Jio ફાઇબર ની અંદર એડિશનલ ડેટા માત્ર છ મહિના માટે ઉપલબ્ધ રહેશે

By Gizbot Bureau
|

લેન્સ દ્વારા તેમના jio ફાઇબર બ્રોડબેન્ડ સર્વિસ ના પ્લાન વિશે ૫ મી સપ્ટેમ્બર 2019 ના દિવસે જાહેરાત કરવામાં આવી હતી તેમનો એન્ટ્રી લેવલ પ્લાન પ્લાન ની શરૂઆત રૂપિયા 699 થાય છે કે જેની અંદર કુલ ૧૫૦ જીબી ડેટા તો એમબીપીએસની સ્પીડ પર આપવામાં આવે છે તે જ સમયે તેમનો સૌથી મોંઘો પ્લાન ટાઇટેનિયમ છે કે જેની કિંમત 8499 છે અને તેની અંદર 5000 gb ડેટા 1000 એમબીપીએસની સ્પીડ પર આપવામાં આવે છે. અને જ્યારબાદ યુઝર્સ દ્વારા ડેટાને પૂરો કરી નાખવામાં આવશે ત્યારબાદ તેમને એક એમબીપીએસની સ્પીડ પર ડેટા આપવામાં આવશે.

Jio ફાઇબર ની અંદર એડિશનલ ડેટા માત્ર છ મહિના માટે ઉપલબ્ધ રહેશે

અને કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે brone સિલ્વર ગોલ્ડ ડાયમંડ વગેરે પ્લાન ની અંદર જે વધારાનો એડિશનલ ડેટા આપવામાં આવી રહ્યો છે તે માત્ર પ્રથમ છ મહિના માટે જ રાખવામાં આવશે. કંપની દ્વારા તેને introductory બેનિફિટ તરીકે જણાવવામાં આવી રહ્યું છે.

બ્રોન્ઝ પ્લાન

પ્રથમ છ મહિના માટે બ્રોન્ઝ પ્લાન ના યૂઝર્સને 150 જીબી ડેટા મળશે અને ત્યારબાદ તેમનો ડેટા ઘટી અને 100જીબી નો થઈ જશે.

સિલ્વર પ્લાન

સિલ્વર પ્લાન ની અંદર ગ્રાહકોને 400gb હાઈ સ્પીડ ડેટા તો એમબીપીએસની સ્પીડ પર આપવામાં આવશે અને સાતમા મહિનાથી તેઓના ડેટાને ઘટાડી અને 200 gb નો કરી નાખવામાં આવશે.

Gold plan

આ પ્લાન ની અંદર ગ્રાહકોને પ્રથમ છ મહિના માટે ૭૫૦ જીબી ડેટા 250 એમબીપીએસની સ્પીડ પર આપવામાં આવશે અને ત્યારબાદ તેઓના ડેટાના ખોટાને ઘટાડી અને 500gb કરી નાખવામાં આવશે.

ડાયમંડ પ્લાન

ડાયમંડ પ્લાન ની અંદર યૂઝર્સને પ્રથમ છ મહિના માટે 500 જીબી ડેટા 500 એમબીપીએસની સ્પીડ પર આપવામાં આવશે ત્યારબાદ સાતમા મહિનાથી તે લિમિટ ઘટાડી અને 1250 જીબીની કરી નાખવામાં આવશે.

પ્લેટિનમ પ્લાન

આ પ્લાન ની અંદર સબ્સ્ક્રાઇબર્સ અને પ્રથમ છ મહિના માટે 2500 gb ડેટા 1gbps ની સ્પીડ પર આપવામાં આવશે. અને છ મહિના પછી પણ તેઓને આટલો જ ડેટા આટલી સ્પીડ પર આપવામાં આવશે.

ટાઇટેનિયમ પ્લાન

ટાઇટેનિયમ પ્લાન ની અંદર સબ્સ્ક્રાઇબર્સ અને એક જીપીએસની હાઈ સ્પીડ ઈન્ટરનેટ પર પાંચ હજાર જીબી ડેટા છ મહિના પછી પણ ચાલુ જ રાખવામાં આવશે.

Best Mobiles in India

Read more about:
English summary
Here is an important detail that one has to know about the Jio Fiber before getting an actual connection, as these data plans are only applicable for the first six months.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X