રિલાયન્સ જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા ના નવા રિચાર્જ પ્લાન ની કમ્પેરીઝન

By Gizbot Bureau
|

ભારતના મોટા ત્રણ ટેલિકોમ ઓપરેટર્સ ભારતી એરટેલ વોડાફોન આઈડિયા અને રિલાયન્સ જીઓ દ્વારા થોડા સમય પહેલાં જ તેમના પ્રીપેડ ગ્રાહકો માટે ટેરિફ ની અંદર વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. અને તે બાબતને લઈ અને ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા દ્વારા પોતાને ટેરિફ પ્લાન ની કિંમતમાં પહેલાથી જ વધારો લાગુ કરી દેવામાં આવ્યો છે જ્યારે રિલાયન્સ જીઓ દ્વારા ૬ ઠ્ઠી ડિસેમ્બર ૨૦૧૯ થી આ કિંમતના વધારાને લાગુ કરવામાં આવશે.

રિલાયન્સ જિયોનો લેટેસ્ટ ઓલ ઈન વન પ્લાન

અને આ ત્રણેય કંપનીઓ દ્વારા જે કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે તે એવરેજ 15થી 47 ટકાનો વધારો જોવામાં આવ્યો હતો. ભારતી એરટેલ દ્વારા પોતાના પ્લાનને રિવાઇઝ કરી અને ૫૦ ટકાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે વોડાફોન આઈડિયા ની અંદર તેમના ટેરિફમાં ૪૨ ટકા જેટલો વધારો જોવામાં આવ્યો હતો જ્યારે રિલાયન્સ જિયોની કિંમત માં ૪૦ ટકાનો વધારો જોવામાં આવ્યો હતો. પરંતુ કંપનીના સ્ટેટમેન્ટ ની અંદર જણાવ્યું હતું કે તેની સામે કંપની દ્વારા ગ્રાહકોને ૩૦૦ ટકા વધુ લાભ મળે તે માટે નવા ઓન ઈન વન પ્લાન ને પણ લોન્ચ કરવામાં આવ્યા હતા.

અને આ બધી જ કંપનીઓ દ્વારા જેટલા પણ નવા પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે તે લગભગ સરખી વેલીડીટી સાથે લોન્ચ કરવામાં આવ્યા છે જેની અંદર એક મહિના ત્રણ મહિના અને એક વર્ષના આધારે અલગ-અલગ પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે.

તો આ ત્રણેય ટેલિકોમ કંપનીઓના અમુક મેજર પ્લાન વિશે જાણો.

રિલાયન્સ જિયોનો લેટેસ્ટ ઓલ ઈન વન પ્લાન

રૂપિયા 249 મન્થલી પ્લાન

રૂપિયા 249 મન્થલી પ્લાન

આ પ્લાન ની અંદર અનલીમીટેડ કોલ્સ 2gb ડેટા અને 2000 મિનિટ જીઓ ટુ નોન જીઓ નેટવર્ક પર કોલ કરવા પર અને 28 દિવસ ની વેલીડિટી આપવામાં આવે છે.

રૂપિયા 349 મન્થલી પ્લાન

આ પ્લાન ની અંદર કંપની દ્વારા અનલિમિટેડ કોલ દરરોજના 3 જીબી ડેટા અનલિમિટેડ જીઓ ટુ જીઓ કોલ અને જીઓ ટુ નોન જીઓ કોલ માટે ૩૦૦૦ મિનિટ 28 દિવસ ની વેલીડીટી સાથે આપવામાં આવે છે.

રૂપિયા 599 ત્રણ મહિના પ્લાન

રૂપિયા 599 ત્રણ મહિના પ્લાન

આ પ્લાન ની અંદર પણ અનલિમિટેડ કોલ 2 gb ડેટા પ્રતિદિવસ અને 3000 મિનિટ જીઓ ટોન જીઓ નેટવર્ક પર 84 દિવસ ની વેલીડીટી સાથે આપવામાં આવે છે.

રૂપિયા 2199 યરલી પ્લાન

આ પ્લાન ની અંદર દરરોજના 1.5 gb ડેટા અનલિમિટેડ કોલ અને જીઓ જીઓ નેટવર્ક પર કોલિંગ માટે 12000 મિનિટ 365 દિવસ ની વેલીડીટી સાથે આપવામાં આવે છે.

આ ઉપરાંત ગ્રાહકો માટે ઘણા જીઓ પ્રાઈમ લાભો પૂરા પાડવામાં આવેલ છે, જેમ કે 600 જીઓ ટીવી માં 100 થી વધુ એચડી ચેનલ્સ, જીઓ સિક્યુરિટી માં નોર્ટનની ગતિશીલતા સુરક્ષા સ્યુટ, પ્રશંસાત્મક 5GB ક્લાઉડ સ્ટોરેજ અને જીઓ ક્લાઉડ નું એક્સેસ અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ આપવા માં આવશે.

એરટેલ ના લેટેસ્ટ પ્લાન

રૂપિયા 248 મન્થલી પ્લાન

આ પ્લાન્ટ ની અંદર કંપની દ્વારા રૂપિયા ૧૬૯ અને રૂપિયા 199 આ બે પ્લાન ને ભેગા કરી દેવામાં આવ્યા છે જેની અંદર અનલિમિટેડ કોલિંગ દરરોજ નાસ્તો એસએમએસ અને 1.5 gb ડેટા 28 દિવસ માટે આપવામાં આવે છે.

