Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
રિલાયન્સ જીઓ દ્વારા ખૂબ જ શાંતિથી રૂ 98 અને રૂપે 149 પ્રીપેડ પ્લાન ને લોન્ચ કરવામાં આવ્યા
રિલાયન્સ જીઓ તેના બધા જ પ્લાનને રિવાઇઝ કર્યા પછી થોડાક દિવસો બાદ રિલાયન્સ જીઓ દ્વારા તેમના ખૂબ જ ફોલ્ડેબલ પ્રીપેડ પ્લાન અને ફરી પાછા લઈ આવવામાં આવ્યા હતા. કંપની દ્વારા ખૂબ જ શાંતિથી રૂપિયા 98 અનેરૂ 149 પ્રીપેડ પ્લાન ને છઠ્ઠી ડીસેમ્બર થી ફરી એક વખત લાગુ કરી દેવામાં આવ્યા હતા.

જેની અંદર રૂપિયા 98 ના પ્લાનમાં 28 દિવસ ની વેલીડિટી આપવામાં આવે છે જ્યારે રૂપિયા 149 પ્લાન ની અંદર 24 દિવસ ની વેલીડિટી આપવામાં આવે છે. અને રૂપિયા 98 ના પ્લાન ની અંદર પહેલા જે પ્રકારે ડેટા અને વેલીડીટી આપવામાં આવતી હતી તેવી જ રીતે હજુ પણ આપવામાં આવે છે પરંતુ રૂપિયા 149 પ્લાન ની અંદર પહેલા કરતા ઓછો ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે.
રૂપિયા 98 ના પ્લાન ની અંદર રિલાયન્સ જીયોના ગ્રાહકોને ટોટલ 2gb ડેટા આપવામાં આવે છે જેની અંદર જીઓ નેટવર્ક પર અનલિમિટેડ ફ્રી કોલિંગ આપવામાં આવે છે અને નોન જીઓ કોલ માટે અલગથી આઈ યુસી લાલ ની ખરીદી કરવી પડે છે. જેમકે રૂપિયા 10 ના આઇ લવ યુ સી પ્લાન ની અંદર 124 મીનીટ આપવામાં આવે છે ત્યારબાદ પ્રતિમિનિટ દસ પૈસા આપવામાં આવતા હોય છે અને કંપનીની વેબસાઈટ માં આપનું ને અફોર્ડેબલ પે કેટેગરીની અંદર રાખવામાં આવ્યો છે.
જ્યારે બીજી તરફ રૂપિયા 149 ના પ્લાન ની અંદર 24 દિવસ ની વેલીડીટી સાથે દરરોજના એક જીબી ડેટા આપવામાં આવે છે તે ઉપરાંત દરરોજ સો એસએમએસ પણ આપવામાં આવે છે અને તેની સાથે જીઓ નંબર પર અનલિમિટેડ કોલિંગ પણ આપવામાં આવે છે અને તેની સાથેનો જીઓ કોલ માટે ૩૦૦ મિનિટ ની લિમિટ આપવામાં આવે છે.
રિલાયન્સ જિઓની નવી યોજનાઓ રૂ .129 થી શરૂ થાય છે અને તેની માન્યતા 28 દિવસની છે અને તે તમામની કિંમત રૂ. 2,199 (365 દિવસની માન્યતા) સુધી જાય છે. જિઓ અનુસાર, નવી યોજનાઓ પહેલાં કરતાં 300% વધુ લાભ આપે છે. આમાં જીઓ ટીવી, જીઓ સિનેમા, જીઓ સાવન, જીઓ ન્યુઝ, જીઓ સિક્યુરિટી, જીઓ ક્લાઉડ અને જીઓ હેલ્થ નાં સબ્સ્ક્રિપ્શન્સ શામેલ છે.
રિલાયન્સ જિઓ, એરટેલ અને વોડાફોન - આ ત્રણેય ટેલિકોમ કંપનીઓએ ગયા અઠવાડિયે મોબાઇલ ટેરિફમાં વધારો કર્યો હતો. કિંમતોમાં 45% સુધીનો વધારો થયો છે. એરટેલ અને વોડાફોન આઇડિયાના નવા ભાવ ડિસેમ્બરથી અમલમાં આવ્યા હતા, જ્યારે જિઓના નવા ભાવ 6 ડિસેમ્બરના રોજ જીવંત થયા હતા, જોકે, પોસ્ટપેડ વપરાશકર્તાઓ માટેની યોજનાઓમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications