સ્ટ્રીમિંગ ના લાભ ની સાથે જીઓ, વીઆઈ અને એરટેલ ના દરરોજ 3જીબી ડેટા પ્લાન

By Gizbot Bureau
|

એરટેલ, જીઓ અને વી ઘણા પ્રીપેઇડ યોજનાઓ પ્રદાન કરે છે જે 3 જી દૈનિક ડેટા અને અનલિમિટેડ કોલિંગ સાથે સ્ટ્રીમિંગ લાભ આપે છે. આ યોજનાઓ એમેઝોન પ્રાઈમ, ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપી અને ઝી5 પ્રીમિયમ જેવા ઓટીટી પ્લેટફોર્મને નું એક્સેસ આપવા માં છે. આ દૈનિક ડેટા યોજનાઓ સાથે સ્ટ્રીમિંગ લાભોની કોઈ એક્સેસ કોઈ વધારાની કિંમત વિના આવતી નથી. આ યોજનાઓ ઓટીટી પ્લેટફોર્મ પર સામગ્રીને સ્ટ્રીમ કરવા અને ઘરેથી કામ કરતી વખતે ડેટાનો ઉપયોગ કરવા માટે આદર્શ છે. અને સાથે સાથે યુઝર્સ ને અમુક પ્લાન ની સાથે વધારા ના ડેટા ના કૂપન્સ પણ આપવા માં આવે છે.

સ્ટ્રીમિંગ ના લાભ ની સાથે જીઓ, વીઆઈ અને એરટેલ ના દરરોજ 3જીબી ડેટા પ્લા

સરકારી માલિકીની ટેલ્કો બીએસએનએલ 3 જી દૈનિક ડેટા સાથે લોન્ગ ટર્મ પ્લાન પણ આપવા માં આવે છે. જેની કિંમત રૂ. 1999 અને રૂ. 2399. વીએએ તાજેતરમાં 3 જીબી દૈનિક ડેટા પ્લાન રજૂ કર્યો હતો, જ્યારે એરટેલે તાજેતરમાં પ્રાઇમ વિડિઓ મોબાઇલ એડિશન રજૂ કર્યું હતું. ટેલ્કો વપરાશકર્તાઓને એક મહિનાની મફત અજમાયશ પણ આપે છે. એરટેલ, જીઓ અને વીની નીચેની યોજનાઓ 3 જીબી દૈનિક ડેટા અને સ્ટ્રીમિંગ ના લાભો ની સાથે દરરોજ અનલિમિટેડ વોઇસ કોલિંગ ની પણ સુવિધા આપવા માં આવે છે.

એરટેલ, જીઓ, અને વીઆઈ ના રૂ. 500 કરતા ઓછી કિંમત વાળા દરરોજ 3જીબી ડેટા સાથે ના પ્લાન

વીઆઈ રૂ. 401 પ્રીપેડ પ્લાન

આ પ્લાન ની અંદર યુઝર્સ ને દરરોજ ના 3જીબી ડેટા 28 દિવસ ની વેલિડિટી સાથે આપવા માં આવે છે અને તેની અંદર દરરોજ ના 100 એસએમએસ ની સુવિધા પણ આપવા માં આવે છે. સાથે સાથે આ પ્લાન ની અંદર 16 જીબી વધારા ના ડેટા ની સાથે ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપી નું એક વર્ષ નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે. અને સાથે સાથે આ પ્લાન ની અંદર રાત્રી ના સમય પર હાઈ સ્પીડ ઇન્ટરનેટ ડેટા અને વિકેન્ડ રોલ ઓવર વગેરે જેવા લાભો આપવા માં આવે છે. અને સાથે સાથે વીઆઈ મુવીઝ અને ટીવીઝ નું સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે. વીઆઈ દ્વારા બીજા પણ પ્લાન લોન્ચ કરવા માં આવ્યા છે જેની કિંમત રૂ. 601 અને રૂ. 801 રાખવા માં આવેલ છે જેની અંદર આ જ બધા લાભો પરંતુ વધુ વેલિડિટી ની સાથે આપવા માં આવે છે.

જીઓ રૂ. 401 પ્રીપેડ પ્લાન

આ પ્લાન ની અંદર 28 દિવસ માટે 90જીબી ડેટા આપવા માં આવે છે જેની અંદર દરરોજ ના 3જીબી ડેટા ની સાથે વધારા ના 6જીબી ડેટા આપવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર અનલિમિટેડ ડોમેસ્ટિક કોલ્સ ની પણ સુવિધા આપવા માં આવે છે. અને આ પ્લાન ની અંદર જીઓ એપ્સ નું અનલઈમટેડ સબ્સ્ક્રિપશન ની સાથે ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપી નું એક વર્ષ નું સબ્સ્ક્રિપશન કોઈ પણ વધારા ના ચાર્જ વિના આપવા માં આવે છે.

વીઆઈ રૂ. 401 પ્રીપેડ પ્લાન

આ પ્લાન ની અંદર 28 દિવસ માટે 90જીબી ડેટા આપવા માં આવે છે જેની અંદર દરરોજ ના 3જીબી ડેટા ની સાથે વધારા ના 6જીબી ડેટા આપવા માં આવે છે. અને સાથે સાથે આ પ્લાન ની અંદર ગ્રાહકો ને અનલિમિટેડ કોલ્સ ની સાથે દરરોજ ના 100 એસએમએસ ની સુવિધા પણ આપવા માં આવે છે, અને આ પ્લાન ની અંદર યુઝર્સ ને 1 વર્ષ નું ઝી5 પ્રીમિયમ નું સબ્સક્રિસ્પશન અને વીઆઈ મુવીઝ અને ટીવી નું એક્સેસ પણ આપવા માં આવે છે.

એરટેલ રૂ. 448 પ્રીપેડ પ્લાન

આ પ્લાન ની અંદર ગ્રાહકો ને 3 જીબી ડેટા 28 દિવસ ની વેલિડિટી સાથે આપવા માં આવે છે અને તેની અંદર સાચા અર્થ માં અનલિમિટેડ કોલિંગ ની સુવિધા આપવા માં આવે છે. અને સાથે સાથે દરરોજ ના 100 એસએમએસ ની સુવિધા પણ આપવા માં આવે છે. અને સાથે સાથે કંપની દ્વારા ડિઝની પ્લસ હોટસ્ટાર, પ્રાઈમ વિડિઓઝ મોબાઈલ એડિશન, એરટેલ એક્સટ્રીમ અને વિંક મ્યુઝિક ના સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Jio Vs Airtel Vs Vi: Best 3GB Daily Data Packs Under Rs. 500

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X