Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
JioFiberનો ખૂબ જ સસ્તો પ્લાન, મળશે ફ્રી અનલિમિટેડ ઈન્ટરનેટ
JioFiberએ પોતાના યુઝર્સ માટે JioFiber Boradband Backup સર્વિસ લોન્ચ કરી છે. આ સર્વિસ એવા સમયે યુઝરને કામ લાગશે, જ્યારે તેમનું પ્રાઈમરી કનેક્શન કોઈ કારણસર કામ ન કરતું હોય. આવી સ્થિતિમાં યુઝર્સ બ્રોડબેન્ડ બેક અપ સર્વિસનો ઉપયોગ કરી શકે છે. સૌથી ખાસ વાત એ છે કે આ પ્લાનની કિંમત પ્રતિ મહિનો માત્ર 198 રૂપિયા છે. એટલું જ નહીં JioFiberએ પોતાના સેટ ટોપ બોક્સ માટે અપગ્રેડ ઓપ્શન પણ જાહેર કર્યા છે. જેની શરૂઆતની કિંમત માત્ર 100 રૂપિયા છે. ચાલો ડિટેઈલમાં જાણીએ આ બધા જ પ્લાન્સની ડિટેઈલ્સ.

JioFiber Broadband Back-Up Plan
આગળ જણાવ્યા પ્રમાણે JioFiber Broadband Back-Up Planની શરૂઆતની કિંમત માત્ર 198 રૂપિયા પ્રતિ માસ છે. આ પ્લાનમાં યુઝર્સને 10 Mbpsની સ્પીડે અનલિમિટેડ ડેટા મળશે. આ બેકઅપ પ્લાન પ્રાઈમરી કનેક્શન ડાઉન હોય તેવા સમયે યુઝર્સનું કામ નહીં અટકવા દે. સાથે જ કંપનીએ સ્પીડ અપગ્રેડ પ્લાન પણ જાહેર કર્યા છે. જે મુજબ યુઝર્સ 1 દિવસ, 2 દિવસ અને 7 દિવસ એમ ઓપ્શન મળશે. સાથે જ ઈન્ટરનેટ સ્પીડ પણ 30 mbpsથી લઈને 100 mbps સુધી વધારી શકાય છે.
સ્પીડ મુજબ પ્લાનની કિંમત
જો યુઝરને 1 દિવસ માટે સ્પીડ અપગ્રેડ કરાવવી છે તો 30 mbpsનો પ્લાન 21 રૂપિયામાં પડશે, જ્યારે યુઝરને 100 mbpsનો પ્લાન 1 દિવસ માટે જોઈએ છીએ, તો આ પ્લાનની કિંમત 32 રૂપિયા હશે. 2 દિવસ માટે 30 mbpsના પ્લાનની કિંમત 31 રૂપિયા છે, જ્યારે 100 mbps સ્પીડ માટે 2 દિવસના 52 રૂપિયા આપવા પડશે. 7 દિવસના 30 Mbps પ્લાનની કિંમત 101 રૂપિયા છે, જ્યારે 100 Mbps સ્પીડ માટે 152 રૂપિયા ચૂકવવા પડશે.
દાખલા તરીકે જો તમને એવું લાગે છે કે તમારું પ્રાઈમરી કનેક્શન 1 દિવસ ડાઉન રહેશે, તો 30 Mbps અથવા 100 Mbps સ્પીડ ઓપ્શન ધરાવતા પ્લાન લઈ શકે છએ.
JioFiber Entertainment Upgrade
JioFiber બેકઅપ પ્લાનની સાથે કંનપીએ એટરટેઈનમેન્ટ અપગ્રેડ કરવાની પણ જાહેરાત કરી છે. જેમાં તમે STB એટલે કે સેટ ટોપ બોક્સ પણ અપગ્રેડ કરી શક્શો. આ માટે શરૂઆતની અને સૌથી ઓછી કિંમત 100 રૂપિયા છે. જેમાં યુઝર્સ STB ફ્રી મેળવી શક્શે, સાથે જ 400 લાઈવ ટીવી ચેનલ્સ,6 ઓટીટી એપ્સનું સબસ્ક્રીપ્શન અને યુટ્યુબનો એક્સેસ પણ મળશે. આ ઉપરાંત 200 રૂપિયાનો અપગ્રેડ પ્લાન પણ છે, જેમાં ફ્રી સેટ ટોપ બોક્સની સાથે 500 લાઈવ ટીવી ચેનલ્સ, 14 ઓટીટી એપ્સનું સબસ્ક્રીપ્શન અને યુટ્યુબનું એક્સેસ મળશે.
આ વાતનું ધ્યાન રાખો
અહીં નોંધનીય છે કે આ બેકઅપ પ્લાન ઓછામાં ઓછા 5 મહિના માટે ચાલશે. આ માટે તમારે 1490 રૂપિયા ચૂકવવા પડશે, જેમાં 990 રૂપિયા 5 મહિનાની ફી અને ઈન્સ્ટોલેશનના 500 રૂપિયા ચાર્જ લાગશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications