રિચાર્જ કરવામાં મદદ મળે તેના માટે માઈજીયોએપ ની અંદર jio ડિજિટલ આસિસ્ટન્ટ ને લોન્ચ કરવામાં આવ્યું

By Gizbot Bureau
|

રિલાયન્સ જીઓ દ્વારા એક નવા ડિજીટલ આસિસ્ટન્ટ ને લોન્ચ કરવામાં આવ્યું છે. જેનું નામ jio સારથી રાખવામાં આવ્યું છે અને આ ડિજિટલ આસિસ્ટન્ટ ને માઈજીયોએપ ની અંદર લોન્ચ કરવામાં આવ્યું છે. અને આ જીઓ સારથી એ વોઇસ આધારિત આસિસ્ટન્ટ છે જે યુઝર્સને તેમના નંબર રિચાર્જ કરવામાં મદદરૂપ થઇ શકે છે. અને આસિસ્ટન્ટ ને માઈજીયોએપ ની અંદર જ રાખવામાં આવ્યું છે જેથી ડિજિટલ રીચાર્જ ખૂબ જ સરળતાથી થઈ શકે. અને આ નવા જીઓ ના ડિજિટલ આસિસ્ટન્ટ ને બંને એન્ડ્રોઇડ અને આઇઓએસ ની અંદર ૨૭મી જુલાઈ થી ઉપલબ્ધ કરી દેવામાં આવશે.

રિચાર્જ કરવામાં મદદ મળે તેના માટે માઈજીયોએપ ની અંદર jio ડિજિટલ આસિસ્ટન

જીઓ સારથી આ પ્રકારનું પ્રથમ ડિજિટલ આસિસ્ટન્ટ છે કે જે તે પ્રકારના ગ્રાહકોને ખૂબ જ મદદરૂપ થઈ શકે છે કે જેમને રીચાર્જ કરવામાં ઘણી વખત તકલીફ આવતી હોય છે. અને jio નું એવું માનવું છે કે જીઓ સારથિ ને કારણે વધુને વધુ jio યુઝર્સ ઓનલાઇન રિચાર્જ કરાવવા પર આવી શકે છે. અને આ પ્રકાર ના ઇનિશિયેટિવ ને કારણે ઘણા બધા એવા ગ્રાહકો કે જે અત્યાર સુધી ક્યારેય પણ ડીજીટલ રિચાર્જ કરાવતા નથી તેઓ માં વધુને વધુ લોકોને ડિજીટલ રિચાર્જ ની પ્રક્રિયા તરફ વાળી શકાશે એવું જીવોએ પોતાની પ્રેસનોટ ની અંદર જણાવ્યું હતું.

જીઓ સારથી ડિજીટલ આસિસ્ટન્ટ એ રીચાર્જ ની પ્રક્રિયા માં તમને ગાઈડ કરશે. તે તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રીયા સમજાવશે અને તમારા નંબર ને રિચાર્જ કરવા માટે તમને પેમેન્ટ ડીટેલ્સ વિશે પણ માહિતગાર કરશે. જેમ કે તમારે કઈ જગ્યાએ તમારા કાર્ડ ના નંબર ને છોડી શકો છો અને તમારે તેને કઈ જગ્યાએ નાખવાનો રહેશે. જીઓ સારથી ને અત્યારે હિન્દી અને અંગ્રેજી બે ભાષાની અંદર ઉપલબ્ધ કરવામાં આવશે પરંતુ કંપની આવનારા સમયની અંદર બીજી 12 regional લેંગ્વેજ ની અંદર તેને લોન્ચ કરશે.

કંપનીનું કહેવું છે કે માયજીયો એપ પર recનલાઇન રિચાર્જ ન કરનારા જિઓ વપરાશકર્તાઓને આ નવી સુવિધા સાથે પૂછવામાં આવશે. જિઓ સારથીને આગળ લાવવા માટે, તમારે માયજિઓ એપ્લિકેશન ખોલવી પડશે અને રિચાર્જ વિકલ્પ પર ક્લિક કરવું પડશે જ્યાં ડિજિટલ સહાયક મળશે. એકવાર તમે જીઓ સારટી બટન પર ટેપ કરો છો, તમે સહાયક તમારો નંબર રિચાર્જ કેવી રીતે કરવાની છે તેની યોજના પસંદ કરવાનું સાંભળશે અને પછી યુપીઆઈ અથવા કાર્ડ દ્વારા ચુકવણી કરશે.

જી ઓ સાથી તમને તમારા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડની વિગતો પેમેન્ટ કરવા માટે કઈ રીતે નાખવી તેના વિશે પણ માહિતી આપશે. અને આ જીઓ સારથી ડિજીટલ આસિસ્ટન્ટ ને માઈજીયોએપ ની અંદર આજે લોન્ચ કરવામાં આવશે.

Best Mobiles in India

Read more about:
English summary
Jio Saarthi Digital Assistant In MyJio App Helps You Recharge

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X