Just In
કોરોના વાઇરસ લોકડાઉન દરમ્યાન જીઓ ફાઈબર દ્વારા ફ્રી બ્રોડબેન્ડ કનેક્શન
ભારતીય ટેલિકોમ સર્વિસ રિલાયન્સ જીઓ ફાઈબર દ્વારા થોડા સમય પેહલા જ નવા યુઝર્સ માટે ફ્રી 10એમબીપીએસ બ્રોડબેન્ડ પ્લાન લોન્ચ કરવા માં આવ્યો છે. અને આ પ્લાન ને જીઓ દ્વારા કોરોના હરેગા ઇન્ડિયા જીતેગા ની અંતર્ગત લોન્ચ કરવા માં આવ્યો છે. અને આ પ્લાન ની અંદર એ વાત નું ખાસ ધ્યાન રાખવા માં આવશે કે જે ઘર ની અંદર બધા જ લોકો ઘરે થી કામ કરી રહ્યા છે ત્યાં સરખું કનેક્શન પહોંચે.

અને આ નવા કેંસક્શન ને જિઓગ્રાફિકલી ફિઝિબલ લોકેશન પર આપવા માં આવશે. અને જે લોકો આ કનેક્શન મેળવવા માંગતા હોઈ તેઓએ એર્ટની ઓફિશિયલ વેબસાઈટ પર જય અથવા માય જીઓ એપ ની અંદર થી સાઈન અપ કરવા નું રહેશે. અને જે લોકો અત્યારે જ જીઓ ફાઈબર નો ઉપીયોગ કરી રહ્યા છે તેમને તેમના પ્લાન અને એફ્યુપી લિમિટ અનુસાર ડબલ ડેટા આપવા માં આવશે.
અને આ ફ્રી બેઝિક બ્રોડબેન્ડ પ્લાન ની અંદર 10એમબીપીએસ ની સ્પીડ આપવા માં આવશે અને તેની અંદર અત્યારે કોઈ પણ પ્રકાર ની એફ્યુપી લિમિટ આપવા માં નહીં આવે. જોકે આની અંદર ગ્રાહકો એ રૂ. 1500 રિફન્ડેબલ ડિપોઝીટ આપવા ની રહેશે અને રૂટર ની ખરીદી પણ કરવા ની રહશે. અને જે લોકો અત્યારે આ બેઝિક જીઓ ફાઈબર પ્લાન લઇ રહ્યા છે.
તેમને પછી જીઓ ફાઈબર ના બીજા પ્લાન ની અંદર શિફ્ટ કરવા માં આવશે. અને જીઓ દ્વારા તે પણ જણાવવા માં આવ્યું હતું કે ડાઉન ટાઈમ ને રોકવા માટે પણ કંપની દ્વારા વધુ પ્રયાસો કરવા માં આવી રહ્યા છે કેમ કે વર્ક ફ્રોમ હોમ ની અંદર સ્ટેબલ ઇન્ટરનેટ ખુબ જ અગત્ય નું હોઈ છે.
અને આની થોડા સમય પેહલા જ રિલાયન્સ જીઓ દ્વારા વર્ક ફ્રોમ હોમ પેક ને પણ લોન્ચ કરવા માં આવ્યું હતું જેની કિંમત રૂ. 251 રાખવા માં આવી હતી. આ પેક ની અંદર જીઓ દ્વારા ગ્રાહકો ને દરરોજ ના 2જીબી ડેટા આપવા માં આવે છે અને તે રીતે કુલ 102જીબી ડેટા ઓફર કરવા માં આવે છે.
અને આઈપીએલ સીઝન દરમ્યન આ જ પ્લાન કંપની દ્વારા ક્રિકેટ પેક તરીકે રાખવા માં આવ્યો હતો. અને આ એક એડ ઓન પ્રકાર નું રિચાર્જ છે જેની અંદર તામ્ર દરરોજ ના ડેટા ના લાંબો ની ઉપર આ ડેટા આપવા માં આવી રહ્યા છે. દા.ત. તમારું અટાયરે પ્લાન ની અંદર તમને દરરોજ ના 2જીબી ડેટા આપવા માં આવે છે તો જયારે તે પુરા થશે ત્યાર પછી આ વધારા ના 2જીબી ડેટા તમને આપવા માં આવશે.
જીઓ ડબલ ડેટા એડઓન પેક
માત્ર તેટલું જ નહીં પ્રતનું જીઓ દ્વારા પોતાના એડ ઓન પ્લાન ની અંદર પણ હવે ડબલ ડેટા ની સાથે સાથે વધારા નો ટોક ટાઈમ પણ ઓફર કરવા માં આવી રહ્યો છે. જેથી નોન જીઓ નેટવર્ક પર પણ વધુ વાત કરી શકાય. દા.ત. રિલાયન્સ જીઓ ના રૂ. 11 ના રિચાર્જ પ્લાન ની અંદર પેહલા 400એમબી નેટ આપવા માં આવતું હતું પરંતુ હવે તેની અંદર 800એમબી નેટ આપવા માં આવી રહ્યું છે.
સાથે સાથે જીઓ દ્વારા નોન જીઓ કોલ્સ માટે 75 વધારા ની મિનિટ ને પણ જોડવા માં આવી છે. અને તેવી જ રીતે રિલાયન્સ જીઓ ણ રૂ. 21 ના પ્લાન ની અંદર પેહલા 1જીબી ડેટા આપવા માં આવતો હતો તેની જગ્યા પર હવે 2જીબી ડેટા આપવા માં આવે છે. સાથે સાથે આ વાઉચર ની અંદર નોન જીઓ કોલ્સ માટે વધારા ની 200મિનિટ પણ આપવા માં આવી છે.
રિલાયન્સ જીઓ ડફેર તેમના રૂ. 51 ના વાઉચર ની અંદર પેહલા 3જીબી ડેટા આપવા માં આવતો હતો પરંતુ હવે તેની અંદર 6જીબી ડેટા આપવા માં આવી રહ્યો છે અને નોન જીઓ કોલ્સ માટે પણ 500મિનિટ વધારા ની આપવા માં આવી રહી છે. અને રય. 101 ના પ્લાન ની અંદર પેહલા 6જીબી ડેટા આપવા માં આવી રહ્યો હતો પરંતુ હવે તેની અંદર 12જીબી ડેટા આપવા માં આવી રહ્યું છે અને નોન જીઓ કોલ્સ માટે 1000 વધારા ની મિનિટ આપવા માં આવી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470