જીઓ vs એરટેલ vs વોડાફોન બેસ્ટ ટોપ અપ રિચાર્જ પ્લાન

By Gizbot Bureau
|

આજ ના સમય માં ઘણીં બધી પ્રકાર ના મોબાઈલ રિચાર્જ પ્લાન આવી રહ્યા છે. જેની અંદર અમુક પ્લાન ની અંદર ઘણી બધી લાંબી વેલિડિટી આપવા માં આવે ત્યારે અમુક પ્લાન ની અંદર ઘણા બધા ડેટા ના લાભો આપવા માં આવે છે. અને અમુક પ્લાન એવા પણ હોઈ છે કે જે ખાલી કોલિંગ ના લાભો આપે છે અને ત્યાર બાદ તમારે તેની અંદર ટોપ એ કરાવવા નું હોઈ છે.

જીઓ vs એરટેલ vs વોડાફોન બેસ્ટ ટોપ અપ રિચાર્જ પ્લાન

અને અમુક પ્લાન એવા પણ હોઈ છે કે જે ડેટા અને કોલિંગ બંને ના લાભો અપાતા હોઈ પરંતુ તે પ્રકાર ના પ્લાન ની મહિના ની કિંમત થોડી વધુ હોઈ શકે છે અને તે અમુક લોકો ને પોસાઈ તેમ હોતું નથી. અને તેના કારણે જ દરેક કંપની પાસે અમુક ટોપ અપ પ્લાન હોઈ છે કે જેની અંદર યુઝર્સ ને કોલિંગ અને થોદુઓંક ડેટા બંને નો લાભ આપી શકાય.

આજે માર્કેટ ની અંદર ઘણા પ્રમાણ ની અંદર ટોપ અપ પ્લાન ઉપલબ્ધ છે. પરંતુ તેમ છત્તા તમે જયારે પણ બજાર ની અંદર કોઈ પ્લાન ખરીદી રહ્યા હોવ ત્યારે એક વસ્તુ જરૂર થી તપાસી લેવી જોઈએ કે તમે જે પ્લાન ને ખરીદી રહ્યા છો તેના કરતા બીજો સારો કોઈ પ્લાન માર્કેટ ની અંદર ઉપલબ્ધ તો નથી ને.

તો અહીં આ આર્ટિકલ ની અંદર અમે તમારા દરરોજ ના વપરાશ ને અનુકૂળ રહે તેવા બેસ્ટ ટોપ અપ પ્લાન ની સૂચિ બનાવી છે કે જે માર્કેટ માં અત્યારે ઉપલબ્ધ છે તેના વિષે જાણવા માટે નીચે વાંચો.

જીઓ ટોપ અપ પ્લાન

જીઓ ટોપ અપ પ્લાન

જીઓ ની અંદર બે પ્રકાર ના ટોપ અપ પ્લાન આપવા માં આવે છે. એક ની અંદર રેગ્યુલર ટોક ટાઈમ ના લાભો આપવા માં આવે છે ત્યારે બીજા ની અંદર ફૂલ ટોક ટાઈમ ના લાભો આપવા માં આવૅ છે. જીઓ ની અંદર 3 રેગ્યુલર અને 9 ફૂલ ટોક ટાઈમ ના પ્લાન આપવા મ આવે છે, પરંતુ તેની અંદર થી સૌથી સારો કયો પ્લાન છે તેના વિષે અમે તમને જણાવીશું.

જો તમારું બજેટ થોડું ઓછું હોઈ તો અમે તમને રૂ. 50 નો પ્લાન ઓફર કરીશું તેની અંદર તમને અનલિમિટેડ વેલિડિટી અને રૂ. 40.48 નું ટોકટાઈમ આપવા માં આવે છે.

કોઈ પણ રેગ્યુલર ટોકટાઈમ પ્લાન કરતા ફૂલ ટોકટાઈમ પ્લાન હંમેશા સારો હોઈ છે કેમ કે તમને તમારા પૈસા ની પુરી કિંમત નો લાભ આપવા માં આવે છે. અને જીઓ ની અંદર કુલ 9 ફૂલ ટોકટાઈમ ના પ્લાન છે અને તે રૂ. 100 થી અલી અને રૂ. 5000 સુધી જાય છે. પરંતુ રૂ. 300 થી વધુ મોંઘો પ્લાન લેવા નો કોઈ ખાસ અર્થ નથી કેમ કે તેની અંદર એક તો તમને ડેટા ના લાભો ઓછા મળશે અને બીજા આબધા અમુક સસ્તા પ્લાન ની અંદર પણ તમને ડેટા અને કોલિંગ ના લાભો તો આપવા માં આવી જ રહ્યા છે.

