
જો તમે વિચારી રહ્યા હોવ કે કઈ રીતે તમારા સ્માર્ટફોન ને તમારા સ્માર્ટટીવી ની સાથે જોડી અને ગ્રુપ વિડિઓ કોલ અથવા પર્સનલ વિડિઓ કોલ ને કઈ રીતે જોઈ શકાય છે. તો તને વિષે ની સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ અમે અહીં આપી છે.
ટીવી પર તમારા સ્માર્ટફોન ને વેબ કેમ તરીકે સેટ કરી અને વિડિઓ કોલ્સ કરવા માટે તમારે કઈ કઈ જરૂર છે?
સૌથી પહેલા તમારી પાસે એક એન્ડ્રોઇડ અથવા આઇઓએસ ડીવાઈસ હોવો જરૂરી છે જેની અંદર જીઓ જોઈન એપ હોવી જોઈએ. અહીં એક વસ્તુ નું તમારે ધ્યાન રાખવું જોઈએ કે આ એપ બંને એપ સ્ટોર પર ફ્રી માં ઉપલબ્ધ કરવા માં આવેલ છે. અને ત્યાર પછી આ આખું ફીચર કામ કરે તેના માટે તમારી પાસે જીઓ ફાઈબર નું કેંકેશન તેના સેટોપ બોક્સ ની સાથે હોવું જરૂરી છે.
જીઓ જોઈન એપ ની મદદ થી તમારા સ્માર્ટફોન ને ટીવી ની સાથે કઈ જોડવું?
- સૌથી પહેલા તમારા સ્માર્ટફોન અને ટીવી બંને ની અંદર જીઓ જોઈન એપ ને ઇન્સ્ટોલ કરો, અને ત્યાર પછી તમારા જીઓ ફાઈબર ના લેન્ડલાઈન નંબર ની સાથે લોગ ઈન થાવ.
- ત્યાર પછી તમને એપ ના સેટિંગ ની અંદર કેમેરા ને ચાલુ કરવા નો વિકલ્પ જોવા મળશે તેની મદદ થી તમારે કેમેરા ને ઓન કરવા નો રહેશે.
અહીં તમારે એક વસ્તુ નું ધ્યાન રાખવા નું રહશે કે બંને સ્માર્ટ ટીવી અને સ્માર્ટફોન એક જ વાઇફાઇ કનેક્શન ની સાથે જોડાયેલા હોવા જોઈએ.
- આ બધી જ પ્રક્રિયા થઇ જાય ત્યાર પછી તમારા ટીવી ની અંદર જીઓ જોઈન એપ ને ઓપન કરી અને જેની સાથે વિડિઓ કોલ કરવા મનગતા હોવ તેને પસન્દ કરીએ અને વિડિઓ કોલ શરૂ કરી શકો છો.
- ટીવી ની અંદર તમને જેટલા પણ કેમેરા ના વિકલ્પ હશે તેના એક લિસ્ટ ને બતાવવા માં આવશે.
અહીં તમારે તમારા સ્માર્ટફોન ના કેમેરા ને પસન્દ કરવા નો રહેશે અને ત્યાર પછી તમારા સ્માર્ટફોન પર કેમેરા નું એક્સેસ આપવા નું રહશે.
અને બસ હવે તમારો વિડિઓ કોલ શરૂ પણ થઇ જશે અને તેની અંદર તમારા સ્માર્ટફોન ના કેમેરા નો ઉપીયોગ કરવા માં આવશે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190