જીઓ દ્વારા વોડાફોન અને એરટેલ ને ઓવરટેક કરવામાં આવ્યું

By Gizbot Bureau
|

ભારતની અંદર રિલાયન્સ જીઓ છે હવે ઓફિશિયલી રીડિંગ ટેલિકોમ ઓપરેટર્સ ના આધારે બની ચૂક્યું છે તેની કોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નવેમ્બર 2019 ની અંદર એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો જેના અનુસાર જીઓ પાસે આખા દેશની અંદર સૌથી વધુ સબસ્ક્રાઈબર છે. અને તે મહિના દરમિયાન જ મુકેશ અંબાણી દ્વારા રિલાયન્સ જીઓ ની અંદર નવા 5.5 મિલિયન યૂઝર્સનો છોડવામાં આવ્યા હતા જેને કારણે જીઓ નો સબસ્ક્રાઈબર બે સ્કૂલ 370 મિલિયન યુઝર્સ પર પહોંચી ચૂક્યો હતો જેને કારણે જીઓ એ માર્કેટની અંદર 32.0 ૪ ટકાનો માર્કેટ શેર હાંસલ કરી લીધો હતો અને વોડાફોન આઈડિયા તે પણ આગળ નીકળી ગયું હતું.

જીઓ દ્વારા વોડાફોન અને એરટેલ ને ઓવરટેક કરવામાં આવ્યું

તે 320 મિલિયન સબસ્ક્રાઈબર બેજ ના આધારે બીજા નંબરના સ્થાન પર પહોંચી ચૂક્યું છે તેઓએ 30 મિલિયન કરતાં પણ વધુ સબ્સ્ક્રાઇબર્સ અને ગુમાવ્યા હતા જેને કારણે તેમનો માર્કેટ શેર ઘટી અને 29.12 ટકા પર પહોંચી ગયો હતો.

જ્યારે ત્રીજા નંબર પર પાર્ટી એરટેલ છે કે જેમનું માર્કેટ શેર 28.5 ૩૦ ટકા છે અને તેમનું સબસ્ક્રાઈબર ૨૮૦ થી 285 મિલિયનની વચ્ચે છે અને એરટેલ માટે સૌથી સારી વાત એ છે કે તેઓએ ખૂબ જ ઓછા સબ્સ્ક્રાઇબર્સ અને ગુમાવ્યા હતા. અને માત્ર એટલું જ નહીં પરંતુ કંપની દ્વારા 1.65 મિલિયન નવા સબ્સ્ક્રાઇબર્સ ને પોતાની સાથે જોડવામાં પણ આવ્યા હતા.

અને જો સ્ટેટની માલિકી વાળા ટેલિકોમ કંપની બીએસએનએલ ની વાત કરવામાં આવે તો તેઓ દ્વારા પણ 3.4 લાખ નવા સબ્સ્ક્રાઇબર્સ અને પોતાની સાથે નવેમ્બર 2019 ની અંદર છોડવામાં આવ્યા હતા. જોકે એ વાત અલગ છે કે ઉપર જણાવેલ સબસ્ક્રાઈબર બીજમાંથી ઈનએક્ટિવ યુઝર્સ નો સમાવેશ કરવામાં આવતો નથી.

અને સાથે સાથે રિલાયન્સ જીઓ અને ભારતીય દ્વારા ભારતની અંદર પોતાના સબ્સ્ક્રાઇબર્સ માટે વાઇફાઇ કોલિંગ ફિચરને લોન્ચ કરવામાં આવ્યું છે. જેની મદદથી યુઝર્સ ખૂબ જ ચોખા કોલ વાઇફાઇ કનેક્શન ની મદદથી કોઇપણ વધારાની કિંમત ચૂકવ્યા વિના કરી શકે છે. અને વોઈસ અને વિડીયો કોલ વાઇફાઇ અને વોલ્ટી ની વચ્ચે ખૂબ જ સરળતાથી જમ્પ કરી શકશે તેવું પણ જણાવવામાં આવ્યું છે એરટેલની વાઇફાઇ કોલિંગ ફન્ક્શનાલીટી અત્યારે દિલ્હી-એનસીઆર રીજીયન ની અંદર કામ કરી રહી છે.

અને જીઓ દ્વારા આ સર્વિસને પાન ઇન્ડિયા ની અંદર લોન્ચ કરવામાં આવી છે જેની અંદર 150 સ્માર્ટફોન મોડેલ તેને સપોર્ટ કરે છે જેની અંદર આઈફોન 6એસ, ગુગલ પિક્સલ 3એ, પિક્સલ 3 એ એક્સએલ, સેમસંગ ગેલેક્સી એસ સિરીઝ, પોકો એફ1, વિવો, મોટોરોલા, ટેકનો, લાવા, કુલપેડ, ઈન્ફિનિક્સ, મોબાઈલ સ્ટાર, અને સેમસંગ મીડરેન્જ સ્માર્ટફોન નો સમાવેશ કરવામાં આવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Jio Surpasses Vodafone, Airtel With The Highest Subscriber Base

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X