Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Jioએ Happy New Year 2024 પ્રિપેઈડ પ્લાન કર્યો લોન્ચ, જાણો કિંમત
ભારતની અગ્રણી ટેલિકોમ ઓપરેટર કંપની જીયોએ પોતાના પ્રિપેઈડ યુઝર્સ માટે ખાસ Happy New Year 2024 પ્લાન લોન્ચ કર્યો છે. આ ઓફરનું મુખ્ય આકર્ષણ છે કે તેમાં જૂનો પ્લાન પ્રિપેઈડ પ્લાનથી રિન્યુ કરી શખાય છે. આ પ્લાનની કિંમત 2999 રૂપિયા રાખવામાં આવી છે, જેમાં 265 દિવસની વેલિડીટી મળે છે. આ ઉપરાંત 24 દિવસ સુધી આ પ્લાનને તમે એક્સ્ટેન્ડ કરાવી શકો છો. એટલે કે કુલ તેમાં 389 દિવસની વેલિડિટી મળે છે.

આ પ્લાન સાથે જીયો પોતાના યુઝર્સને અનલિમિટેડ વોઈસ કોલ્સ અને રોજના 100 ફ્રી મેસેજ આપી રહી છે. સાથે જ યુઝર્સને JioCinema, JioTV, JioCloud જેવી જીયો એપ્સનું ફ્રી સબસ્ક્રીપ્શન પણ મળી રહ્યું છે. પરંતુ અહીં ખાસ વાત એ છે કે આ પ્લાન અંતર્ગત જીયો સિનેમાની પ્રીમિયમ મેમ્બરશિપ નથી મળી રહી. જો યુઝર્સ જીયો સિનેમાની પ્રીમિયમ મેમ્બરશિપ ખરીદવા ઈચ્છે તો તેના માટે અલગથી પૈસા ચૂકવા પડશે.
Jio New Year 2024 પ્લાન
Jio New Year 2024 પ્લાનની ડિટેઈલમાં જણાવવામાં આવ્યું છે કે આ પ્લાન 20 ડિસેમ્બર 2023થી એક્ટિવેટ થઈ ચૂક્યા છે. પરંતુ આ ઓફરનો લાભ મેળવવાની છેલ્લી ડેટ કઈ છે, તે અંગે જીયો તરફથી કોઈ જાહેરાત કરવામાં નથી આવી.
આ વર્ષની શરૂઆતમાં પણ જીયોએ 3,227 રૂપિયાની કિંમતનો વાર્ષિક પ્લાન લોન્ચ કર્યો હતો, જે એક વર્ષની વેલિડિટી ધરાવતો હતો. આ પ્લાનમાં એમેઝોન પ્રાઈમનું સબસ્ક્રીપ્શન મળતું હતું. જે આ પ્લાનનું મુખ્ય આકર્ષણ છે.
આ પ્લાન અંતર્ગત યુઝર્સને રોજનું 2 જીબી હાઈ સ્પીડ ઈન્ટરનેટ મળે છે, એટલે કે આખા વર્ષ દરમિયાન 730 જીબીનો ડેટા મળે છે. આ ઉપરાંત રોજના અનલિમિટેડ વોઈસ કોલ્સ અને 100 ફ્રી એસએમએસનો લાભ તો મળે જ છે. સાથે જ યુઝર્સને JioCinema, JioTV, JioCloud જેવી જીયો એપ્સનું ફ્રી સબસ્ક્રીપ્શન પણ મળી રહ્યું છે.
JioCinema, JioTV અને JioCloud
આ ઉપરાંત આ પ્લાન અંતર્ગત JioCinema, JioTV, JioCloud જેવી સર્વિસ પણ યુઝ કરી શકે છે. પરંતુ આ પેકેજમાં પણ જીયો સિનેમાની પ્રીમિયમ મેમ્બરશિપ સામેલ નથી કરવામાં આવી. જો યુઝર્સ જીયો સિનેમાનું પ્રીમિયમ સબસ્ક્રીપ્શન લેવા ઈચ્છે છે, તો તેણે 1,499 રૂપિયા અલગથી ચૂકવીને સબસ્ક્રીપ્શન ખરીદવું પડશે. તો બીજી તરફ જીયો ટીવી પ્રીમિયમ મેમ્બરશિપના એક જ પ્લાનમાં 14 જુદી જુદી ઓટીટી એપ્સનું સબસ્ક્રીપ્શન ફ્રી મળે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications