Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
JioCinemaનો માત્ર 29 રૂપિયાનો પ્લાન, જેમાં એડ વગર મળશે અનલિમિટેડ ઈન્ટરનેટ
JioCinema પોતાના યુઝર્સને શાનદાર સ્ટ્રીમિંગ એક્સપીરિયન્સ આપવા માટે બે નવા અને સસ્તા પ્લાન લઈને આવ્યું છે, જેમાં તમે એડ્સની ઝંઝટ વગર અનલિમિટેડ ઈન્ટરનેટનો આનંદ માણી શક્શો. JioCinema એ આ અઠવાડિયાની શરૂઆતમાં જ એક ટીઝર જાહેર કર્યું હતું, જે બાદ કંપનીએ જુદા જુદા પ્લાન્સ રોલઆઉટ પણ કરી દીધા છે. જેમાં એક ફેમિલી પ્લાન છે અને એક ઈન્ડિવિજ્યુઅલ પ્લાન છે. હાલ લોન્ચ ઓફર અંતર્ગત આ પ્લાન ખૂબ સસ્તામાં મેળવી શકાય છે. ઉલ્લેખનીય છે કે આ બંને મંથલી પ્લાન છે.
જિયોનો દાવો છે કે આ બંને પ્લાન લઈને યુઝર્સ મૂવીઝ, વેબસિરીઝ જોવા સમયે એડવર્ટાઈઝથી મુક્તિ મેળવી શક્શે. જો કે લાઈવ ટેલિકાસ્ટ દરમિયાન તો તમારે એડ્સને સહન કરવી જ પડશે. એડ ફ્રી સ્ટ્રીમિંગ ઉપરાંત આ પ્લાન્સમાં પ્લેટફોર્મ પર આવતા બધા જ પ્રોગ્રામ્સ સહિત અન્ય સુવિધાઓ પણ સામેલ છે. ચાલો જાણીએ આ પ્લાન વિશે બધી જ ડિટેઈલ્સ .

JioCinemaનો એડ ફ્રી પ્રીમિયમ પ્લાન
JioCinema એ બે નવા સબસ્ક્રીપ્શન પ્લાન લોન્ચ કર્યા છે. પહેલા પ્લાનની કિંમત 59 રૂપિયા છે. જો કે કંપની સ્પેશિયલ ઓફર અંતર્ગત આ પ્લાન 29 રૂપિયામાં આવી રહી છે. આ પ્લાનની વેલિડિટી 30 દિવસ એટલે કે આખો મહિનો છે. 30 દિવસ બાદ સબસ્ક્રીપ્શન કેન્સલ નહીં થાય, પરંતુ જાતે જ રિન્યુ થઈ જશે. આ પ્લાન અંતર્ગત સબસ્ક્રાઈબર્સને એડ પ્રી સ્ટ્રીમિંગ, બધા જ પ્રીમિયમ કન્ટેન્ટ જોવાની સુવિધા ઉપરાંત HBO અને Peacock જેવા શો, એક સમયે એક ડિવાઈસમાં સ્ટ્રીમિંગ, ડાઉનલોડ અને 4k ક્વોલિટીના સ્ટ્રીમિંગની સુવિધા મળે છે. તમને એ પણ જણાવી દઈએ કે હાલ એન્યુઅલ પ્લાનની કિંમત 999 રૂપિયા છે.
ફેમિલી પ્લાન
આ ઉપરાંત કંપનીએ એક ફેમિલી પ્લાન પણ લોન્ચ કર્યો છે, જેની કિંમત 149 રૂપિયા છે. જો કે સ્પેશિયલ ઓફર અંતર્ગત આ પ્લાન 89 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં યુઝર્સને એડ પ્રી સ્ટ્રીમિંગ અને પ્રીમિયમ કન્ટેન્ટ સહિતના બેનિફિટ્સ મળવાના છે. સાથે જ આ પ્લાનમાં એક સાથે ચાર ડિવાઈસ પર જીયો સિનેમાનો આનંદ માણી શકાય છે. આ પ્લાનની વેલિડિટી પણ એક મહિનાની છે.
ધ્યાન રાખો કે આ સ્પેશિયલ ઓફર માત્ર ગણતરીના દિવસો માટે જ છે. એટલે તમારે ઝડપતી તેનો ફાયદો ઉઠાવવો જોઈએ. જીયોના આ બંને પ્લાન્સથી અન્ય સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ Netflix, Prime Video, Disney + Hotstarને જબરજસ્ત સ્પર્ધા મલવાની છે. હાલ JioCinema પાસે આઈપીએલના પાંચ વર્ષ સુધીના સ્ટ્રીમિંગ રાઈટ્સ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications