Just In
- 24 hrs ago
30 એપ્રિલ સુધી દિલ્હી માં નાઈટ કર્ફ્યુ દિલ્હી સરકાર ની વેબસાઈટ પર થી ઈ પાસ કઈ રીતે મેળવવો
- 3 days ago
તમારા ખોવાય ગયેલા એન્ડ્રોઇડ સ્માર્ટફોન ને કઈ રીતે શોધી અને રીમોટ્લી તેના ડેટા ને ઈરેઝ કરવો
- 3 days ago
તમારા સ્માર્ટફોન ની બેટરી લાઈફ ને વધારવા માટે આ બાબતો વિષે જાણો
- 5 days ago
ફેસબુક ની અંદર પીપલ યુ મેં નો ના સજેશન ને કઈ રીતે બંધ કરવું
Don't Miss
જીઓ રિલાયન્સ રિટેલ ટૂંક સમય માં નવું અલગ કોમર્સ પ્લેટફોર્મ લોન્ચ કરશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. (આરઆઇએલ) ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (એમડી) મુકેશ અંબાણી એ આજે જણાવ્યું હતું કે, જીઓ અને રિલાયન્સ રિટેલ ટૂંક સમય માં એક નવું અલગ કોમર્સ પ્લેટફોર્મ લોન્ચ કરશે. કે જેના દ્વારા બધા જ લોકો ને લાભ થશે જેમાં કસ્ટમર, રિટેલર અને પ્રોડ્યુસર બધા જ લોકો ને લાભ થઇ શકે છે.
અને આ નવા પ્લેટફોર્મ દ્વારા આખા દેશ ની અંદર 3 કરોડ જેટલા નાના નાના દુકાનદારો ને ફાયદો તાહશે અને તેમની વૃદ્ધિ પણ થશે. તેવું અંબાણી એ 5મી બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ ની અંદર જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું એક બઁગાળ ની અંદર જીઓ ના 1 લાખ કરતા પણ વધુ એક્ટિવ બિઝનેસ પાર્ટનર છે. અને હવેક ખુબ જ અલગ ઇનિશિયેટીવ ની અંદર અમે એક જીઓ પોઈન્ટ્સ નું સેટઅપ કર્યું છે કે જે ડીપ રૂરલ માર્કેટ ની અંદર ડાઇરેક્ટ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ શરૂ કરશે. જેના દ્વારા વેસ્ટ બંગાળ ના નાના માં નાના દરેક ગામ સુધી પહોંચી શકાય.
અને આ જીઓ પોઈન્ટ્સ ની સાથે દરેક ગામડા ને સર્વ કરવા માટે દરેક તહેસીલ સાથે આમારી ઈટ અને મોર્ટલ હશે. તેવું અંબાણી એ વધુ માં જોડતા જણાવ્યું હતું.
ભારતના સૌથી ધનાઢ્ય માણસે કહ્યું હતું કે, "આરઆઇએલએ પશ્ચિમ બંગાળમાં રૂ. 28,000 કરોડનું રોકાણ કર્યું છે, જે સમગ્ર ભારતમાં કંપનીના કુલ રોકાણોનું દસમું છે અને (ટેલિકોમ આર્મ) જિયો રાજ્યની જમીન બનાવવા માટે રૂ. 10,000 કરોડનું રોકાણ કરશે. ડિજિટલ ક્રાંતિ. "
અંબાણી એ તે પણ હાઈલાઈટ કરતા જણાવ્યું હતું કે, બંગાળ ની અંદર ડિજિટલ સર્વિસ ને વધુ સારી બનાવવા માટે આપવા માં આવેલ ઓપ્ટિક ફાઈબરે પણ ખુબ જ સારો ગ્રોથ કર્યો છે. અને તેના કારણે બંગાળ ની અંદર દરેક ઘર એક સ્માર્ટ હોમ બની શકશે.
રિલાયન્સ રિટેલ 500 જેટલા રિટેઇલ સ્ટોર્સ અને 46 પેટ્રો રિટેલ આઉટલેટ્સનું સંચાલન કરે છે, જે 400 શહેરો અને પશ્ચિમ બંગાળના શહેરોમાં આશરે 1 મિલિયન સ્ક્વેર ફીટ ધરાવે છે.
અને મુકેશ અંબાણી એ વધુ માં જોડતા કહ્યું હતું કે 2019 ના અંત સુધી માં આ રાજ્ય ની 100% જનતા જીઓ ના 4જી નેટવર્ક ની સાથે જોડાય જશે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190