જીઓ ની અંદર રૂ. 100, રૂ. 150, રૂ. 200, અને રૂ, 300 ના ફૂલ ટોકટાઈમ પ્લાન ને ઓફર કરવા માં આવે છે. અને જીઓ કોલ્સ હમેષા ફ્રી જ હોઈ છે. જીઓ ની અંદર ટોકટાઈમ નો અર્થ હંમેશા મોનેટરી વેલ્યુ જ હોઈ છે. જેનો ઉપીયોગ ચાર્જેબલ સર્વિસ મેળવવા માટે કરી શકાય છે. અને ત્યારે સબસ્ક્રાઇબર્સ એક્ટિવ પ્લાન ની અંદર રહી શકે છે.

એરટેલ ટોપ અપ પ્લાન્સ:

એરટેલ ટોપ અપ પ્લાન્સ:

એરટેલે તાજેતરમાં તેના વપરાશકારો માટે રૂ. 34, રૂ. 64, રૂ. 94, રૂ 144 અને રૂ. 244 ની કિંમતે પાંચ સ્માર્ટ રિચાર્જ યોજનાઓ રજૂ કરી છે.

રૂ. 34 સ્માર્ટ રિચાર્જ પ્લાન 100 એમબી ડેટા અને રૂ. 25.66 નો ટોકટાઇમ ઓફર કરે છે. માન્યતા 28 દિવસો માટે છે અને ઘર નેટવર્ક પર આઉટગોઇંગ કૉલ્સ 2.5 પૈસા પ્રતિ સેકન્ડ પર ચાર્જ કરવામાં આવે છે.

64 રૂપિયા સાથે તમારા એરટેલ નંબરને રિચાર્જ કરવાથી તમને 200 એમબી ડેટા, રૂ. 54 નું ટૉકટાઇમ મૂલ્ય અને હોમ નેટવર્ક પર આઉટગોઇંગ કૉલ્સ મળશે જે 1 પૈસા પ્રતિ સેકન્ડ પર ચાર્જ થશે. માન્યતા 28 દિવસ માટે છે.

રૂ .94 એરટેલ સ્માર્ટ રિચાર્જ 500 એમબી ડેટા, રૂ. 9 4 નો ટૉકટાઇમ મૂલ્ય અને આઉટગોઇંગ કૉલ્સ 28 દિવસની માન્યતા માટે 30 પૈસા પ્રતિ સેકન્ડનો ચાર્જ આપે છે.

એરટેલ રૂ. 144 સ્માર્ટ રિચાર્જ 144 રૂપિયાના સંપૂર્ણ ટૉકટાઇમ અને માન્યતા સમયગાળાના 42 દિવસ માટે 1 જીબી ડેટા આપે છે. આઉટગોઇંગ કૉલ્સ 30 પૈસા પ્રતિ મિનિટ પર ચાર્જ કરવામાં આવે છે.

છેલ્લું પરંતુ ઓછામાં ઓછું રૂ. 244 સ્માર્ટ રિચાર્જ વિકલ્પ નથી જે 84 દિવસની માન્યતા સમયગાળા માટે 2 જીબી ડેટા સાથે સંપૂર્ણ ટોકટાઇમ મૂલ્ય પ્રદાન કરે છે. આઉટગોઇંગ કૉલ્સ 30 પૈસા પ્રતિ મિનિટ પર ચાર્જ કરવામાં આવે છે.

વોડાફોન ટોપ અપ પ્લાન્સ:

વોડાફોન ટોપ અપ પ્લાન્સ:

વોડાફોન ની અંદર રૂ. 10 નો રેગ્યુલર ટોકટાઈમ આપવા માં આવે છે જેની અંદર રૂ. 7.48 નું ટોકટાઈમ આપવા માં આવે છે. અને તેમની પાસે રૂ. 1000 અને રૂ. 5000 ના બે ફૂલ ટોક ટાઈમ પ્લાન પણ છે.

અને વોડાફોન ના રૂ. 27 ના પ્લાન ની અંદર યુઝર્સ ને 450એમબી ડેટા અને 28 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે.

અને વોડાફોન રૂ. 49 નું એક વાઉચર પણ વહેંચે છે જેની અંદર યુઝર્સ ને એક જીબી ડેટા પણ મળી શકે છે.

અને અંત માં રૂ. 98 ની અંદર તેઓ 28 દિવસ માટે 3જીબી ડેટા ઓફર કરે છે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Jio Vs Airtel Vs Vodafone: Best top-up recharge plans you can opt for

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X