રૂપિયા 298 મન્થલી પ્લાન

રૂપિયા 298 મન્થલી પ્લાન

રૂપિયા 249 વાળા પ્લાનની કિંમતમાં વધારો કરી અને હવે રૂપિયા 298 કરવામાં આવ્યા છે જેની અંદર અનલિમિટેડ કોલ દરરોજ નાસ્તો એસએમએસ અને ૨ જીબી ડેટા 28 દિવસ ની વેલીડીટી સાથે આપવામાં આવે છે.

રૂપિયા 598 ત્રણ મહિના પ્લાન

આ પ્લાન ની અંદર અનલિમિટેડ કોલ 2 gb ડેટા અને સો એસએમએસ પ્રતિદિવસ આપવામાં આવે છે જેની વેલીડીટી 84 દિવસ ની છે.

સૌથી ખર્ચાળ પ્રોજેક્ટ્સમાં, એરટેલની વાર્ષિક યોજનાઓમાં દર વર્ષે 699 નો વધારો થયો છે. 99 1699 વાર્ષિક યોજનાની કિંમત હવે 2398 ડી છે, જે સમાન લાભ પૂરા પાડે છે. નવી કિંમતમાં 1.5GB ડેટા અને Un 36 for દિવસ માટે અનલિમિટેડ એસએમએસ લિંગ 100 એસએમએસના સમાન ફાયદા થશે.

અને માત્ર એટલું જ નહીં પરંતુ ગ્રાહકોને એરટેલ એક્સ્ટ્રીમ પ્રીમિયમ કન્ટેન્ટ મ્યુઝિક સબ્સ્ક્રિપશન ફ્રી સબ્સ્ક્રિપશન અને એન્ટિવાયરસ મોબાઈલ પ્રોટેક્શન પણ આપવામાં આવશે.

વોડાફોન આઈડ્યા લેટેસ્ટ પ્લાન

વોડાફોન આઈડ્યા લેટેસ્ટ પ્લાન

રૂપિયા 249 મન્થલી પ્લાન

આ પ્લાન ની અંદર અનલિમિટેડ વોઇસ કોલિંગ 1000 મિનિટની એફ્યુપી. લિમિટ ની સાથે આપવામાં આવે છે જેની સાથે સાથે દરરોજના 1.5 gb ડેટા અને 100 એસએમએસ 28 દિવસ ની વેલીડીટી સાથે આપવામાં આવે છે.

રૂપિયા 399 મન્થલી પ્લાન

આ પ્લાન ની અંદર પણ એક હજાર મિનિટની એફ્યુપી લિમિટ ની સાથે અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા આપવામાં આવે છે જેની સાથે દરરોજના 3 જીબી ડેટા અને 100 એસએમએસ 28 દિવસ ની વેલીડીટી સાથે આપવામાં આવે છે.

રૂપિયા 379 ત્રણ મહિના પ્લાન

આ પ્લાન ની અંદર 3000 મિનિટની એક લીમીટ ની સાથે અનલિમિટેડ વોઇસ કોલ્સની સુવિધા આપવામાં આવે છે જેની અંદર 6 જીબી ડેટા 1000 એસએમએસ 84 દિવસ ની વેલીડીટી સાથે આપવામાં આવે છે.

રૂપિયા 599 ત્રણ મહિના પ્લાન

આ પ્લાન ની અંદર 3000 મિનિટની એફ યુપી લિમિટ ની સાથે અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા આપવામાં આવે છે જેની સાથે દરરોજના 1.5 gb ડેટા અને જો એસએમએસ 84 દિવસ ની વેલીડિટી ની સાથે આપવામાં આવે છે આ પ્લાનની પહેલા કિંમત રૂપિયા 458 રાખવામાં આવી હતી.

આ ઉપરાંત, અન 9 રિચાર્જ અને તે 84 દિવસની વેલિડિટી ની સાથે દિવસની પ્રીપેડ રિચાર્જ યોજનાઓમાં ઉમેરવામાં આવે છે જે અમર્યાદિત વ voiceઇસ સરળતા અને ઓફ નેટ કોલ્સ માટે કંપની દ્વારા 3000 મિનિટ ની એફ્યુપી લિમિટ આપવા માં આવે છે, 2 જીબી ડેટા અને 100 એસએમએસ પ્રદાન કરે છે.

1, 1,499 વાર્ષિક યોજના: અનલિમિટેડ વ Voiceઇસ ઇશ્યૂ (એફ-નેટ ક callsલ્સ માટે 12000 મિનિટનું એફયુપી), 24 જીબી ડેટા, 3600 એસએમએસ, 365 દિવસની માન્યતા. આ યોજનામાં 500 ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. પ્રીપેડ ગ્રાહકોને 999 ના ખૂબ જ નીચા દરે લાભ આપવામાં આવ્યા હતા. જો કે, ટેલિકોમ મેટે ડેટા વપરાશની મર્યાદા 12 જીબીથી વધારીને 24 જીબી કરી હતી.

સપ્તાહની શરૂઆતમાં, બંને ટેલિકોમ કંપનીઓએ આખરે તેમના સંબંધિત ટેરિફમાં વધારો કર્યા પછી, વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલનું માર્કેટકેપ 12,300 કરોડ પર પહોંચ્યું હતું. જો કે, જિઓના ટેરિફ વધારા પછી, સપ્તાહનો લાભ ઘટીને, 5,600 કરોડ થઈ ગયો છે.

Best Mobiles in India

English summary
Jio Vs Airtel Vs Vodafone-Idea New Prepaid Plans: Data Benefits, Validity, Price And More

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X