જિયો vs એરટેલ vs વોડાફોન: ટોચની 2 જીબી ડેટા પ્રતિ દિવસ ની યોજનાઓ

|

ઇન્ડિયા નો ડેટા વપરાશ 2023 સુધી માં 5 ગણો વધી જશે તેવું માનવા માં આવી રહ્યું છે, એરિક્સન પોતાના રિપોર્ટ માં સૂચવે છે જે કે 2017 થી 2023 સુધી ના સમય ગાળા ની અંદર ઇન્ડિયા નો પર મન્થ ટ્રાફિક 11 ગણો વધી શકે છે. 1.3eb (એક્ષબાયટ્સ) થી લઇ ને 2023 સુધી માં 14eb સુધી પહોંચશે તેવું માનવા માં આવી રહ્યું છે. અને આવા બીજા પણ અમુક ડેટા છે જે દર્શાવે છે કે આપણું દૈનિક જીવન કેટલું બધું ડેટા પર આધારિત થઇ ગયું છે. અને આના કારણે તે જાણવું ખુબ જ જરૂરી છે કે અટાયરે ઇન્ડિયા ની નાદર બેસ્ટ ડેટા પ્લાન કયો ચાલી રહ્યો છે.

જિયો vs એરટેલ vs વોડાફોન: ટોચની 2 જીબી ડેટા પ્રતિ દિવસ ની યોજનાઓ

લગભગ બધા જ પ્રકાર ના યુઝર્સ માટે ઈન્ડિયા ની અંદર ડેટા પ્લાન આપવા માં આવેલ છે, એવા પ્લાન પણ છે જે માત્ર એક દિવસ અથવા એક અઠવાડિયા માટે ડેટા પ્લાન ઓફર કરે છે અને એવા પ્લાન પણ છે જે દરરોજ ના 4જીબી ડેટા ઓફર કરે છે અને સામે એવા ડેટા પ્લાન પણ છે જે એક મહિના માટે અનલિમિટેડ ડેટા ઓફર કરે છે.

ઇન્ડિયા ની અંદર અત્યારે જીઓ, વોડાફોન, અને એરટેલ આ 3 ટોચ ની કંપનીઓ છે જે કામ કરી રહી છે. અને આ બધી કંપનીઓ દરરોજ ના 1.5જીબી ડેટા થી લઇ ને દરરોજ ના 5જીબી ડેટા સુધી ના પ્લાન ઓફર કરે છે. તો ચાલો દરરોજ ના 2જીબી ડેટા પ્લાન વાળા ક્યાં પ્લાન સૌથી બેસ્ટ છે તે જોઈએ.

જીઓ 2જીબી ડેટા પર ડે પ્લાન

જીઓ 2જીબી ડેટા પર ડે પ્લાન

જીઓ રૂ. 198 પ્લાન: જીઓ નો રૂ. 198 નો પ્લાન એ સૌથી સસ્તો દરરોજ ના 2જીબી ડેટા પ્લાન વાળો પ્લાન અત્યારે ઉપલબ્ધ છે. તે અનલિમિટેડ વોઇસ કોલ અને દરરોજ ના 100 એસએમએસ પણ ઓફર કરે છે. અને તે દરરોજ ના 2જીબી ડેટા અને જીઓ એપ્સ નો ઉપીયોગ કરવા ની અનુમતિ પણ આપે છે આ પ્લાન ની વેલિડિટી 28 દિવસ ની રાખવા માં આવેલ છે.

જીઓ રૂ. 398 પ્લાન: જીઓ અનલિમિટેડ વોઇસ કોલ્સ, દરરોજ ના 100એસએમએસ અને દરરોજ ના 2જીબી ડેટા અને જીઓ એપ્સ આ પ્લાન ની અંદર 70 દિવસ માટે આપે છે.

જીઓ રૂ. 448 પ્લાન: જીઓ અનલિમિટેડ વોઇસ કોલ્સ, દરરોજ ના 100એસએમએસ અને દરરોજ ના 2જીબી ડેટા અને જીઓ એપ્સ આ પ્લાન ની અંદર 84 દિવસ માટે આપે છે. અને આ પ્લાન ની અંદર તમને કુલ 168જીબી ડેટા આપવા માં આવશે.

જીઓ રૂ. 498 પ્લાન: જીઓ અનલિમિટેડ વોઇસ કોલ્સ, દરરોજ ના 100એસએમએસ અને દરરોજ ના 2જીબી ડેટા અને જીઓ એપ્સ આ પ્લાન ની અંદર 91 દિવસ માટે આપે છે. અને આ પ્લાન ની અંદર તમને કુલ 182જીબી ડેટા આપવા માં આવશે.

એરટેલ ના 2જીબી ડેટા પર ડે પ્લાન

એરટેલ ના 2જીબી ડેટા પર ડે પ્લાન

એરટેલ રૂ. 149 પ્લાન: એરટેલ દરરોજ ના 2જીબી ડેટા ની સાથે અનલિમિટેડ કોલ્સ અને દરરોજ ના 100 એસએમએસ પણ ઓફર કરે છે, એક વાત ની ખાસ નોંધ લેવી કે અમે આ એલાન એન પેટીએમ પર ચેક કર્યો હતો ત્યારે આ પ્લાન માત્ર દિલ્હી અને એનસીઆર માટે જ ઉપલબ્ધ હતો.

એરટેલ રૂ. 499 પ્લાન: કંપની દરરોજ ના 2જીબી ડેટા ની સાથે અનલિમિટેડ વોઇસ કોલ્સ અને દરરોજ ના 100એસએમએસ આપે છે, અને એરટેલ પાસે આજ પ્લાન છે પરંતુ તેની વેલિડિટી માત્ર 70 દિવસ ની છે જેની કિંમત રૂ. 449 રાખવા માં આવેલ છે.

વોડાફોન 2જીબી ડેટા પર ડે પ્લાન

વોડાફોન 2જીબી ડેટા પર ડે પ્લાન

વોડાફોન રૂ. 255 પ્લાન: વોડાફોન દરરોજ ના 2જીબી ડેટા અને અનલિમિટેડ વોઇસ કોલ્સ અને દરરોજ ના 100એસએમએસ 28 દિવસ ની વેલિડિટી સાથે આપે છે.

વોડાફોન રૂ. 511 પ્લાન: વોડાફોન દરરોજ ના 2જીબી ડેટા અને અનલિમિટેડ વોઇસ કોલ્સ અને દરરોજ ના 100એસએમએસ 84 દિવસ ની વેલિડિટી સાથે આપે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Jio Vs Airtel Vs Vodafone: Top 2GB data per day plans

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X