Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
હવે ક્વિકર એસ્યોર્ડ રિફર્બિશડ 4જી વીઓએલટીઇ સ્માર્ટફોન પર રૂ. 2200 નું જીઓ કેશબેક મેળવો
ઇન્ડિયા ની ટેલિકોમ કંપની રિલાયન્સ જીઓ એ ક્વિકર સાથે ભાગીદારી કરી છે જેથી જે યુઝર્સ ક્વિકર ના એસ્યોર્ડ રિફર્બિશડ 4જી સ્માર્ટફોન ની ખરીદી પર કેશબેક નો લાભ આપી શકે, આ ઓફર ની અંદર ક્વિકર પર થી એસ્યોર્ડ રિફર્બિશ 4જી સ્માર્ટફોન ની ખરીદી પર રૂ. 2200 સુધી ના જીઓ દ્વારા યુઝર્સ ને કેશબેક આપવા માં આવશે. અને આની પહેલા ની જીઓ ની કેશબેક ઓફર ની જેમ આ ઓફર પણ તેમના રૂ. 198 થી રૂ. 299 સુધી ના પ્રીપેડ પેક પૂરતી જ રાખવા માં આવેલ છે.

અને આ ઓફર નો લાભ લેવા માટે તમારે ક્વિકર પર જીઓ ક્વિકર ના ઓફિશિયલ પેજ પરથી કોઈ ક્વિકર એસ્યોર્ડ રિફર્બિશ 4જી વીઓએસઇ સ્માર્ટફોન ની ખરીદી કરવી પડશે. તેવું કર્યા બાદ કે તો તમારે જીઓ નું નવું સિમ કાર્ડ ખરીદવું પડશે અથવા તમારા ચાલુ જીઓ ના સિમ કાર્ડ ને નવા ખરીદેલા સ્માર્ટફોન ની અંદર નાખવું પડશે. અને તેવું કર્યા બાદ તમારે રૂ. 198 અથવા રૂ. 299 આ બે માંથી કોઈ એક પ્લાન સાથે રિચાર્જ કરાવવું પડશે.
અને ત્યાર બાદ તમારા માય જીઓ એપ ના એકાઉન્ટ ની અંદર રૂ. 2200 ને જુદા જુદા વાઊચર્સ ના સ્વરૂપ માં કેશબેક આપવા માં આવશે. અને આ ઓફર નો લાભ લેવા માટે યુઝર્સ વિવો, મોટોરોલા, એપલ, નોકિયા, કૂલપેડ અને વગેરે જેવી બ્રાન્ડ માંથી સ્માર્ટફોન પસન્દ કરી શકે છે. આ ઓફર 25મી નવેમ્બર 2018 થી 25મી ફેબ્રુઆરી 2019 સુધી ચાલુ રહેશે.
અને જીઓ ના રૂ. 198 ના પ્લાન ની વાત કરીયે તો તેની અંદર દરરોજ ના 2જીબી ડેટા, અનલિમિટેડ વેસ કોલ્સ, 100એસએમએસ, અને જીઓ ની બધી જ એપ નું ફ્રી એક્સેસ આપવા માં આવે છે. જયારે બીજી તરફ જીઓ ના રૂ. 299 ના પ્લાન ની અંદર તમને દરરોજ ના 3જીબી 4જી ડેટા અને અનલિમિટેડ કોલિંગ અને દરરોજ ના 100એસએમએસ ની સિવિધા આપવા માં આવે છે. અને સાથે સાથે જીઓ ની એપ્સ નું ફ્રી એક્સેસ પણ આપવા માં આવૅ છે.
અને આ વર્ષે ફેબ્રુઆરી ની અંદર જીઓ એ પોતાની કરી હતી જેની અંદર તેઓ એ યુઝર્સ ને નવા 4જી સ્માર્ટફોન ની ખરીદી કર્યા બાદ તેની અંદર જીઓ સિમ ને એક્ટિવેટ કરવા પર રૂ. 2200 નું કેશબેક ઓફર કરી રહ્યા હતા. અને શરૂઆતી ની અંદર આ ટેલિકોમ કંપની એ મોટી સ્માર્ટફોન કંપની જેવી કે સેમસંગ, ઝિયાઓમી, અસસ, મોટોરોલા, નોકિયા, એલજી, માઇક્રોમેક્સ, પેનાસોનિક, હુવેઇ, બ્લેકબેરી, 10.અર, અને એલવાયએફ સાથે ટાઇઅપ પણ કર્યું હતું.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications